gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતનો કોઈ ખેલાડી પાકિસ્તાન સાથે એશિયા કપમાં રમવા નથી ઈચ્છતો, પરંતુ તેની મજબૂરી’, દિગ્ગજ ખેલાડીનું …

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in INDIA
0 0
0
‘ભારતનો કોઈ ખેલાડી પાકિસ્તાન સાથે એશિયા કપમાં રમવા નથી ઈચ્છતો, પરંતુ તેની મજબૂરી’, દિગ્ગજ ખેલાડીનું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India vs Pakistan Match: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે 14 સપ્ટેમ્બર રવિવારે રમાનારી મેચનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ મોટાભાગના દેશવાસીઓ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના વિરોધમાં છે. આ વિરોધ વચ્ચે દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની મનની વાત જાહેર કરી છે.

કોઈ ખેલાડી પાકિસ્તાન સાથે રમવા માગતુ નથી

સુરેશ રૈનાએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું સારી રીતે જાણુ છું કે, જો એશિયા કપમાં સામેલ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને વ્યક્તિગત રીતે પૂછવામાં આવે તો કોઈ પણ એશિયા કપ રમવા  માગતુ નથી. તેઓ મજબૂરીમાં આ મેચ રમી રહ્યા છે. બીસીસીઆઈએ મંજૂરી આપી છે, તેમજ એસીસીની ટૂર્નામેન્ટ છે. તેઓ દુઃખી છે કે, પાકિસ્તાન સાથે મેચ રમવી પડશે.

આ પણ વાંચોઃ ‘પાકિસ્તાન સાથે રમવું એ દેશ સાથે ગદ્દારી’, IND vs PAK મેચને લઈને ભડક્યાં કેજરીવાલ

વધુમાં રૈનાએ કહ્યું કે, જો સૂર્યાની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાના કોઈપણ ખેલાડીનો વ્યક્તિગતરૂપે અભિપ્રાય લેવામાં આવે તો તો તેઓ પાકિસ્તાન સાથે રમવાનો ઈનકાર કરી દેતાં. તેઓ એશિયા કપમાં પાકિસ્તાનની સાથે રમવા જ માગતા નથી.

ટીમ ઈન્ડિયાની શું છે મજબૂરી?

આજની મેચ પર અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સમાં જે રીતે સુરેશ રૈના, હરભજન સિંહ, શિખર ધવન, યુવરાજસિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા દિગ્ગજ ખેલાડીઓએ પાકિસ્તાન સાથે રમવાનો ઈનકાર કરી દીધો હતો, તેવી જ રીતે આ મેચમાં સામેલ ટીમના ખેલાડીઓ ઈનકાર કેમ કરી રહ્યા નથી. આ મુદ્દે સ્પષ્ટતા આપતાં સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે, આ મામલે સરકારની મંજૂરી મળી છે, બીસીસીઆઈએ પણ બંને દેશો વચ્ચે માત્ર મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટ કરવાની મંજૂરી આપી હતી. બિલેટરલ સીરિઝ બંને દેશો વચ્ચે નહીં રમાય. જ્યાં સુધી અમારી વાત છે, તે એક રીતે પ્રાઈવેટ સીરિઝ હતી. જેમાં તમામ વરિષ્ઠ ખેલાડીઓ હતા. જે બીસીસીઆઈની અંડરમાં નથી. જેથી અમે આ નિર્ણય લઈ શક્યા.

આ એક મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટ

રૈનાએ આગળ કહ્યું કે, એશિયા કપ એક મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટ છે. જે એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) હેઠળ છે. જેથી ટીમ ઈન્ડિયાએ આ મેચ મજબૂરીમાં રમવી પડશે. આઈસીસી ઈવેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન છેલ્લા થોડા વર્ષથી મેચ રમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આજે રાત્રે આઠ વાગ્યે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બંને દેશ વચ્ચે મેચ રમાશે.

'ભારતનો કોઈ ખેલાડી પાકિસ્તાન સાથે એશિયા કપમાં રમવા નથી ઈચ્છતો, પરંતુ તેની મજબૂરી', દિગ્ગજ ખેલાડીનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૬ માર્ચે રાજ્યસભાની ૩૭ બેઠકોની ચૂંટણી ઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા | rajya sabha election on 16 mar…
INDIA

૧૬ માર્ચે રાજ્યસભાની ૩૭ બેઠકોની ચૂંટણી ઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા | rajya sabha election on 16 mar…

February 19, 2026
ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ | Gujarat’s budget is a whopping Rs 4 08 053 crore
INDIA

ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ | Gujarat’s budget is a whopping Rs 4 08 053 crore

February 19, 2026
ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવાડશે : પિચાઈ | Google to teach robotics…
INDIA

ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવાડશે : પિચાઈ | Google to teach robotics…

February 19, 2026
Next Post
BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu…

BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu...

પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક

પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક

ભરૂચની દૂધધારા ડેરીમાં પણ ઈફ્કોવાળી! ભાજપમાં ભડકો, MLA અરૂણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવાર પક્ષમાંથી સસ…

ભરૂચની દૂધધારા ડેરીમાં પણ ઈફ્કોવાળી! ભાજપમાં ભડકો, MLA અરૂણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવાર પક્ષમાંથી સસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara…

અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara…

11 months ago
જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો : 6 ટાંકા આવ્યા | Dog attacks 2 year old girl in Jetpur: 6…

જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો : 6 ટાંકા આવ્યા | Dog attacks 2 year old girl in Jetpur: 6…

1 month ago
મ્યુ. ફંડોની AUM વધીને બેંક થાપણોના ત્રીજા ભાગ સુધી પહોંચી | Mutual Funds’ AUM rises to one third of…

મ્યુ. ફંડોની AUM વધીને બેંક થાપણોના ત્રીજા ભાગ સુધી પહોંચી | Mutual Funds’ AUM rises to one third of…

8 months ago
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News