gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત અંતરિક્ષમાં પોતાનું સ્ટેશન બનાવશે..’ સ્પેસના ડેના અવસરે પીએમ મોદીનું મોટું નિવેદન | India to B…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in INDIA
0 0
0
‘ભારત અંતરિક્ષમાં પોતાનું સ્ટેશન બનાવશે..’ સ્પેસના ડેના અવસરે પીએમ મોદીનું મોટું નિવેદન | India to B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi’s Big Announcement on Space Day: પીએમ મોદીએ સ્પેસ ડે નિમિત્તે દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, ‘આ વખતે સ્પેસ ડેની થીમ છે – ‘આર્યભટ્ટથી ગગનયાન સુધી’. તેમાં અતીતનો આત્મવિશ્વાસ અને ભવિષ્યનો સંકલ્પ પણ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા ઓછા સમયમાં ‘નેશનલ સ્પેસ ડે’ યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનો અવસર બની ગયો છે. આ આપણા દેશ માટે ગર્વની વાત છે.’

આ પણ વાંચો: 12 કરોડ કેશ, રૂ.6 કરોડના ઘરેણાં… ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થયાના બીજા જ દિવસે કોંગ્રેસ ધારાસભ્યને ત્યાં દરોડા

હું સ્પેસ સેક્ટર સાથે જોડાયેલે તમામ લોકો, વૈજ્ઞાનિકો, તમામ યુવાનોને નેશનલ સ્પેસ ડે પર અભિનંદન પાઠવું છું. હાલમાં જ ભારતે International Olympiad on Astronomy and Astrophysics નું પણ આયોજન કર્યું છે. જેમાં વિશ્વના 60 થી વધુ દેશોના 300 યુવાનોએ તેમાં ભાગ લીધો હતો. ભારતીય યુવાનોએ પણ મેડલ જીત્યા છે. આ ઉપરાંત યુવાનામાં સ્પેસ ક્ષેત્રે રસ વધે તે માટે ISRO દ્વારા પહેલ કરવામાં આવી રહી છે.

‘ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યા’

પીએમ મોદીએ કહ્યું કે, ‘સ્પેસ સેક્ટરમાં એક પછી એક નવા સીમાચિહ્નો બનાવવા એ ભારત અને ભારતીય વિજ્ઞાનિકોનો મંત્ર બની ગયો છે. માત્ર 2 વર્ષ પહેલા આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યા હતા. આપણે સ્પેસમાં ડોકિંગ અને અનડોકિંગ કરવાની ક્ષમતા ધરાવનારા ચોથા દેશ બન્યા છીએ. ત્રણ દિવસ પહેલા જ હું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યો હતો.’

‘અમે ભારતનો અંતરિક્ષયાત્રી પૂલ તૈયાર કરી રહ્યા છીએ’

ISS પર ત્રિરંગો લહેરાવીને દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો છે. જ્યારે તેઓ મને ત્રિરંગો બતાવી રહ્યા હતા, ત્યારે એ લાગણીને શબ્દો વર્ણવી મુશ્કેલ હતું. તેમની સાથેની મારી વાતચીતમાં, મેં નવા ભારતના યુવાનોની હિંમત અને અનંત સપના જોયા છે. આ સપનાઓને આગળ વધારવા માટે અમે ભારતનો અંતરિક્ષયાત્રી પૂલ પણ તૈયાર કરી રહ્યા છીએ. હું આપણા યુવાનોને કહેવા માંગુ છું કે, ભારતના સપનાઓને પાંખો આપવા માટે આ અંતરિક્ષયાત્રી પૂલમાં જોડાવો. 

આ પણ વાંચો: ભારતની ત્રણ રેડ લાઈન્સ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે’, ટેરિફ મુદ્દે જયશંકરનો અમેરિકાને જવાબ

‘આવનારા સમયમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન પણ બનાવશે’

તેમણે કહ્યું કે, ‘આજે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી પ્રગતિશીલ ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં, તમારા બધા વિજ્ઞાનિકોની મહેનતથી ભારત ગગનયાનની ઉડાણ પણ ભરશે  અને આવનારા સમયમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન પણ બનાવશે. અત્યાર સુધી આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છીએ અને આપણે ઊંડા અંતરિક્ષમાં પણ તપાસ કરવી પડશે, જ્યાં ઘણા મહત્ત્વપૂર્ણ રહસ્યો છુપાયેલા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…
INDIA

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…

February 5, 2026
યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…
INDIA

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…

February 5, 2026
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…
INDIA

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

February 5, 2026
Next Post
જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી હાઇ પ્રોફાઈલ જુગાર ઝડપાયો : 34.41 લાખના મુદ્દામાલ સાથે 7 નબીરા ઝ…

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી હાઇ પ્રોફાઈલ જુગાર ઝડપાયો : 34.41 લાખના મુદ્દામાલ સાથે 7 નબીરા ઝ...

જામનગરમાં દારૂ તેમજ મારામારીના 14 જેટલા ગુનામાં સંડોવાયેલો નામચીન શખ્સ પાસાના પિંજરે પુરાયો | accuse…

જામનગરમાં દારૂ તેમજ મારામારીના 14 જેટલા ગુનામાં સંડોવાયેલો નામચીન શખ્સ પાસાના પિંજરે પુરાયો | accuse...

સંગીત સાથે ખમણનો સ્વાદ : કલાસ્મૃતિમાં મોજ-એ-શંકરા

સંગીત સાથે ખમણનો સ્વાદ : કલાસ્મૃતિમાં મોજ-એ-શંકરા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે | Sensex will hit between 83988 and 86555 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે | Sensex will hit between 83988 and 86555 in the…

2 months ago
રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike…

રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike…

2 days ago
GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

6 months ago
ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.76 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | …

ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.76 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News