gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યાં હોવાના પાક. મીડીયાના દાવાનો ફ્રેન્ચ નેવીએ કરેલો પર્દાફાશ | French Navy …

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યાં હોવાના પાક. મીડીયાના દાવાનો ફ્રેન્ચ નેવીએ કરેલો પર્દાફાશ | French Navy …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાક. મીડીયાએ ગપ ચલાવી હતી કે મે 2025ના ઓપરેશન સિંદૂરમાં ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યાં

નવી દિલ્હી: એક ફ્રેન્ચ કમાન્ડરે એવું કહ્યું હતું કે મે ૨૦૨૫નાં (ઓપરેશન સિંદૂર દરમિયાન) ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યાં હતાં. તેમ પાક. મીડીયાએ જણાવ્યું હતું.  પાક. મીડીયાના આ દાવાને તદ્દન જૂઠ્ઠો કહેતાં ફ્રેન્ચ નેવીએ કહ્યું હતું કે ફ્રેન્ચ કમાન્ડરે આવું કશું કહ્યું જ ન હતું. આ તો અસામાન્ય ખોટી માહિતી છે.

પાકિસ્તાનનાં જીઓ ટીવીએ એક લેખ પ્રસિધ્ધ કર્યો હતો કે ફ્રેન્ચ નેવીના કમાન્ડર કેપ્ટન જેકીસ લૌને કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, હવાઈ યુદ્ધમાં પાકિસ્તાનનાં એરફોર્સનો હાથ ઉપર રહ્યો હતો. તેટલું જ નહીં પરંતુ વધુમાં તેમ જણાવ્યું હતું કે પાકિસ્તાનનું એરફોર્સ વધુ સારી રીતે તૈયાર હતું, અને રાફેલ ફાયટર્સ માત્ર ચીની બનાવટનાં જે-૧૦ સી ફાયર્સને લીધે જ ભારતનાં રાફેલ નથી તૂટી પડયાં. પાકિસ્તાની પાયલોટની કાર્યક્ષમતા મુખ્ય કારણ હતી.

પાકિસ્તાની મીડીયાના આ દાવાનો પર્દાફાશ કરતાં ફ્રેન્ચ નેવીએ કહ્યું હતું કે આ તદ્દન બનાવટી ન્યુઝ છે. કેપ્ટન લૌનેએ પોતાનાં કોઈપણ વિધાનોને પ્રસિદ્ધ ન કરવા કહ્યું હતું. તેમાંયે તે આર્ટિકલ તો તદ્દન ખોટી જ માહિતી આપે છે.

પાકિસ્તાનનાં મીડીયાએ પ્રસિદ્ધ કરેલી આવી માહિતી ઉપર ઘણો દેશોએ પસ્તાળ પાડી હતી તેઓ કહે છે કે પાકિસ્તાન હવે મુંઝાઈ રહ્યું હોવાથી આવાં ગપ ચલાવે છે. જીઓ ટીવી અને તેના સંવાદદાતા હમીદ મીર ઉપર ખોટી માહિતી પ્રસારવાનો આક્ષેપ મુકતાં ફ્રેન્ચ નેવીએ પાકિસ્તાનનાં જીઓ ટીવી અને તેના સંવાદદાતા હમીદ મીરને તે માટે પ્રમાણો આપવા પડકાર ફેંક્યો હતો. પરંતુ બંનેએ મૌન જ સેવ્યું છે. તે દર્શાવે છે કે તેમણે વહેતા મુકેલા સમાચારો બનાવટી હતી. આથી તે પણ સાબિત થાય છે કે પાકિસ્તાનની બનાવટી સમાચારોની મશીનરી કેટલી હદે જીવ ઉપર આવી ગઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
'હમાસ'નું યુરોપ-સ્થિત નેટવર્ક, 'હુકમ' મળતાં હુમલા શરૂ કરશે : મોસાદની ગંભીર ચેતવણ…

'હમાસ'નું યુરોપ-સ્થિત નેટવર્ક, 'હુકમ' મળતાં હુમલા શરૂ કરશે : મોસાદની ગંભીર ચેતવણ...

પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who …

પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who ...

અવધના ઢાળ પર પોલીસની મોબાઈલને ઘેરી લઈ ટોળાંનો બેફામ પથ્થરમારો | A mob surrounds a police mobile and …

અવધના ઢાળ પર પોલીસની મોબાઈલને ઘેરી લઈ ટોળાંનો બેફામ પથ્થરમારો | A mob surrounds a police mobile and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

3 months ago
અમદાવાદના ઓઢવમાં કરોડોના સોના-ચાંદી નહીં પણ 1500 કિલો ‘ભંગાર’ની ચોરી, ત્રણ શખસની ધરપકડ | Police arre…

અમદાવાદના ઓઢવમાં કરોડોના સોના-ચાંદી નહીં પણ 1500 કિલો ‘ભંગાર’ની ચોરી, ત્રણ શખસની ધરપકડ | Police arre…

2 months ago
સુરેન્દ્રનગરના લખતરમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ | Body of unid…

સુરેન્દ્રનગરના લખતરમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ | Body of unid…

8 months ago
કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત | Police fou…

કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત | Police fou…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News