gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા | BJPs Gir Somnath district and Una c…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા | BJPs Gir Somnath district and Una c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા 2 - image

પોલીસ રાજકીય દબાણને વશ ન થઈ : ઉનાના આંબાવાડી વિસ્તારમાં LCBનો દરોડોઃ 2.38 લાખ રોકડા, 7 મોબાઈલ મળી કુલ 2.65 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

ઉના, : ઉનાના આંબાવાડી વિસ્તારમાં LCB દરોડો પાડી જુગાર રમતા ગીર-સોમનાથ જીલ્લા અને ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ શખ્સોને પકડી લઈ કુલ  2.65 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજકીય લોકોએ પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

ગીર-સોમનાથ એલસીબીના પીઆઈ એમ.બી. પટેલ, પીએસઆઈ એ.સી. સિંધવ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉનાના અશોકનગર આંબાવાડી વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીના સ્ટાફે આ સ્થળે દરોડો પાડી ગીર-સોમનાથ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુ કાના ડાભી, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્પેશ ધીરૂ ધકાણ, વેપારી વિમલ વેણીલાલ જવેરી, હરેશ વાલભાઈ ગોસ્વામી, ભાવિન ભીખુ કાનાબાર, કેયુર રમણીક લાખાણી, ચીમન રામજી વાઢેર અને ઝુંડવડલીના ખેડૂત અશોક હિંમત દોમડીયાને જુગાર રમતા પકડી લઈ 2,38,100 રોકડા, 7 મોબાઈલ મળી કુલ 2,65,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રાજકીય આગેવાનો જુગાર રમતા પકડાતા તેઓએ પોલીસ પર ઉપરથી દબાણ લાવવાના પ્રયાસો કર્યા હતા જેથી પોલીસ અધિકારીઓના ફોન ધણધણ્યા હતા પરંતુ પોલીસ આ રાજકીય દબાણને વશ થઈ ન હતી અને આગેવાનો સહિતનાઓ સામે ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

Next Post
ખાંભાના મિતિયાળા રોડ ઉપર મકાનોની દિવાલો ઉપર ચડી દીપડાના આંટાફેરા | Leopards climb the walls of house…

ખાંભાના મિતિયાળા રોડ ઉપર મકાનોની દિવાલો ઉપર ચડી દીપડાના આંટાફેરા | Leopards climb the walls of house...

જૂનાગઢ પોસ્ટિંગ માટે લોબીઈંગ કરવા કેશોદ ભાજપના એક નેતાએ IPSને ખંખેર્યા | A BJP leader from Keshod sc…

જૂનાગઢ પોસ્ટિંગ માટે લોબીઈંગ કરવા કેશોદ ભાજપના એક નેતાએ IPSને ખંખેર્યા | A BJP leader from Keshod sc...

આજથી તા. 5 સપ્ટે. સુધી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના | From today till 5th Sept There is a pos…

આજથી તા. 5 સપ્ટે. સુધી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના | From today till 5th Sept There is a pos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસીમાં રોકાણના બહાને રૂ. 7.62 કરોડની ચિટિંગના કેસમાં આરોપીના જામીન ના મંજૂર | Ac…

7 months ago
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું ‘ફળ’ મળશે | nati…

4 months ago
દાહોદમાં શ્વાનનો આતંક! ઘરમાં ઘૂસી સૂતેલાં લોકો પર હુમલો કર્યો, 22 ગ્રામજનો ઈજાગ્રસ્ત | A rabid dog b…

દાહોદ નજીક હિટ એન્ડ રન: બસે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત | dahod hit and run one dea…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News