gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ | BJP’s Rit…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in INDIA
0 0
0
ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ | BJP’s Rit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BMC Mayor news : મુંબઈની બૃહ્નમુંબઈ મહાનગર પાલિકા (BMC) માં મેયર પદને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. ભાજપના રિતુ તાવડે મેયર પદ માટે આજે નોમિનેશન ફાઈલ કરશે. જ્યારે ડેપ્યુટી મેયરનું પદ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને મળશે. 

ગુજરાતીઓના ગઢમાં હેટ્રિક લગાવી ચૂક્યા છે રિતુ તાવડે 

રિતુ તાવડે ઘાટકોપરની વોર્ડ નંબર 132થી સતત ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. તેમની સૌથી મોટી રાજકીય તાકાત તેમની સ્વીકાર્યતા મનાય છે. મરાઠી સમુદાયથી હોવા છતાં ગુજરાતીઓની બહુમતી ધરાવતા વોર્ડમાં જીતની હેટ્રિક લગાવીને તેમણે સાબિત કર્યું હતું કે તેમની છબિ જાતિગત સમીકરણોથી ઉપર છે. 

કોંગ્રેસથી ભાજપમાં જોડાયા હતા 

પાર્ટીમાં તેમને એક એવા નેતા તરીકે જોવામાં આવે છે જે જમીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રજા સાથે સીધી રીતે વાતચીત કરે છે અને નાગરિકોની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવાના પ્રયાસો કરે છે. રિતુ તાવડેની રાજકીય કારકિર્દી પ્રભાવશાળી રહી છે. તેમણે 2012માં કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તે બીએમસીની મહત્ત્વપૂર્ણ શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલમાં તે મહારાષ્ટ્રના પ્રદેશ મહિલા મોરચના ઉપાધ્યક્ષ તરીકે સક્રિય છે. 

શિંદે સેનાને મળશે ડેપ્યુટી પદ 

જ્યારે ગઠબંધનની શરતો હેઠળ ડેપ્યુટી મેયર પદ શિંદે સેનાને મળશે. તેમના પક્ષ તરફથી સંજય શંકર ઘાડીને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. મહાયુતિના નેતાઓનું માનવું છે કે તાવડે અને ઘાડીની જોડી મુંબઈના વિકાસ કાર્યોને નવી ગતિ આપશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

Next Post
અમદાવાદ: જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો ‘કણો’, તંત્રની ઘોર બેદરકારી સામે રોષ | ahmedabad…

અમદાવાદ: જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો 'કણો', તંત્રની ઘોર બેદરકારી સામે રોષ | ahmedabad...

અમરેલી: લીલીયાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહનું મોત, વનવિભાગ સામે વન્યજીવ પ્રેમીઓમાં રોષ |…

અમરેલી: લીલીયાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહનું મોત, વનવિભાગ સામે વન્યજીવ પ્રેમીઓમાં રોષ |...

જામનગરમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, પંજાબના ચાર શખસોને 83 લાખના હેરોઈન સાથે ઝડપાયા | Jamnagar SOG S…

જામનગરમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, પંજાબના ચાર શખસોને 83 લાખના હેરોઈન સાથે ઝડપાયા | Jamnagar SOG S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A…

4 months ago
પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી | Sehore lawyer cheated by investing in an…

7 months ago
8 લાખ બેરલ ઓઈલ સાથે ગુજરાત તરફ આવ્યું રશિયન જહાજ, નિયમ તોડતા ભારતે મોકલ્યું પરત | Russian Ship Andam…

1 year ago
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News