gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ફ્લાય ઓવરબ્રિજમાં તિરાડો | Cracks in flyover bridge near Ra…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ફ્લાય ઓવરબ્રિજમાં તિરાડો | Cracks in flyover bridge near Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કરોડોના ખર્ચે બનેલા હાઈવેની ગુણવત્તા સામે સવાલ

ઓવરબ્રિજ બન્યાને માત્ર એક વર્ષ જેવો સમય થયો, ને હજુ સત્તાવાર રીતે લોકાર્પણ થવાનું પણ બાકી છતાં બીજી વખત તૂટફૂટ થતાં ઉહાપોહ

અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી પાસર થતાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ફ્લાય ઓવરબ્રિજ પર તિરાડો પડી જવાની ઘટના બની છે. રાજુલાના ચારનાળા નજીક ફ્લાય ઓવરબ્રિજ પર ઉદ્ધાટન પહેલા જ મસમોટી તિરાડો પડતાં નેશનલ હાઇવેની નબળી કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે જે રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થાય છે. અહીં રાજુલાના ચાર નાળા નજીક ફ્લાય ઓવર પર મસમોટી તિરાડો પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ફ્લાય ઓવર પર તિરાડો પડતા અને રસ્તો બેસી જતા કામગીરીને લઇ અનેક સવાલો ઉઠયા છે. ફલાય ઓવર બન્યો એને માત્ર એક વર્ષ જેવો સમય થયો છે. સત્તાવાર રીતે લોકાર્પણ થવાનું પણ બાકી છે. પરંતું લોકાર્પણ પહેલાં નેશનલ હાઇવેના રસ્તા તેમજ બ્રીજ પર મસમોટી તિરાડો અને ગાબડાંઓ પડી ગયાં છે. હાઇવે પરના માર્ગ પર તિરાડો પડી જવાથી નેશનલ હાઇવે કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. 

અગાઉ પણ હાઇવેના હિંડોરણા તથા મજાદર  સહિત અનેક બ્રીજ પર ગાબડાઓ તથા તિરાડો પડી જવાની ઘટના બની ચુકી છે ત્યારે બ્રીજ પરનો રસ્તો બેસી જતાં વાહનો ઊછળકૂદ થઇ રહ્યા છે. જેથી વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે ઉદ્ધાટન પહેલા જ હાઇવે પર તિરાડો પડતાં વાહનચાલકો પરેશાન થયાં હતાં. કરોડોના ખર્ચે બની રહેલ નેશનલ હાઇવે શું આવી જ નબળી કામગીરી થશે સહિત વિવિધ સવાલો ઉઠયા છે. હવે નેશનલ હાઇવેની ઓથોરિટી દ્વારા વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે | Fire at Millenni…
GUJARAT

સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે | Fire at Millenni…

March 23, 2026
જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
Next Post
ચોમાસાની પ્રગતિ પ્રમાણમાં ધીમી છતાં ડાંગરના વાવણી વિસ્તારમાં વધારો | Despite relatively slow progres…

ચોમાસાની પ્રગતિ પ્રમાણમાં ધીમી છતાં ડાંગરના વાવણી વિસ્તારમાં વધારો | Despite relatively slow progres...

વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી | Gold and silver prices remain stable on the back o…

વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી | Gold and silver prices remain stable on the back o...

રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 | Reliance Larsen le…

રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 | Reliance Larsen le...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

1 month ago
સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો! | gujarat governmen…

સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો! | gujarat governmen…

1 month ago
પંચમહાલ: જંગલમાં નીલગાયનો શિકાર કરવા નીકળેલા ત્રણ શિકારીઓ બંદૂક સાથે ઝડપાયા, પોલીસે ફિલ્મી ઢબે પીછો …

પંચમહાલ: જંગલમાં નીલગાયનો શિકાર કરવા નીકળેલા ત્રણ શિકારીઓ બંદૂક સાથે ઝડપાયા, પોલીસે ફિલ્મી ઢબે પીછો …

6 days ago
વડોદરા: રિફાઇનરી રોડ પર નશેબાજ કારચાલકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી | Drunk Driver Crashes Car into Di…

વડોદરા: રિફાઇનરી રોડ પર નશેબાજ કારચાલકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી | Drunk Driver Crashes Car into Di…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News