gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ સૈનિકોનું અપમાન, ઉદ્ધવ ઠાકરેએ માર્ગો પર ઊતરી દેખાવની જાહેરાત કરી | india …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ સૈનિકોનું અપમાન, ઉદ્ધવ ઠાકરેએ માર્ગો પર ઊતરી દેખાવની જાહેરાત કરી | india …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Pakistan cricket match: એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘એક આતંકવાદી દેશ સાથે મેચ રમવી એ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન છે.’ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેનાના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં રસ્તા પર ઉતરશે અને મેચનો વિરોધ કરશે.

આ પણ વાંચો: વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર, મણિપુરમાં PM મોદીનું મોટું એલાન

‘આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, ત્યાં સુધી ક્રિકેટ નહીં રમાય’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘આપણા સૈનિકો સરહદ પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે, શું આ સ્થિતિમાં આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈએ? મારા પિતા (બાળાસાહેબ ઠાકરે) એ જાવેદ મિયાંદાદને કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, ત્યાં સુધી ક્રિકેટ નહીં રમાય.’

આ પણ વાંચો: ભાજપની સૌથી મોટી અચડણ દૂર? હવે ગમે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષનું એલાન સંભવ, રેસમાં 4 નામ

ભાજપે પોતાની વિચારધાર બદલી નાખી છે: આદિત્ય ઠાકરે

એક દિવસ પહેલા જ આદિત્ય ઠાકરે કહ્યું હતું કે, ‘ભાજપે પોતાની વિચારધાર બદલી નાખી છે. લોહી અને પાણી એક સાથે ન વહી શકે, તો ક્રિકેટ મેચ કેવી રીતે થઈ શકે. કોંગ્રેસની મહારાષ્ટ્ર એકમે આ પહેલા પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો અને ફરજ દરમિયાન શહીદ થયેલા સૈનિકોનું અપમાન ગણાવ્યું હતું. તો, શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP (SP) એ કહ્યું કે, મેચ માટે પરવાનગી આપવાથી સરકારના બેવડા ધોરણો છતા થાય છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…
INDIA

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

March 30, 2026
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…
INDIA

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

March 30, 2026
Next Post
વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી | Vadodara : a heretic youth changed …

વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી | Vadodara : a heretic youth changed ...

‘પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય..’ અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | allahabad high c…

'પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય..' અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | allahabad high c...

ભરૂચના જંબુસર ગામ ખાતે તસ્કરો ત્રાટક્યા : 41 વીજ થાંભલાઓ ઉપરથી રૂ.1.77 લાખના વાયરો ચોરી અજાણ્યા તસ્ક…

ભરૂચના જંબુસર ગામ ખાતે તસ્કરો ત્રાટક્યા : 41 વીજ થાંભલાઓ ઉપરથી રૂ.1.77 લાખના વાયરો ચોરી અજાણ્યા તસ્ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો

11 months ago
ભારતીય બજારમાં બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓના હિસ્સામાં સતત ઘટાડો | The share of multinational pharma …

ભારતીય બજારમાં બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓના હિસ્સામાં સતત ઘટાડો | The share of multinational pharma …

10 months ago
વરસાડા પાસે બે બાઇક અથડાઇ પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત | two bike accident …

વરસાડા પાસે બે બાઇક અથડાઇ પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત | two bike accident …

3 weeks ago
મનપામાં તમામ લીઝપટ્ટાને એક સાથે મંજૂર કરવાની વિપક્ષની દરખાસ્ત શાસકે બહુમતેના જોરે ફગાવી | Opposition…

મનપામાં તમામ લીઝપટ્ટાને એક સાથે મંજૂર કરવાની વિપક્ષની દરખાસ્ત શાસકે બહુમતેના જોરે ફગાવી | Opposition…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News