gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે | us may lowes…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in Business
0 0
0
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે | us may lowes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US India Trade Deal: અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે હાલ ચર્ચાઓ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો આવી રહ્યા છે. વેપાર કરાર મુદ્દે ભારતીય દળ વોશિંગ્ટન પહોંચ્યું છે. જ્યાં ટેરિફ મુદ્દે સમાધાન પર ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે રિપોર્ટ મળ્યો છે કે, અમેરિકા સાથે પ્રસ્તાવિત વેપાર કરાર હેઠળ ભારતને પ્રેફરેન્શલ ટેરિફ સુવિધા મળી શકે છે. ટૂંકસમયમાં બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થશે.

ટેરિફ મુદ્દે એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમેરિકા ટ્રેડ ડીલ સંપૂર્ણપણે પ્રેફરેન્શલ અર્થાત તરજીહ નીતિ પર આધારિત છે. પ્રેફરેન્શલ અર્થાત વિયેતનામ જેવા દેશોની તુલનાએ ભારતીય ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર ઓછો ટેરિફ લાગુ કરવો. અન્ય દેશની તુલનાએ તેની પ્રોડ્કટ્સ પર ઓછો અથવા ઝીરો સટેરિફ લાદવાની નીતિને પ્રેફરેન્શલ ટેરિફ કહે છે. ભારત પર હાલ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ છે. જો કે, તેનો અમલ 1 ઓગસ્ટથી થવાની સંભાવના છે.

ભારતનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનમાં

વિશેષ સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ ભારતનું વેપાર પ્રતિનિધિમંડળ હાલ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વોશિંગ્ટનમાં છે. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા આ પ્રતિનિધિમંડળ ફરી વોશિંગ્ટન ગયુ છે. જો કે, અમેરિકાએ ભારત સમક્ષ કૃષિ બજાર ખુલ્લુ મુકવાની શરત મૂકી છે. જ્યારે ભારતે ટેક્સટાઈલ, ઓટો સહિતના સેક્ટર્સમાં રાહતો આપવાની માગ કરી છે. આ બંને મુદ્દે ટ્રેડ ડીલ અટવાઈ છે. એવામાં ટ્રમ્પે ફરી પાછો ટેરિફવૉર શરૂ કર્યો છે. તેઓ વિવિધ દેશો પર ટેરિફ મુદ્દે ફેરફાર કરવા જઈ રહ્યા હોવાના અહેવાલ છે. ભારત પર હાલ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર નવો ફ્યૂલ એફિશિએન્સી નિયમ CAFE 3 લાગુ કરશે! જાણો તેની શું થશે અસર

ટ્રમ્પે કરી મોટી જાહેરાત

હાલમાં ગઈકાલે ગુરૂવારે જ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે મોટી જાહેરાત કરી હતી કે, અમે ભારત સાથે ડીલ કરવા અંતિમ તબક્કામાં છીએ. ડીલ મુદ્દે સારી વાતચીત ચાલી રહી છે. હાલ ચર્ચા સકારાત્મક ચાલી રહી છે. ટૂંકસમયમાં ડીલ થશે. ભારતમાં ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોને અપેક્ષા છે કે, 1 ઓગસ્ટની સમય મર્યાદા પહેલાં પ્રારંભિક કરાર થશે. અર્થાત એક મિની ટ્રેડ ડીલ નિશ્ચિત છે. જેથી ટેરિફથી થતાં નુકસાનથી બચવામાં મદદ મળશે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. જે કુલ નિકાસના 15 ટકાથી વધુ નિકાસ અમેરિકામાં કરે છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર, 2024-25માં ભારતે અમેરિકાને 86.51 અબજ ડોલરની નિકાસ કરી હતી. 

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
Business

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

April 2, 2026
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…
Business

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

April 2, 2026
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
Next Post
બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec…

બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec...

સુરતની પાટીદાર દીકરીને ન્યાય મળે તે માટે કુર્મી સેના દ્વારા રાજકોટ કલેકટરને આવેદન

સુરતની પાટીદાર દીકરીને ન્યાય મળે તે માટે કુર્મી સેના દ્વારા રાજકોટ કલેકટરને આવેદન

અમદાવાદના વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર હુમલો, સ્થાનિક યુવકોએ કરી મારામારી …

અમદાવાદના વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર હુમલો, સ્થાનિક યુવકોએ કરી મારામારી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક જ પરિવારના 3 નેતા, 3 જુદા જુદા પક્ષમાંથી ચૂંટણી લડ્યા અને ત્રણેયની જીત: ડોંબિવલીના વોર્ડમાં ગજબ ‘…

એક જ પરિવારના 3 નેતા, 3 જુદા જુદા પક્ષમાંથી ચૂંટણી લડ્યા અને ત્રણેયની જીત: ડોંબિવલીના વોર્ડમાં ગજબ ‘…

3 months ago
મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation…

મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation…

8 months ago
વલસાડમાં અણધાર્યો અકસ્માત: મોપેડ પર ઝાડ પડતાં વિદ્યાર્થિનીનું મોત, બે ઇજાગ્રસ્ત | valsad scooter acc…

વલસાડમાં અણધાર્યો અકસ્માત: મોપેડ પર ઝાડ પડતાં વિદ્યાર્થિનીનું મોત, બે ઇજાગ્રસ્ત | valsad scooter acc…

8 months ago
આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ : ઝાપટાં પડયાં | Rainy weather in the district including Anand…

આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ : ઝાપટાં પડયાં | Rainy weather in the district including Anand…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News