
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંદેશામાં વડાપ્રધાનની મોટી જાહેરાત
મોદીનું સ્વાતંત્ર્ય દિનનું સૌથી લાંબુ ૧૦૩ મિનિટનું ભાષણ, પાક.ના આતંકવાદ સામે સૈન્યને ખુલ્લી છૂટનું એલાન
૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા જરૂરી રોડમેપ તૈયાર કરવા ટાસ્કફોર્સની રચના કરવામાં આવશે ઃ મોદી
ભારતીય ઉત્પાદકોનો મંત્ર ‘દામ કમ, દમ જ્યાદા’ હોવો જોઇએ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૯મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વખાણ કર્યા હતા.










