gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં કોરોના કરતાં પણ ખતરનાક સ્વાસ્થ્ય સંકટ સર્જ્શે વાયુ પ્રદૂષણ, નિષ્ણાતોની ચેતવણી | Experts Aler…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
ભારતમાં કોરોના કરતાં પણ ખતરનાક સ્વાસ્થ્ય સંકટ સર્જ્શે વાયુ પ્રદૂષણ, નિષ્ણાતોની ચેતવણી | Experts Aler…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air Pollution India: લગભગ પાંચ વર્ષ પહેલાં કોરોના મહામારીએ મચાવેલી તબાહી બાદ હવે ભારત સામે એક વધુ મોટું અને ઘાતક આરોગ્ય સંકટ તોળાઈ રહ્યું છે. યુકે સ્થિત ભારતીય મૂળના નિષ્ણાત ડોક્ટરોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ એ ભારતની વર્તમાન સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો શ્વસનતંત્ર અને હૃદય રોગની આ કટોકટી દેશની આરોગ્ય વ્યવસ્થાને પંગુ બનાવી શકે છે.

શ્વસન રોગોમાં ચિંતાજનક ઉછાળો

લંડન અને લિવરપૂલમાં પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ તબીબોના જણાવ્યા અનુસાર, ભારતમાં ખાસ કરીને ઉત્તર ભારતના શહેરોમાં શ્વસન સંબંધી બીમારીઓ રોગચાળાની જેમ વકરી રહી છે. ડિસેમ્બર મહિનામાં દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં 20થી 30 ટકાનો વધારો નોંધાયો છે.

ચોંકાવનારી બાબત એ છે કે જે લોકોને અગાઉ ક્યારેય શ્વાસની તકલીફ નહોતી, તેવા સ્વસ્થ લોકો પણ હવે ફેફસાના ગંભીર રોગોનો શિકાર બની રહ્યા છે.

આ પણ વાંચો: દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સૌને ચોંકાવ્યાં, ‘સિક્સ સેન્સ’ના ભરોસે ન્યાય, જાણો મામલો

માત્ર સ્થૂળતા નહીં, વાયુ પ્રદૂષણ પણ હૃદય રોગ માટે જવાબદાર

લંડનની સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ રાજય નારાયણના મતે, હૃદય રોગના વધતા કેસો પાછળ માત્ર ખોરાક કે સ્થૂળતા જવાબદાર નથી. કાર, ફેક્ટરીઓ અને વિમાનોમાંથી નીકળતું ઝેરી ધુમાડું સીધું લોહીમાં ભળીને હૃદયની ધમનીઓને નુકસાન પહોંચાડે છે. જો આ સમસ્યાનો સમયસર ઉકેલ નહીં આવે, તો તે ભારત પર મોટો આર્થિક બોજ પણ લાવશે.

ભારતની COVID-19 સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય મનીષ ગૌતમે જણાવ્યું કે, ‘કડવું સત્ય એ છે કે ઉત્તર ભારતમાં લાખો લોકો અત્યારે જ પીડાઈ રહ્યા છે. પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા તાજેતરના પગલાં સમુદ્રમાં ટીપા સમાન છે. ભારતને હવે ટીબી (TB) ના નિયંત્રણ માટે જેવી ઝુંબેશ ચલાવી હતી, તેવી જ તાકીદની અને મોટા પાયે કાર્યવાહી શ્વસન રોગો માટે કરવાની જરૂર છે.’

મુખ્ય પડકારો અને જરૂરી પગલાં

•શ્વાસના રોગોને સામાન્ય શરદી-ઉધરસ ગણીને અવગણવાને બદલે તેનું વહેલું નિદાન કરવું જરૂરી છે.

•વાહનોના પ્રદૂષણ પર કડક નિયંત્રણ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન.

•ઉદ્યોગોમાં પ્રદૂષણ મુક્ત ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ.

વાયુ પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણનો વિષય નથી રહ્યો, પરંતુ તે ભારતના દરેક નાગરિકના આયુષ્યને ટૂંકાવી રહ્યો છે. ડોક્ટરોની આ ચેતવણી સરકાર અને સમાજ બંને માટે લાલબત્તી સમાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સૌને ચોંકાવ્યાં, ‘સિક્સ સેન્સ’ના ભરોસે ન્યાય, જાણો મામલો |…

દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સૌને ચોંકાવ્યાં, 'સિક્સ સેન્સ'ના ભરોસે ન્યાય, જાણો મામલો |...

ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને ‘ફસાવી’ હતી …

ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને 'ફસાવી' હતી ...

VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર | VIDEO Chief Minist…

VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર | VIDEO Chief Minist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાજૂનીના એંધાણ! ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ | Gujarat Po…

દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાજૂનીના એંધાણ! ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ | Gujarat Po…

6 months ago
ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ | Rainfall in 86 taluka…

ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ | Rainfall in 86 taluka…

9 months ago
લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ

લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ

6 months ago
સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો વિરોધ, બિલની ડેડલાઇન તથા ‘પાવર’ મુદ્દે પૂછ્યા 14 સવાલ | pre…

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો વિરોધ, બિલની ડેડલાઇન તથા ‘પાવર’ મુદ્દે પૂછ્યા 14 સવાલ | pre…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News