gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૪ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો 1 - image

ભારતને ચાલુ વર્ષે ગરમીમાં વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની
વૃદ્ધિ માટે તૈયાર રહેવુ પડશે. નિષ્ણાતોએ દેશમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરી
વીજળીની માંગ વધવાની ચેતવણી આપી છે.

નિષ્ણાતોનું માનવું છે કે વધતી ગરમીને કારણે એસીનો ઉપયોગ
વધી રહ્યો હોવાથી  વીજળીની માંગ સતત વધી
રહી છે. ગયા વર્ષે રાષ્ટ્રીય સ્તરે વીજળીની મહત્તમ માંગ ૩૦ મેના રોજ ૨૫૦ ગીગાવોટને
પાર કરી ગઇ હતી. જે અંદાજથી ૬.૩ ટકા વધારે હતી.

નિષ્ણાતોનું માનવું છે કે કલાયમેટ ચેન્જને કારણે વધતી ગરમી
વીજળીની માંગ વધવા પાછળનું સૌથી મોટુ કારણ છે. હાલમાં ભારતની કુલ વીજળી વપરાશમાં
ઉદ્યોગો
, ઘરો અને
કૃષિનો ફાળો અનુક્રમે ૩૩ ટકા
,
૨૮ ટકા અને ૧૯ ટકા છે.

દિલ્હી સ્થિત થિંક ટેન્ક કાઉન્સિલ ઓન એનર્જી, એનવાયરોમેન્ટ અને
વોટરમાં સિનિયર પ્રોગ્રામ લીડ-રિન્યુએબલ્સ દિશા અગ્રવાલના અનુસાર છેલ્લા એક
દાયકામાં ઘરેલુ વીજળી માંગ સૌથી ઝડપથી વધી છે.

ઘરેલુ વીજળી વપરાશનો હિસ્સો ૨૦૧૨-૧૩માં ૨૨ ટકા હતો જે
૨૦૨૨-૨૩માં વધીને ૨૫ ટકા થઇ ગયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આર્થિક વિકાસ અને
વધતી ગરમીને કારણે એસીનો વધતા ઉપયોગને કારણે ઘરેલુ વીજ વપરાશ વધી છે.

ભારતમાં દર ૧૫ સેકન્ડે એસી વેચાય છે. આગામી ૩૦ વર્ષોેમાં દર
સેકન્ડે ૧૦ નવા એસીની વપરાશ વધશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઓક્સફોર્ડ ઇન્ડિયા
સેન્ટર ફોર  સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના
રિસર્ચ ડાયરેક્ટર ઋષિકા ખોસલાએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ છતાં ૨૦૫૦ સુધી બે થી
પાંચ અબજ લોકો પાસે એસી નહીં હોય.

તેમણે જણાવ્યું હતું કે ચાલી રહેલા સંશોેધનથી જાણવા મળે છે
કે પૂર્વ ઔદ્યોગિક કાળની સરખામણીમાં બે ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ વિશ્વમાં એસીની
સૌથી વધુ માંગ ભારતમાં જોવા મળશે. ત્યારબાદ ચીન
, નાઇજિરિયા,
ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફિલિપાઇન્સ અને
અમેરિકાનો નંબર આવશે.

સૌથી ગરમ અને સૌથી લાંબી ગરમીની લહેરોમાંથી એક દરમિયાન ભારતમાં
૪૧
,૭૮૯ હીટ સ્ટ્રોકના
કેસો નોંધવામાં આવ્યા છે અને ગરમીને કારણે ૧૪૩ લોકોનાં મોત થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…
INDIA

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

April 2, 2026
હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…
INDIA

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

April 2, 2026
હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
Next Post
વસોમાં 2.50 કરોડના ખર્ચે બનેલું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | CHC built at a cost of Rs 2 50 crore in…

વસોમાં 2.50 કરોડના ખર્ચે બનેલું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | CHC built at a cost of Rs 2 50 crore in...

રોકડ, પ્લોટ કે સરકારી નોકરી… કોંગ્રેસ ધારાસભ્ય વિનેશ ફોગાટને સરકારની ઑફર | Haryana Cabinet Meeting…

રોકડ, પ્લોટ કે સરકારી નોકરી... કોંગ્રેસ ધારાસભ્ય વિનેશ ફોગાટને સરકારની ઑફર | Haryana Cabinet Meeting...

એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at …

એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર…

જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર…

3 weeks ago
સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે પાલિકાની કચેરીમાં પક્ષના ઉમેદવારી માટેના ફોર્મ લોન્ચ કર્યું | …

સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે પાલિકાની કચેરીમાં પક્ષના ઉમેદવારી માટેના ફોર્મ લોન્ચ કર્યું | …

7 months ago
અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

4 weeks ago
50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય: સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court To…

50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય: સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court To…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News