gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લામાં 10 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શૈક્ષણિક સંસ્થાઓએ વન વિભાગના સંકલનથી જિલ્લાની સંસ્થાઓમાં કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ રેલી અને સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા કરી હતી. જિલ્લાના બધા જ તાલુકાઓ અને શહેરની સંસ્થાઓએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો. વિશ્વ સિંહ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ભાવનગરના શામપરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે સિંહ આપણા સૌના જીવનનો હિસ્સો બની ગયો છે અને તેનું સંરક્ષણ અને સંવર્ધન એ આપણા સૌની પ્રાથમિકતા છે. કોઈ પણ પ્રકારની વન્ય પ્રાણીઓની લગતી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો તેને આપણે સૌ સાથે મળીને અટકાવીએ એટલું જ નહીં જરૂર જણાય વન વિભાગને તેને જાણ કરીએ. જિલ્લાના તમામ બાળકો સિંહ સ્વરૂપ છે અને આપણે આગામી દિવસોમાં તેને સિંહસ્થ કરવા માટેના પ્રયત્નો સાથે મળીને કરીશું.

માનદ વાઈલ્ડ વોડૅન શ્રી ઇન્દ્ર ગઢવીએ વિદ્યાર્થીઓને રજાના દિવસે ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન આપ્યા હતા. જિલ્લાના વિશ્વ સિંહ દિવસના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે સાવજ અને સમાજના સેતુ રુપ આ કાર્યક્રમને માત્ર સિંહ સંરક્ષણ માટે નહીં પણ સંવેદનશીલતાનો યજ્ઞ ગણાવી વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. સ્વાગત પ્રવચન  અભિવાદન રાજહંસ નેચર ક્લબના શ્રી જલ્પેશભાઈ ચૌહાણ એ  કર્યું હતું અને તેઓએ સિંહ અને તેના સંરક્ષણની વિગતો પણ આપી હતી.

આ કાર્યક્રમમાં બોટાદના એસીએફ શ્રી રાઠવા, મોડલ સ્કૂલના આચાર્ય શ્રી જાની, તાલુકા કોર્ડીનેટર શ્રી પ્રવીણ સરવૈયા, રાજહંસ નેચર ક્લબના સભ્યો અને શ્યામપરા ગામના સરપંચ શ્રી ગાંગાણી પણ ઉપસ્થિત હતાં. આભારવિધિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દિવ્યરાજસિંહ સરવૈયાએ કરી હતી. સંચાલન શ્રી મિહિર આસ્તિકે કર્યું હતું. સિદસર અને શ્યામપરા ગામની શાળાના બાળકો કાર્યક્રમમાં જોડાયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
Next Post
અલંગ-અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ પોલીસ-સરપંચ પરિસંવાદ ક્રાર્યક…

અલંગ-અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ પોલીસ-સરપંચ પરિસંવાદ ક્રાર્યક...

I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A…

I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A...

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા પર EDનો સકંજો, રૂ.58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ | ed tightens c…

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા પર EDનો સકંજો, રૂ.58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ | ed tightens c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગોલા વિક્રેતા પર હુમલો કરી ફેક્ચર કરવાનો બદલો ફેક્ચર કરીને જ લેવાય…

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગોલા વિક્રેતા પર હુમલો કરી ફેક્ચર કરવાનો બદલો ફેક્ચર કરીને જ લેવાય…

3 weeks ago
પંચમહાલના કણજીપાણીના લગ્ન નોંધણી કૌભાંડની તપાસમાં નડિયાદના સિનિયર વકીલોની પણ સંડોવણી ખૂલે તેવી શક્યત…

પંચમહાલના કણજીપાણીના લગ્ન નોંધણી કૌભાંડની તપાસમાં નડિયાદના સિનિયર વકીલોની પણ સંડોવણી ખૂલે તેવી શક્યત…

3 months ago
મહીસાના વૃદ્ધને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈને જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો | Mahisa elderly man w…

મહીસાના વૃદ્ધને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈને જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો | Mahisa elderly man w…

2 months ago
હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન | rahul gandhi vs …

હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન | rahul gandhi vs …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News