gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત 3.6 લાખ કરોડના ખર્ચે 114 રફાલ ખરીદશે | India will buy 114 Rafales at a cost of 3 6 lakh crores

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in INDIA
0 0
0
ભારત 3.6 લાખ કરોડના ખર્ચે 114 રફાલ ખરીદશે | India will buy 114 Rafales at a cost of 3 6 lakh crores
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ફ્રાન્સના પ્રમુખ મેક્રોંના પ્રવાસ પૂર્વે જ સોદાને સંરક્ષણ મંત્રાલયની મંજૂરી 

– સુપરસોનિક રફાલનો આખો કાફલો મળતાં પાંચથી સાત વર્ષ લાગશે : ફ્રાન્સ 18 રફાલ તૈયાર આપશે અને બાકીનાનું મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે

– આ સોદો પૂરો થતાં ભારતમાં જૂના 36 રફાલ અને બીજા 114 રફાલ સાથે રફાલ ફાઇટર જેટની સંખ્યા 150 પર પહોંચી જશે

નવી દિલ્હી : ભારત ફ્રાન્સ પાસેથી ૩.૬ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧૪ રફાલ ફાઇટર જેટ ખરીદશે. સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કમિટી (ડીએસી)એ આ સોદાને મંજૂરી આપી હતી.ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો ૧૫થી ૧૭ ફેબુ્રઆરીના રોજ ભારતનો પ્રવાસ ખેડવાના છે તે પૂર્વે જ આ સોદાને મંજૂરી મળી ગઈ છે. હવે આ સોદો પીએમ મોદીના નેજા હેઠળની કેબિનિટ કમિટી ઓફ સિક્યોરિટી (સીસીએસ) પાસે અંતિમ મંજૂરી માટે જશે. તેના પછી આ સોદાને લગતી પ્રક્રિયા શરુ થશે. 

આ સોદા હેઠળ ૧૧૪માંથી ૧૮ રફાલ તો ફ્રાન્સની કંપની તૈયાર પૂરાં પાડશે, જેમ અગાઉ ૩૬ ફાઇટર જેટ તૈયાર પૂરા પાડયા હતા. જયારે બાકીના ફાઇટર જેટનુ ટેકનોલોજી ટ્રાન્સફર કરાર અને મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. ભારતને લગભગ બધા એટલે કે ૧૧૪ ફાઇટર જેટ પ્લેન મળતા પાંચથી સાત વર્ષનો સમય લાગશે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારે વાર્ષિક ધોરણે તેની પાછળ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો જ ખર્ચો કરવાનો રહેશે. આ સોદો પૂરો થતાં ભારતમાં જૂના ૩૬ રફાલ અને બીજા ૧૧૪ રફાલ સાથે રફાલ ફાઇટર જેટની સંખ્યા ૧૫૦ પર પહોંચી જશે. 

આ સોદાના લીધે ભારતીય હવાઈદળની તાકાત વિશ્વસ્તરીય બની જશે તેમ માનવામાં આવે છે. હાલમાં ભારતીય હવાઈદળ પાસે સરકારે મંજૂર કરેલી ૪૨ સ્કવોડ્રનની તુલનાએ ફક્ત ૩૦ સ્ક્વોડ્રન જ છે. તેથી ભારતીય હવાઈદળ પાસે ૪૨ સ્કવોડ્રન હોય તો જ તે વધુ અસરકારક નીવડી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન અને ચીનના સંયોજનને ધ્યાનમાં રાખીને આગામી દાયકામાં આ સ્કવોડ્રનની સંખ્યા ૫૬ પર લઈ જવાની જરુર પડશે તેમ હવાઈ નિષ્ણાતો કહી ચૂક્યા છે.

તાજેતરમાં જ ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં રફાલ ફાઇટર જેટ અને તેના અત્યાધુનિક શસ્ત્રો જેવા કે મીટિયોર અને સ્કાલ્પ મિસાઇલની સાથે લેસર ગાઇડેડ બોમ્બે તેની તાકાત બતાવી હતી. આમ રફાલનો સમાવેશ ભારતીય હવાઈદળની વર્તમાન અને ભાવિ જરૂરિયાતો પૂરી કરવા પણ સક્ષમ છે. તેમા પણ ખાસ કરીને ભારત ફિફ્થ જનરેશ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ) વિકસાવી રહ્યુ છે ત્યારે રફાલ જરૂર પડે તા તેના ઘાતક શસ્ત્રો, મિસાઇલો અને લેસર ગાઇડેડ બોમ્બની મદદથી ફિફ્થ જનરેશન પ્લેન તરીકે ચાલી શકે છે.

અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ૨૦૧૯માં ભારતીય હવાઈદળે ૧૧૪ ફાઇટર જેટ ખરીદવાનું ટેન્ડર જારી કર્યુ હતુ. તેમા ફ્રાન્સની દસો, અમેરિકાની લોકહીડ માર્ટિન, બોઇંગ એફ-એ-૧૮ અને યુરોફાઇટર ટાયપૂન રેસમાં હતા. છેવટે તેમા પસંદગી દસોના રફાલની કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…
INDIA

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

April 2, 2026
SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …
INDIA

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

April 2, 2026
ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…
INDIA

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

April 2, 2026
Next Post
મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનશે ? નવી સરકારની તૈયારીઓ વચ્ચે, અટકળો ચાલે છે | Md Yunus to …

મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનશે ? નવી સરકારની તૈયારીઓ વચ્ચે, અટકળો ચાલે છે | Md Yunus to ...

બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro…

બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro...

દિલ્હી બ્લાસ્ટના આતંકી ડોક્ટરોએ અન્સાર નામનું સંગઠન બનાવ્યું હતું | Delhi blast terrorist doctors fo…

દિલ્હી બ્લાસ્ટના આતંકી ડોક્ટરોએ અન્સાર નામનું સંગઠન બનાવ્યું હતું | Delhi blast terrorist doctors fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાફિક કોન્સ્ટેબલ નિયમોનું પાલન ન કરતા હોવાની ભાજપના નેતાની પોસ્ટથી વિવાદ | BJP leader post about t…

ટ્રાફિક કોન્સ્ટેબલ નિયમોનું પાલન ન કરતા હોવાની ભાજપના નેતાની પોસ્ટથી વિવાદ | BJP leader post about t…

6 months ago
ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sente…

ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sente…

2 months ago
અમદાવાદ ખાતે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ સમારોહ યોજાયો

અમદાવાદ ખાતે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ સમારોહ યોજાયો

7 months ago
બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ! ભોજપુરી સ્ટારની NDAમાં એન્ટ્રીની તૈયારી | bhojpuri actor pawan…

બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ! ભોજપુરી સ્ટારની NDAમાં એન્ટ્રીની તૈયારી | bhojpuri actor pawan…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News