
– ભારતીય લશ્કરના ભાથામાં નવું શસ્ત્ર ઉમેરાયું
– બે હજાર કિ.મી.ની પ્રહાર ક્ષમતાવાળી અગ્નિ પ્રાઇમ દેશના કોઈપણ રેલ્વે નેટવર્ક પરથી છોડી શકાશે
નવી દિલ્હી : દેશમાં પહેલી જ વખત અગ્નિ પ્રાઇમ મિસાઇલને સફળતાપૂર્વક લોન્ચ કર્યુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુરુવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.










