gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in INDIA
0 0
0
ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamilnadu Campaign Strategy: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે ભાજપના કદાવર નેતા અને પૂર્વ IPS અધિકારી કે. અન્નામલાઈનું નામ ઉમેદવારોની યાદીમાં ન હોવું એ ચર્ચાનો વિષય બન્યો છે. ચર્ચા થઈ રહી છે કે શું પાર્ટીએ અન્નામલાઈને ‘સાઈડલાઈન’ એટલે કે કિનારે કરી દીધા છે. ત્યારે હવે ખુદ અન્નામલાઈ સામે આવ્યા છે અને આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. તેમણે પાર્ટીના માસ્ટર પ્લાનનો ખુલાસો કર્યો છે.

ઉમેદવાર બનાવવાને બદલે મોટી જવાબદારી

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય કે. અન્નામલાઈએ જણાવ્યું કે તેઓ ચૂંટણી મેદાનમાં કેમ નથી. તેમણે કહ્યું કે આ પાર્ટીનો એક વિચારેલો નિર્ણય છે. તેમને ઉમેદવાર બનાવવાને બદલે એક બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપના 'સિંઘમ' સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? 2 - image

અન્નામલાઈને મળી ‘સુપર સ્ટાર પ્રચારક’ની જવાબદારી

અન્નામલાઈએ કહ્યું કે, ‘આ ચૂંટણીમાં મારી ભૂમિકા સમગ્ર તમિલનાડુમાં પોતાના ઉમેદવારો માટે જોરદાર પ્રચાર કરવાની છે. હાલમાં, પાર્ટીએ મને 7 તારીખ સુધી પુડુચેરી અને કેરલમમાં ચૂંટણી પ્રચારની કમાન સોંપી છે. આ પછી તરત જ, એટલે કે 7 એપ્રિલથી લઈને 23 એપ્રિલ સુધી, હું તમિલનાડુના ખૂણે-ખૂણે જઈને ભાજપ અને NDAના તમામ ઉમેદવારો માટે વોટ માંગીશ. પાર્ટીએ મને આ જ મોટી જવાબદારી આપી છે અને હું તેને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ.’

વ્યૂહરચના કે રાજકીય મજબૂરી?

રાજકીય પંડિતોનું માનીએ તો, અન્નામલાઈને ઉમેદવાર ન બનાવવા એ ભાજપની એક મોટી ચૂંટણી વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે. જો અન્નામલાઈ પોતે કોઈ એક બેઠક પરથી ચૂંટણી લડ્યા હોત, તો તેઓ પોતાની બેઠક જીતવા પૂરતા મર્યાદિત રહી જાત. પાર્ટી નેતૃત્વ ઈચ્છે છે કે અન્નામલાઈની લોકપ્રિયતાનો લાભ આખા તમિલનાડુમાં મળે. તેઓ પાર્ટીના સૌથી મોટા ‘ક્રાઉડ પુલર’ એટલે કે ભીડ એકઠી કરનારા નેતા છે, તેથી તેમને એક બેઠક પર બાંધવાને બદલે સમગ્ર રાજ્યની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: દુનિયાની સૌથી મોંઘી કેરી! 1 કિલોના ભાવે તો કાર અથવા લક્ઝુરિયસ બાઈક પણ ખરીદી શકાય

વિરોધ પક્ષનો દાવો, અન્નામલાઈ ચૂંટણી રેસથી દૂર 

જો કે વિરોધી છાવણી આને બીજા દ્રષ્ટિકોણથી જોઈ રહી છે. વિરોધીઓનું કહેવું છે કે પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણને કારણે તેમને ચૂંટણીની રેસથી દૂર રાખવામાં આવ્યા છે. બીજી તરફ અન્નામલાઈએ કહ્યું છે કે તેઓ બેકફૂટ પર નથી, પરંતુ NDAની નાવડી પાર ઉતારવા માટે ફ્રન્ટફૂટ પર આવીને રમવાના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…
INDIA

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

April 3, 2026
ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…
INDIA

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…

April 3, 2026
રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…
INDIA

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…

April 3, 2026
Next Post
VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્ય…

VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્ય...

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta...

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M…

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…

4 months ago
બિહાર બાદ યુપીના રાજકારણમાં ગરમાવો! CM યોગી સાથે RSSની અઢી કલાક બંધબારણે બેઠક | cm yogi adityanath r…

બિહાર બાદ યુપીના રાજકારણમાં ગરમાવો! CM યોગી સાથે RSSની અઢી કલાક બંધબારણે બેઠક | cm yogi adityanath r…

4 weeks ago
બંગાળમાં વધુ એક દુષ્કર્મની ઘટના, IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે હેવાનિયત | kolkata …

બંગાળમાં વધુ એક દુષ્કર્મની ઘટના, IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે હેવાનિયત | kolkata …

9 months ago
સુરત: મેયર-કમિશ્નર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ બેસે તેની સામે સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજે જ દબાણ | I…

સુરત: મેયર-કમિશ્નર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ બેસે તેની સામે સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજે જ દબાણ | I…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News