gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express …

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કહેવાતા સ્થાનિક રાજકારણીઓ સ્થાનિક છાત્રોના ભવિષ્ય માટે વિચારે

– બન્નેમાં સમાન કાર્યો રાખી સીટ ઘટાડાનું રાજકારણ : નવા કોર્ષ અને ફેકલ્ટી આપી ઉચ્ચ શિક્ષણને નવી ઉર્જા આપવી જરૂરી

ભાવનગર : એન્જિનીયરીંગ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે અનેકવિધ બ્રાંચો છે પરંતુ ભાવનગરમાં બે સરકારી કોલેજો હોવા છતાં સમાન કોર્ષ વર્ષોથી ચલાવાય છે. નવીનતા જાણે મરી પરવારી છે. કહેવાતા રાજકીય આગેવાનો પણ આ બાબતે જાણે અજાણ છે. આ ઉપરાંત જે કોલેજો છે. તેની સીટો પણ ઘટી રહી છે અને સુવિધામાં પણ ઘટાડો થતો હોય જે બાબતે તાજેતરમાં મળેલ રીસ્ટ્રક્યરીંગની મીટીગમાં યોગ્ય નિર્ણય લેવાય તેવી આશા જાગી છે. 

ગુજરાતમાં કુલ ૧૬ સરકારી ઈજનેરી કોલેજો કાર્યરત છે. જેની ફેકલ્ટી પણ તબક્કાવાર બદલાતી રહે છે. વર્ષોથી એક સમાન ચાલતા કોર્ષમાં બદલાવ આવ્યો છે. તેનો લાભ ભાવનગર સ્થિત બન્ને કોલેજોને મળતો નથી. ઉલ્ટા શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજોમાં મિકેનીકલ, સિવિલ, ઈલેક્ટ્રીકલ બ્રાંચની સીટો ફીઝ કરવાની કે બ્રાંચ બંધ કરવા તરફની પ્રક્રિયા થાય છે. શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજોમાં સીવીલ, મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, આઈટી, હાલ ચાર બ્રાંચ કાર્યરત છે. જ્યારે આઈસી બંધ છે. તો ઘણી સીટો ફીઝ કરી શીપટ કરવાની પ્રવૃત્તી થાય છે. તો બીજી સરકારી કોલેજ જીઈસી છે જ્યાં હાલ સિવીલ, મીકેનિકલ, ઈન્ફરમેશન ટેકનોલોજી, ઈલેક્ટ્રીકલ, બ્રાંચ કોમન છે. વધારામાં આઈ.ટી.સી. અને કોમ્પ્યુટર એન્જિનીયરીંગ મળી કુલ છ બ્રાંચ છે. આમ એક જ શહેરમાં બે કોલેજ અને તેમાં પણ સમાન બ્રાંચથી વિદ્યાર્થીઓને તે સિવાયના કોર્ષ માટે બહારગામ કે ખાનગીનો આશરો લેવો પડી રહ્યો છે. જેમાં પરિવર્તનની લાંબા સમયની જરૂર છે. પરંતુ સ્થાનિક રાજકીય ાગેવાનો ભલે રાજ્ય કે કેન્દ્ર સુધી પ્રતિનિધિત્વ દરાવતા હોય પરંતુ આ બાબતે કદી અવાજ ઉઠાવતા નથી. તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ એન્જિનિયરીંગ ક્ષેત્રે રીસ્ટ્રકચરીંગની બેઠક મળી હતી અને ગુજરાતમાં ૨૬૬૨ સીટી વધારવાની જાહેરાત થઈ છે. પરંતુ આ સીટો વધારવાની સાથો સાથ નવી બ્રાંચો પણ વધારવી જરૂરી છે. જેમાં ભાવનગરને સ્થાન મળે તે આવશ્યક છે. આગામી સમયમાં ધોલેરાસરના પ્રોજેક્ટ આકાર લેવાનો છે. જ્યારે એ.આઈ. અને મશીન લર્નિંગ અને રોબોટીક્સ બ્રાંચને પણ શરૂ કરી શકાય. ઉપરાંત આ સિવાયના હાલ રન કરતા નવા કોર્ષ પણ ભાવનગર માટે આપી શકાય જેથી વિદ્યાર્થીઓને પણ ચોઈસ મળે અને બહાર જુવાન પડે. પરંતુ વર્ષોથી બીબાઢાળ પ્રમાણે બ્રાંચો ચાલે તે કેટલું યોગ્ય? શાંતિલાલ શાહ કોલેજમાં સિનિયર ફેકલ્ટી ભરવામાં પણ જવાબદારોનું ઓરમાયુ વર્તન રહે છે. વહીવટીમાં એકાઉન્ટ કે વહીવટી અધિકારી નથી લેબ આસીસ્ટન્ટ નથી. લાયબ્રેરીયન નથી જે તમામ કોલેજોમાં નથી જેનું યોગ્ય બેલેન્સ રાખવાની જવાબદારી સરકારની છે. રીસ્ટ્રકચરીંગની બેઠક મળી છે પણ ઠરાવ હજુ બહાર નથી આવ્યો ત્યારે નિર્ણયો વ્યાજબી કારણો જાણી અને ભાવનગર અને તેના વિદ્યાર્થી હીતોને ધ્યાને રાખી યોગ્ય લેવાય તેવું વિદ્યાર્થી વર્ગ ઈચ્છી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…
GUJARAT

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…

March 3, 2026
કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…
GUJARAT

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

March 3, 2026
માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …
GUJARAT

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

March 3, 2026
Next Post
ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પદયાત્રીઓનું ઘોડાપુર : તમામ માર્ગો રણછોડમય બન્યા | Pedestrians flock to D…

ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પદયાત્રીઓનું ઘોડાપુર : તમામ માર્ગો રણછોડમય બન્યા | Pedestrians flock to D...

કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત | After a young biker was hit b…

કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત | After a young biker was hit b...

બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…

બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્માર્ટફોન, લેપટોપનું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓની ભારતમાં પ્રવેશવા વિચારણા | Global companies manu…

સ્માર્ટફોન, લેપટોપનું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓની ભારતમાં પ્રવેશવા વિચારણા | Global companies manu…

11 months ago
નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police …

નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police …

3 months ago
‘ચૂંટણી આવતા જ EDને દસ્તાવેજો યાદ આવે છે’, કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર | kapil siba…

‘ચૂંટણી આવતા જ EDને દસ્તાવેજો યાદ આવે છે’, કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર | kapil siba…

2 months ago
રાહુલ ગાંધીને મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી | Rahul gandhi p…

રાહુલ ગાંધીને મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી | Rahul gandhi p…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News