gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભવ્ય યોજના : દેશભરમાં 100 અત્યાધુનિક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક બનશે, ₹ 33,660 કરોડ ફાળવાયા | BHAVYA Scheme:…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in INDIA
0 0
0
ભવ્ય યોજના : દેશભરમાં 100 અત્યાધુનિક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક બનશે, ₹ 33,660 કરોડ ફાળવાયા | BHAVYA Scheme:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BHAVYA Scheme India : દેશભરમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA)’ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરમાં 100 પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક પાર્ક બનાવવા માટે રૂ.33,660 કરોડ ફાળવવામાં આવ્યા છે.

રાજ્યોને સામેલ કરીને ‘ભવ્ય’ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે

યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો, મૈન્યુફેક્ચરિંગ કેપિસિટી વધારવાનો અને તેને વિશ્વ સામે રજૂ કરાવનો, તેમજ દેશનો ભારતની આર્થિક પ્રગતિ વધુ ઝડપી બનાવવાનો છે. કેબિનેટની બેઠકમાં કહેવાયું છે કે, નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NICDP) માળખા હેઠળ વિકસાવવામાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટીઝની સફળતાને ધ્યાનમાં રાખીને, આ ભવ્ય પ્રોજેક્ટને રાજ્યો અને ખાનગી ક્ષેત્રના ભાગીદારો સાથે મળીને અમલમાં મૂકવામાં આવશે.

100થી 1000 એકરના વિશાળ ઔદ્યોગિક પાર્કો વિકસાવવાનું લક્ષ્ય

  • ‘ભવ્ય’ યોજનાની મહત્ત્વની બાબતો પર નજર કરીએ તો, યોજના હેઠળ દેશમાં 100થી 1000 એકરના વિશાળ ઔદ્યોગિક પાર્કો વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 
  • આ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર પ્રતિ એકર એક કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે, જેનો મુખ્ય ઉપયોગ આંતરિક રસ્તાઓ, અંડરગ્રાઉન્ડ યુટિલિટી, વોટર ડ્રેનેજ અને આધુનિક વહીવટી પ્રણાલી જેવા કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવશે. 
  • આ ઉપરાંત, તૈયાર કારખાનાના શેડ, પ્રોડક્શન યુનિટ્સ અને સ્ટોરેજ પ્લાન્ટ જેવી વેલ્યુ એડેડ સુવિધાઓ તેમજ શ્રમિકો માટે આવાસ જેવી સામાજિક માળખાગત સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવશે. 
  • પીએમ ગતિશક્તિના સિદ્ધાંતોને અનુરૂપ આ પાર્કો ભવિષ્યની જરૂરિયાતો મુજબ મલ્ટીડાયમેન્શનલ કનેક્ટિવિટીથી સજ્જ હશે.

આ પણ વાંચો : ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ

યોજનાનો સૌથી વધુ લાભ કોને થશે?

આ યોજનાનો સીધો લાભ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs), સ્ટાર્ટઅપ્સ અને તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શોધમાં રહેલા વૈશ્વિક રોકાણકારોને મળશે. આ સાથે જ, આ પ્રોજેક્ટ દ્વારા શ્રમિકો, લોજિસ્ટિક્સ પ્રોવાઈડર્સ અને સર્વિસ સેક્ટરના ઉદ્યોગો માટે પણ પ્રગતિના નવા દ્વાર ખુલશે. સ્થાનિક સમુદાયોને રોજગારીની વ્યાપક તકો મળવાની સાથે પ્રાદેશિક સ્તરે આર્થિક વિકાસને પણ મોટો વેગ મળશે, જે ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું સાબિત થશે.

આ પણ વાંચો : ઈરાનના કુવૈત પર હુમલા બાદ PM મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મોટું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72…
INDIA

હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72…

March 18, 2026
IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…
INDIA

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

March 18, 2026
ઈરાનના કુવૈત પર હુમલા બાદ PM મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મો…
INDIA

ઈરાનના કુવૈત પર હુમલા બાદ PM મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મો…

March 18, 2026
Next Post
ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ | ahmedabad crime branch cracked mobile…

ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ | ahmedabad crime branch cracked mobile...

નારણપુરા પ્રગતિનગરમાં કારમાં તોડફોડના મામલે આરોપીની ધરપકડ | Naranpura police repoted car damaged cas…

નારણપુરા પ્રગતિનગરમાં કારમાં તોડફોડના મામલે આરોપીની ધરપકડ | Naranpura police repoted car damaged cas...

બેન્કના ટેકનીકલ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, કહી રૃા.૨.૧૭ લાખ પડાવ્યા | 2 17 lakhs chon otuputup ren…

બેન્કના ટેકનીકલ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, કહી રૃા.૨.૧૭ લાખ પડાવ્યા | 2 17 lakhs chon otuputup ren...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d…

બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d…

4 months ago
વડોદરા આરટીઓમાં 14 દિવસ બાદ આજથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ | Driving test operations…

વડોદરા આરટીઓમાં 14 દિવસ બાદ આજથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ | Driving test operations…

4 months ago
₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યાં | Gold and …

₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યાં | Gold and …

2 months ago
સાબરકાંઠા: રાજસ્થાનથી હથિયારો ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ, ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે શખસ ઝ…

સાબરકાંઠા: રાજસ્થાનથી હથિયારો ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ, ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે શખસ ઝ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News