gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભાઈ આવું ના કરશો..’, બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
‘ભાઈ આવું ના કરશો..’, બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengaluru Girl Harassed by Bike rider: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઊભા કરતી શરમજનક ઘટના સામે આવી છે. શહેરમાંમાં એક બાઇક રાઇડરે રાઈડ દરમિયાન એક યુવતી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. જો કે, યુવતીએ હિંમત દાખવીને સમગ્ર ઘટના પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી અને ત્યારબાદ પોલીસને જાણ કરી. પોલીસે રાઈડર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રાઈડ દરમિયાન પગ પકડવાનો પ્રયાસ

પીડિત યુવતીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપી અને બાદમાં પોલીસને પણ વિગતવાર નિવેદન આપ્યું. આ ઘટના ગુરુવારે (6 નવેમ્બર) સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. બાઈક રાઈડર સાથે યુવતી ચર્ચ સ્ટ્રીટથી પોતાના પીજી પરત ફરી રહી હતી. રાઇડ દરમિયાન બાઇક રાઇડરે યુવતીનો પગ પકડવાનો પ્રયાસ કર્યો, જેનાથી યુવતી ગભરાઈ ગઈ.

યુવતીએ રાઇડરને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, ‘ભાઈ, તું શું કરી રહ્યો છો? આવું ના કરશો?’ યુવતીએ રાઇડરને ઘણી વાર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પોતાનું અયોગ્ય વર્તન બંધ ન કર્યું.

આ પણ વાંચો: કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા

વીડિયો પુરાવા સાથે પોલીસ ફરિયાદ

બાઈક રાઇડરની શરમજનક હરકતો ચાલુ રહેતાં, યુવતીએ તાત્કાલિક પોતાનો મોબાઇલ ફોન કાઢીને રાઇડરના આ વર્તનને કેમેરામાં રેકોર્ડ કરી લીધું હતું. આ વીડિયો હાલમાં પોલીસ તપાસમાં એક મહત્ત્વપૂર્ણ પુરાવો બન્યો છે.

હાલ આ મામલે વિલ્સન ગાર્ડન પોલીસે યુવતીની ફરિયાદના આધારે તાત્કાલિક ફરિયાદ નોંધી છે અને બાઇક રાઇડર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ રાઇડરને પકડવા અને તેના પર કાયદાકીય પગલાં લેવા માટે તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…
INDIA

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

February 13, 2026
વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…
INDIA

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

February 13, 2026
નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…
INDIA

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…

February 13, 2026
Next Post
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના: દર્દીએ પહેલા માળની બારીમાંથી લગાવી છલાંગ | accident pati…

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના: દર્દીએ પહેલા માળની બારીમાંથી લગાવી છલાંગ | accident pati...

પૂણે જમીન કૌભાંડની FIRમાં અજિત પવારના દીકરાનું નામ જ નહીં? જુઓ કોને આરોપી બનાવ્યો | Pune Land Case A…

પૂણે જમીન કૌભાંડની FIRમાં અજિત પવારના દીકરાનું નામ જ નહીં? જુઓ કોને આરોપી બનાવ્યો | Pune Land Case A...

SIRના વિશેષ ચૂંટણી અધિકારી તરીકે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની નિમણુક | Vadodara Municipal Commi…

SIRના વિશેષ ચૂંટણી અધિકારી તરીકે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની નિમણુક | Vadodara Municipal Commi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા-વધારા માટે મંજૂરી મળશે | will get approval…

મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા-વધારા માટે મંજૂરી મળશે | will get approval…

3 weeks ago
જૂનીગઢીના તોફાનમાં ત્રણ આરોપીઓની પાસામાં અટકાયત | Three accused in the Junagadhi riots detained in P…

જૂનીગઢીના તોફાનમાં ત્રણ આરોપીઓની પાસામાં અટકાયત | Three accused in the Junagadhi riots detained in P…

4 months ago
અમરેલી: આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના CCTV ફૂટેજ આવ્યા સામે, ગિરીશ ભીમાણી વિરુદ્ધ ABVPના ઉગ્ર દેખાવ…

અમરેલી: આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના CCTV ફૂટેજ આવ્યા સામે, ગિરીશ ભીમાણી વિરુદ્ધ ABVPના ઉગ્ર દેખાવ…

4 weeks ago
કારેલીબાગના હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની કાર 120 ની સ્પીડે હતી,સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી | Kareliba…

કારેલીબાગના હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની કાર 120 ની સ્પીડે હતી,સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી | Kareliba…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News