gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ | ahmedabad traffic police reported cas…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ | ahmedabad traffic police reported cas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

શહેરના મીઠાખળી અંડર પાસમાં કાર લઇને જતા યુવકોએ સ્ટંટ કરીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મુક્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જે અંગે પોલીસે કાર નંબરના આધારે તપાસ કરીને એક યુવકની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ 2 - imageશહેરના સોશિયલ મિડીયાના એક પેજ પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક કારમાં યુવક કાચને ખોલીને અડધો બહાર આવીને સ્ટંટ કરતો હતો. એટલું જ નહી કારને પુરઝડપે ચલાવી હતી. આ વિડીયો અંગે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા. જે વિડીયો મીઠાખળી અંડર પાસનો હતો. બી ડીવીઝન ટ્રાફિક પોલીસે તપાસ કરતા કારના માલિકનું નામ સૌરભ ગુપ્તા (રહે. ઇન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર) હોવાનું જાણવા મળ્યું હતું.

તેણે મૌહમ્મદ તૈયબ સૈયદ (રહે. જ્યુપીટર મીલની ચાલી, શાહીબાગ)ને કાર ભાડે આપી હતી. જેના આધારે પોલીસે મૌહમ્મદની ધરપકડ કરીને પુછપરછ કરતા તેે તેના સગીર મિત્ર સાથે આવીને કારમાં સ્ટંટ કર્યા હતા. અગાઉ પણ તેણે કાર ભાડે લઇને અન્ય વાહનચાલકોના  જીવ જોખમમાં મુક્યા હતા. બી ડીવીઝન ટ્રાફિક પોલીસે કાર જપ્ત કરીને કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
નર્મદા પરિક્રમાવાસીઓ માટે નવા નિયમો જાહેર રજાના દિવસો તેમજ શનિ અને રવિની રજામાં રજિસ્ટ્રેશન ફરજિયાત …

નર્મદા પરિક્રમાવાસીઓ માટે નવા નિયમો જાહેર રજાના દિવસો તેમજ શનિ અને રવિની રજામાં રજિસ્ટ્રેશન ફરજિયાત ...

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ...

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…

7 days ago
ગુજરાતમાં આગ ઝરતી ગરમી શરૂ, ભુજમાં પારો 44.5 ડિગ્રી, અમદાવાદમાં પણ તાપમાન 41.3 | Gujarat weather for…

12 months ago
વહેલી સવારે ઝાકળ સાથે વડોદરામાં ફરી ઠંડીનું જોર વધ્યું : તાપમાનનો પારો એક ડિગ્રી ગગડયો | Cold weathe…

3 months ago
આઈટી, બેંકિંગ, ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 1282 પોઈન્ટ તૂટીને 81148 | Sensex falls …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News