gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની ‘સિલિકોન વેલી’ બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી | The water in Bengaluru India’s ‘Silico…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in INDIA
0 0
0
ભારતની ‘સિલિકોન વેલી’ બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી | The water in Bengaluru India’s ‘Silico…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 147 તળાવોનો અભ્યાસ કરીને અહેવાલ આપ્યો

– બેંગ્લુરુના એકપણ તળાવનું પાણી માણસના વપરાશ માટે હિતાવહ રહ્યું નથી : ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી ભીતિ 

બેંગ્લુરુ : કર્ણાટકના સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અહેવાલ પ્રમાણે બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી. તળાવોની સ્થિતિ અતિશય ખરાબ થઈ ચૂકી છે. નક્કી કરેલા માપદંડોમાં તળાવોનું પાણી ખરું ઉતરતું નથી. શહેરનું એકેય તળાવનું પાણી પીવાલાયક તો ઠીક, વપરાશને લાયક પણ રહ્યું નથી. તળાવોનું પાણી એટલું ખરાબ થઈ ચૂક્યું છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

કર્ણાટક રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલમાં દાવો થયો છે કે બેંગ્લુરુમાં પાણી ખૂબ જ દૂષિત થઈ ચૂક્યું છે. દેશની સિલિકોન વેલી તરીકે જાણીતા શહેર બેંગ્લુરુમાં દર વર્ષે ઉનાળામાં પાણીની કટોકટી સર્જાતી હોય છે. એમાં તળાવોનું પાણી વધારે પ્રદૂષિત થઈ પાણીની આ કટોકટી વધે તેવી ભીતિ છે. ગત વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન બેંગ્લુરુના ૧૪૭ તળાવોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તળાવોને ચાર કેટેગરીમાં મૂકવામાં આવે છે. ક્લાસ-એ કક્ષાના તળાવ હોય તો એનું પાણી કોઈ જ પ્રોસેસ વગર પીવાલાયક હોય છે. તળાવનું પાણી ક્લાસ-બી કક્ષાનું હોય તો નહાવા માટે સુરક્ષિત ગણાય. ક્લાસ-ડી અને ઈ કક્ષાએ કોઈ તળાવનું પાણી મૂકવામાં આવે તો એનો અર્થ થાય કે તે પાણી એટલું પ્રદૂષિત છે કે તેને વપરાશમાં લઈ શકાય નહીં. બેંગ્લુરુના તમામ ૧૪૭ તળાવો ડી અને ઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.શહેરના ખૂબ જ જાણીતા તળાવો જેવા કે વેલંદર તળાવને ગયા વર્ષે એપ્રિલમાં ઈ રેટિંગ અપાયું હતું. પછીથી તેનું રેટિંગ સુધારીને ડી કરાયું હતું, પરંતુ ગત નવેમ્બરમાં ફરીથી તેનું રેટિંગ ઈ કરી દેવાયું હતું. એવું જ બીજું જાણીતું વરથુર તળાવ પણ સતત ડી અને ઈ કેટેગરીમાં જ રહે છે. હેબ્બલ તળાવ ગયા વર્ષે ડી રેટિંગમાં રહ્યું, પરંતુ વર્ષના અંતે તેનું રેટિંગ કથળ્યું હતું અને ઈ થઈ ગયું હતું. માદિવાલા લેક, કોકોન્ડાનહલ્લી તળાવ, કુંડલહલ્લી અને ઉલ્સૂર તળાવો બેંગ્લુરુના મોટા અને જાણીતા તળાવો ગણાય છે. એનું રેટિંગ પણ ડી અને ઈની વચ્ચે જ રહે છે. નિષ્ણાતો કહે છે કે ટ્રીટ કર્યા વગરનો કચરો તળાવોમાં ઠલવાતો હોવાથી આ સ્થિતિ આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit…
INDIA

શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit…

February 24, 2026
ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…
INDIA

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

February 24, 2026
ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…
INDIA

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

February 24, 2026
Next Post
સેન્સેકસ 479 પોઈન્ટ ઉછળી 83294 | Sensex rises 479 points to 83294

સેન્સેકસ 479 પોઈન્ટ ઉછળી 83294 | Sensex rises 479 points to 83294

ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b…

ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b...

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા | PCB raided on gambling den in Ahmedab…

પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા | PCB raided on gambling den in Ahmedab…

11 months ago
સિંધુભવન રોડ પર બિલ્ડરની ઓફિસમાંથી 25.73 લાખની રોકડની ચોરી | Ahmedabad : Cash worth 25 73 lakh stole…

સિંધુભવન રોડ પર બિલ્ડરની ઓફિસમાંથી 25.73 લાખની રોકડની ચોરી | Ahmedabad : Cash worth 25 73 lakh stole…

11 months ago
હદ થઈ ગઈ! મહિલા સરપંચે 20 લાખમાં ગ્રામ પંચાયત જ ગિરવે મૂકી દીધી, FIR દાખલ | Sarpanch and panch dismi…

હદ થઈ ગઈ! મહિલા સરપંચે 20 લાખમાં ગ્રામ પંચાયત જ ગિરવે મૂકી દીધી, FIR દાખલ | Sarpanch and panch dismi…

9 months ago
મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi…

મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News