gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી | Maharashtra Local B…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી | Maharashtra Local B…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Local Body Elections: મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને એકપક્ષીય વિજય મેળવી વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે. રાજ્યની 288 જિલ્લા સંસ્થાઓમાંથી 215 પર પ્રમુખ પદ મેળવી મહાયુતિએ પોતાની પકડ મજબૂત કરી છે, જેમાં એકલા ભાજપે 129 બેઠકો પર જીત હાંસલ કરી છે. જોકે, આ આખી ચૂંટણીમાં નાગપુર જિલ્લાની ‘કમ્પટી મ્યુનિસિપલ કાઉન્સિલ’ની જીત સૌથી વધુ ચર્ચામાં રહી છે.

4 દાયકાનો ઇન્તજાર ખતમ 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સંસદીય ક્ષેત્ર અને RSSના મુખ્યાલય ગણાતા નાગપુરની કમ્પટી બેઠક પર ભાજપ છેલ્લા 40 વર્ષથી વિજય માટે તરસતું હતું. આ વખતે ભાજપના ઉમેદવાર અજય અગ્રવાલે આ લાંબો ઇન્તજાર ખતમ કર્યો છે. તેમણે કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર શકુર નાગાણીને માત્ર 103 મતોના અત્યંત ટૂંકા માર્જિનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો: દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં, ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત

‘છેલ્લી ઘડીએ ખેલ ખેલાયો’: કોંગ્રેસનો આરોપ

ચૂંટણી પરિણામો બાદ રાજકારણ ગરમાયું છે. પરાજિત ઉમેદવાર શકુર નાગાણીએ ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ‘હું આખો દિવસ મતગણતરીમાં આગળ હતો, પરંતુ છેલ્લી ઘડીએ કેટલીક ચાલાકી કરવામાં આવી અને ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરી દેવાયા.’

ગડકરીના ગઢમાં ભાજપની નવી વ્યુહરચના

આ ચૂંટણીમાં ભાજપે પોતાની તાકાત પર ભરોસો મૂક્યો હતો. બહુજન રિપબ્લિકન એકતા મંચના નેતા સુલેખા કુંભારે, જેઓ નીતિન ગડકરીને પોતાના ભાઈ માને છે, તેમણે ભાજપ પાસે સમર્થનની અપેક્ષા રાખી હતી. જો કે, ભાજપે આ વખતે કોઈની મદદ લીધા વિના પોતાના જ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા અને 40 વર્ષ બાદ ભગવો લહેરાવવામાં સફળતા મેળવી છે.

સ્થાનિક ચૂંટણીના આ પરિણામોની અસર હવે આગામી BMC (મુંબઈ મહાનગરપાલિકા)ની ચૂંટણી પર જોવા મળી શકે છે. આ પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પડી છે. શિવસેના (UBT) એ દાવો કર્યો છે કે, ‘BMCમાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી. શિવસેના છેલ્લા 30 વર્ષથી ત્યાં સત્તામાં છે, તેથી કોંગ્રેસને ગંભીરતાથી લેવાની જરૂર નથી.’ આ નિવેદનોએ વિપક્ષી એકતા પર સવાલો ઊભા કર્યાં છે, જ્યારે બીજી તરફ ભાજપ હવે પૂરા જોશ સાથે BMC કબજે કરવાની તૈયારીમાં લાગી ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…
INDIA

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…

April 4, 2026
સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…
INDIA

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

April 4, 2026
મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…
INDIA

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

April 4, 2026
Next Post
ચરાડવા નજીક દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો | Owner of Dwarkadhish Hotel near C…

ચરાડવા નજીક દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો | Owner of Dwarkadhish Hotel near C...

પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ | PFI was to buy weapons from neighboring cou…

પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ | PFI was to buy weapons from neighboring cou...

પંચમહાલના કણજીપાણીના લગ્ન નોંધણી કૌભાંડની તપાસમાં નડિયાદના સિનિયર વકીલોની પણ સંડોવણી ખૂલે તેવી શક્યત…

પંચમહાલના કણજીપાણીના લગ્ન નોંધણી કૌભાંડની તપાસમાં નડિયાદના સિનિયર વકીલોની પણ સંડોવણી ખૂલે તેવી શક્યત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા | rajkot woman traffic c…

રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા | rajkot woman traffic c…

4 months ago
શ્વાન આવતા ગાડી ડિવાઈડરને અથડાઈ નદીમાં ખાબકી, એકનું મોત ત્રણને ઈજા | A car carrying dogs crashed int…

શ્વાન આવતા ગાડી ડિવાઈડરને અથડાઈ નદીમાં ખાબકી, એકનું મોત ત્રણને ઈજા | A car carrying dogs crashed int…

12 months ago
ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો | gujarat cabine…

ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો | gujarat cabine…

6 months ago
સુરતમાં મોબાઇલની જાહેરાત માટે વન્યજીવનો કરાયો દુરુપયોગ, વનવિભાગે પાઠવી નોટિસ | Gujarat Surat man mis…

સુરતમાં મોબાઇલની જાહેરાત માટે વન્યજીવનો કરાયો દુરુપયોગ, વનવિભાગે પાઠવી નોટિસ | Gujarat Surat man mis…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News