gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું | ind…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું | ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Bangladesh Unrest: ભારતે મંગળવારે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાને ફરીથી તેડું મોકલ્યું (સમન્સ પાઠવ્યા) છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે આ બીજી વખત છે જ્યારે બાંગ્લાદેશના હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યા હોય. આ ઘટનાક્રમથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં કડવાશ અને તણાવ વધી રહ્યો છે. આજે વહેલી સવારે ભારતમાં બાંગ્લાદેશ દૂતાવાસોની સુરક્ષા અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને મંગળવારે વિદેશ મંત્રાલયમાં તેડું મોકલવામાં આવ્યું હતું. ભારતમાં બાંગ્લાદેશના દૂતાવાસોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવા માટે બાંગ્લાદેશ સરકારે આ પગલું ભર્યું હતું. આ સામસામે લેવાયેલા પગલાંને કારણે બંને દેશો વચ્ચેની રાજદ્વારી સ્થિતિ નાજુક બની છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા અને ભારતમાં બાંગ્લાદેશી રાજદ્વારી મિશનની બહાર બનેલી ઘટનાઓ પર ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કર્યાના થોડા કલાકો પછી આ પગલું લેવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટતા કરી કે બાંગ્લાદેશી હાઈ કમિશનરને ઢાકામાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અને ત્યાં ભારતીય હાઈ કમિશનને સંભવિત જોખમો અંગે ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરવામાં આવ્યા છે. MEA એ જણાવ્યું હતું કે કેટલાક ‘કટ્ટરપંથી તત્વો’ ખુલ્લેઆમ ભારતીય મિશનની આસપાસ સુરક્ષા પડકાર ઊભો કરવાની વાત કરી રહ્યા છે.

ભારતે ગયા અઠવાડિયે ઢાકામાં ભારતીય મિશનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવા માટે હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશે દિલ્હીમાં તેના હાઈ કમિશનની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો અને સિલીગુડી વિઝા સેન્ટરમાં તોડફોડ અંગે ભારતીય રાજદૂત પ્રણય વર્માની સામે ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કરી હતી.

ભારતે બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓ અંગે ફેલાવવામાં આવી રહેલી ‘ખોટી અને ભ્રામક વાર્તા’ને સ્પષ્ટપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે વચગાળાની સરકારે યોગ્ય તપાસ કરી નથી કે ભારત સાથે કોઈ નક્કર પુરાવા શેર કર્યા નથી.

હિંસા અને કટ્ટરપંથી પરિસ્થિતિને વધુ ખરાબ કરી

કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ તંગ બન્યું છે. પ્રદર્શનકારીઓએ કોઈ પુરાવા વિના હત્યામાં ‘ભારતીય હાથ’ હોવાનો દાવો કર્યો અને ભારે હિંસા ફેલાવી. જોકે, તેમની પોતાની સેના દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો. મૈમનસિંઘમાં એક હિન્દુ શ્રમિક દીપુ ચંદ્ર દાસને કથિત રીતે ટોળા દ્વારા માર મારવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ તેના શરીરને બાળી નાખવામાં આવ્યું ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. આ ઘટનાએ ભારતમાં પણ આક્રોશ ફેલાવ્યો.

મંગળવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના હજારો કાર્યકરોએ દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું, જેના કારણે 15,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવાની ફરજ પડી.

ખોટી અફવા અને સુરક્ષા પડકારો

ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટતા કરી કે ભારત ઉગ્રવાદી તત્વો દ્વારા ફેલાવવામાં આવી રહેલી ‘ખોટી અફવાઓ” ને નકારી કાઢે છે. ભારતે એ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે હજુ સુધી હિંસાની ઘટનાઓ પર કોઈ વિશ્વસનીય તપાસ અહેવાલ શેર કર્યો નથી. વધુમાં બાંગ્લાદેશના એક નેતાએ ભારતના ‘સેવન સિસ્ટર્સ’ (પૂર્વોત્તર રાજ્યો) ને અલગ પાડવાની ધમકી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…
INDIA

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

March 25, 2026
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

March 25, 2026
ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…
INDIA

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…

March 25, 2026
Next Post
ટૂંક સમમયાં સમાન્ય માણસ પણ ખઈ શકશે આ મોંઘુ ફળ… ભારતે કરી લીધી મોટી ડીલ | Kiwi Fruit Price To Reduc…

ટૂંક સમમયાં સમાન્ય માણસ પણ ખઈ શકશે આ મોંઘુ ફળ... ભારતે કરી લીધી મોટી ડીલ | Kiwi Fruit Price To Reduc...

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: હત્યારા પતિને ફટકારી ફાંસી, પત્નીનું માથું ધડથી અલગ કરી ચાલીમાં ફર્યો …

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: હત્યારા પતિને ફટકારી ફાંસી, પત્નીનું માથું ધડથી અલગ કરી ચાલીમાં ફર્યો ...

ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ | film Dhuran…

ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ | film Dhuran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસે શેર કર્યું ‘મોદી ગાયબ’નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો ‘સર તન સે જુદા’ની માનસિકતા | congres…

કોંગ્રેસે શેર કર્યું ‘મોદી ગાયબ’નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો ‘સર તન સે જુદા’ની માનસિકતા | congres…

11 months ago
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…

5 months ago
દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo…

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo…

4 months ago
ભાજપ શાસનનો અસલી ચહેરો- ઈમાનદાર પોલીસને સાઈડલાઈન, હપ્તા ઉઘરાવનારાને ટોપ પોસ્ટિંગ | bjp rule honest p…

ભાજપ શાસનનો અસલી ચહેરો- ઈમાનદાર પોલીસને સાઈડલાઈન, હપ્તા ઉઘરાવનારાને ટોપ પોસ્ટિંગ | bjp rule honest p…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News