gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપ સાંસદના પત્ની ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા, પોલીસે એક સપ્તાહમાં રૂ.14 લાખ રિફંડ અપાવ્યું | /karnat…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
ભાજપ સાંસદના પત્ની ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા, પોલીસે એક સપ્તાહમાં રૂ.14 લાખ રિફંડ અપાવ્યું | /karnat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Fraud Digital Arrest: બેંગ્લુરૂ પોલીસે રૂ. 14 લાખનો સાયબર ફ્રોડ કેસ ઉકેલ્યો છે. આ કેસમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ ભાજપના સાંસદ અને કર્ણાટકના પૂર્વ મંત્રી ડો. કે. સુધાકરના પત્ની ડો. પ્રીતિ સુધાકર બન્યા હતાં. તેમણે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. 14 લાખ બેંગ્લુરૂ પોલીસે શોધી કાઢ્યા છે.

પોલીસે જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટના રોજ 44 વર્ષીય ડો. પ્રીતિને સાયબર ફ્રોડર તરફથી વોટ્સએપ કોલ મળ્યો હતો. જેમાં સ્કેમરે પોતાને મુંબઈ સાયબર ક્રાઈમના અધિકારી તરીકે રજૂ કરી પ્રીતિનું ડિજિટલ અરેસ્ટ કર્યું હતું. સ્કેમરે દાવો કર્યો હતો કે, તમારૂ બેન્ક એકાઉન્ટ ગેરકાયદે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન સાથે લિંક છે. જો તેઓ વેરિફિકેશન એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં કરે તો ધરપકડ થઈ શકશે. કોલરે આરબીઆઈના નિયમો અનુસાર, 45 મિનિટમાં રિફંડ આપવાની ખાતરી સાથે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. ધરપકડના ભય હેઠળ પ્રીતિએ પોતાના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી અજાણ્યા યસ બેન્કના એકાઉન્ટમાં રૂ. 14 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચોઃ ટોઇલેટ જવા માંગતા મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ચાલુ ફ્લાઈટમાં હડકંપ, 9ની અટકાયત

સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

 પૈસા ટ્રાન્સફર કર્યાના 45 મિનિટથી વધુ સમય થયો હોવા છતાં રિફંડ ન આવતાં  પ્રીતિને શંકા થઈ કે, તેઓ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. જેથી તાત્કાલિક ધોરણે વેસ્ટ ડિવિઝન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર પોલીસે ટ્રાન્સફર કરવામાં આવેલું એકાઉન્ટ તુરંત ફ્રિઝ કરાવ્યું હતું. બાદમાં વધુ તપાસ હાથ ધરી હતી. 3 સપ્ટેમ્બરના રોજ 47th ACJM કોર્ટે યસ બેન્કને ફ્રોઝન ફંડ પરત કરવા નિર્દેશ આપ્યો હતો. યસ બેન્કે સપ્તાહની અંદર તમામ રકમ ફરી પ્રીતિના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. સમયસર એફઆઈઆર નોંધાતા તુરંત કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેના લીધે આરોપી ઝડપથી પકડાયો હતો.

તુરંત ફરિયાદ નોંધાવો

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પશ્ચિમ) ગિરિશ એસ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ઉમરાની એસે આ ઓપરેશન હાથ ધર્યું હતું. બેંગ્લુરૂ પોલીસે જનતાને અપીલ કરી હતી કે, આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તુરંત NCRP હેલ્પલાઈન નંબર 1930નો સંપર્ક સાધવા તેમજ મોડું કર્યા વિના તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવા અપીલ કરી છે. જેથી આરોપીને ઝડપથી પકડી શકાય અને ગુમાવેલી રકમ સરળતાથી પાછી મેળવી શકાય.

ભાજપ સાંસદના પત્ની ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા, પોલીસે એક સપ્તાહમાં રૂ.14 લાખ રિફંડ અપાવ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ | Zoji La …
INDIA

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ | Zoji La …

March 28, 2026
દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…
INDIA

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

March 28, 2026
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા
INDIA

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

March 28, 2026
Next Post
માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

અમદાવાદ એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની હેરાફેરી, વિયેતનામથી લવાયેલા 8 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજો સા…

અમદાવાદ એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની હેરાફેરી, વિયેતનામથી લવાયેલા 8 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજો સા...

એકતાનગરમાં ડ્રેનેજ ઉભરાવાથી રહીશો પરેશાન, વોર્ડ કચેરી ખાતે મોરચો | Residents of Ektanagar will be tr…

એકતાનગરમાં ડ્રેનેજ ઉભરાવાથી રહીશો પરેશાન, વોર્ડ કચેરી ખાતે મોરચો | Residents of Ektanagar will be tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધી એપ્રિલમાં જશે અમેરિકા, અપ્રવાસી ભારતીયોને કરશે સંબોધિત | rahul gandhi will visit america…

રાહુલ ગાંધી એપ્રિલમાં જશે અમેરિકા, અપ્રવાસી ભારતીયોને કરશે સંબોધિત | rahul gandhi will visit america…

12 months ago
IRCTC: રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી | irctc website s…

IRCTC: રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી | irctc website s…

4 months ago
રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય | President Governor cannot be ordered to sign

રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય | President Governor cannot be ordered to sign

4 months ago
સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં પ્રવેશ પહેલા મુલાકાતીઓએ રજીસ્ટરમાં નામ-નંબર સાથે એન્ટ્રી કરવાની રહેશે | …

સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં પ્રવેશ પહેલા મુલાકાતીઓએ રજીસ્ટરમાં નામ-નંબર સાથે એન્ટ્રી કરવાની રહેશે | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News