gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar Crime News: ભાવનગર શહેરમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં હજુ ત્રિપલ મર્ડર કેસના પડઘા શમ્યા નથી, ત્યાં જ કરચલીયા પરા વિસ્તારમાં વધુ એક લોહિયાળ ખેલ ખેલાયો છે. જેમાં સામાન્ય પૈસાની લેતી-દેતી મામલે ચાર મિત્રોએ ભેગા મળીને પોતાના જ મિત્રની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

રાત્રે ખેલાયો ખૂની ખેલ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના કરચલીયા પરા, રૂખડિયા હનુમાન મંદિર પાછળ અને પોપટનગર રામાપીરના મંદિર પાછળ રહેતા મોહિતભાઈ ઉર્ફે એમ.કે. બટુકભાઈ ટેભાણ ને તેમના મિત્ર કાનજી ઉર્ફે કાનો કાળૂભાઈ બારૈયા સાથે પૈસાની લેતી-દેતી બાબતે વહેવાર હતો. આ બાબતને લઈ બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું.
ભાવનગરમાં 'રક્તચરિત્ર': પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા 2 - image

ત્યારે મંગળવારે (25 નવેમ્બર) રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે મોહિતભાઈ પોપટનગર જવાના રસ્તે હતા. ત્યારે પૈસાની ઉઘરાણી અથવા હિસાબ બાબતે તેમનો સામનો ચાર શખ્સો સાથે થયો હતો. જેમાં બોલાચાલી ઉગ્ર બનતા વાત વણસી હતી. ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ મોહિતભાઈને ગાળો આપી, ઢીકા-પાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા.

હુમલા બાદ મોહિતભાઈ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા અને આરોપીઓ તેમને તડપતો મૂકીને ફરાર થઈ ગયા હતા. આ અંગે 108ને જાણ કરવામાં આવતા તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

આ હત્યાકાંડમાં કાનજી ઉર્ફે કાનો કાળૂભાઈ બારૈયા (રહે. કરચલીયા પરા, ધનાનગર), કિશન ઉર્ફે કાળો કોથમરી (રહે. ખેડુતવાસ, ભાવનગર), રામ ઉર્ફે કાળીયો (રહે. ઉલાસ રૂવાપરી રોડ, ભાવનગર)  અને આર્યન બારૈયા (રહે. ટેકરી ચોક પાસે, ભાવનગર) સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.  

આ બનાવ સંદર્ભે મૃતકના કાકા મહેશભાઈ બટુકભાઈ ટેભાણી એ ગંગાજળિયા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…
GUJARAT

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…

April 6, 2026
અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang
GUJARAT

અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang

April 6, 2026
ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga…
GUJARAT

ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga…

April 6, 2026
Next Post
પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna…

પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna...

ઇસનપુર ડિમોલિશનઃ 925 દબાણો દૂર કર્યા બાદ પોલીસ કમિશનરે ઘટના સ્થળે જઈને કરી સમીક્ષા | ahmedabad polic…

ઇસનપુર ડિમોલિશનઃ 925 દબાણો દૂર કર્યા બાદ પોલીસ કમિશનરે ઘટના સ્થળે જઈને કરી સમીક્ષા | ahmedabad polic...

અમદાવાદ: ઇસ્કોન-આંબલી અને આંબાવાડીના બે સ્પામાં દરોડા, બેની ધરપકડ, એક ફરાર | ahmedabad spa raids isc…

અમદાવાદ: ઇસ્કોન-આંબલી અને આંબાવાડીના બે સ્પામાં દરોડા, બેની ધરપકડ, એક ફરાર | ahmedabad spa raids isc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

5 months ago
મોડીરાત્રે ઉંડેરામાં બાઇક સ્લિપ થતા યુવકનું મોત | Youth dies after bike slips in Undara late at nigh…

મોડીરાત્રે ઉંડેરામાં બાઇક સ્લિપ થતા યુવકનું મોત | Youth dies after bike slips in Undara late at nigh…

3 weeks ago
સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates…

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates…

8 months ago
કમોસમી વરસાદનો કાળો કહેર: ઉના-તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | una talaja unseasonal ra…

કમોસમી વરસાદનો કાળો કહેર: ઉના-તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | una talaja unseasonal ra…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News