gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભ્રષ્ટાચારના પાયા પર બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ, વધુ 4 કરોડનું આંધણ | hatkeshwar br…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
ભ્રષ્ટાચારના પાયા પર બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ, વધુ 4 કરોડનું આંધણ | hatkeshwar br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hatkeshwar Bridge Ahmedabad : અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલા આ બ્રિજનું બાંધકામ અત્યંત નબળું હોવાથી તેને તોડવાનો નિર્ણય લેવાયો હતો. જેસીબી મશીનો દ્વારા વહેલી સવારથી જ બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

4 કરોડના ખર્ચે બ્રિજ તોડાશે

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી વર્ષ 2015માં શરૂ કરાઈ હતી અને વર્ષ 2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, બ્રિજની ગુણવત્તાને લઈને ઉઠેલા સવાલો બાદ તેને બંધ કરાયો હતો.  AMCએ અલગ-અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થયો હતો. અંતે તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ બ્રિજને તોડવા માટે 4 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજને તબક્કાવાર રીતે તોડવામાં આવશે અને આખી કામગીરી પૂર્ણ થતાં અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે. આ કામગીરીથી વાહનચાલકોને થોડી મુશ્કેલી શકે છે, પરંતુ નવો અને સુરક્ષિત બ્રિજ બનાવવા માટે આ પગલું જરૂરી હતું.

ભ્રષ્ટાચારના પાયા પર બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ, વધુ 4 કરોડનું આંધણ 2 - image

42 કરોડનો ખર્ચ છતાં બ્રિજ બિસ્માર

42 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ માત્ર ગણતરીના વર્ષોમાં જ બિસ્માર હાલતમાં આવી ગયો હતો. તેનું નબળું બાંધકામ સામે આવતાં તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજને ‘છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ’ તરીકે પણ નામ આપવામાં આવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…
GUJARAT

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

March 25, 2026
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

March 25, 2026
Next Post
ચીન સાથે ડીલ બાદ ભારત અને નેપાળ વચ્ચે ફરી વિવાદ! વિદેશ મંત્રાલયનો કડક જવાબ | India Nepal dispute Lip…

ચીન સાથે ડીલ બાદ ભારત અને નેપાળ વચ્ચે ફરી વિવાદ! વિદેશ મંત્રાલયનો કડક જવાબ | India Nepal dispute Lip...

ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરીશ્વરજીને ભક્તોએ અશ્રુભીની આંખે વિદાય આપી | Acharya Rajyashsuri Ji pay Dev…

ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરીશ્વરજીને ભક્તોએ અશ્રુભીની આંખે વિદાય આપી | Acharya Rajyashsuri Ji pay Dev...

નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલરથી ફીસ વસૂલવાના દાવા પર સરકારની સ્પષ્ટતા- આવો કોઈ પ્રસ્તાવ નથી …

નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલરથી ફીસ વસૂલવાના દાવા પર સરકારની સ્પષ્ટતા- આવો કોઈ પ્રસ્તાવ નથી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Operation Sindoor : ભારતે પાકિસ્તાનનું ફાઈટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર | Indian …

Operation Sindoor : ભારતે પાકિસ્તાનનું ફાઈટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર | Indian …

11 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

1 month ago
ઈન્ડિગોની 165 પેસેન્જરને લઈ જતી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી, પક્ષી અથડાતાં ઈમરજન્સી લેન્ડિંગ | indig…

ઈન્ડિગોની 165 પેસેન્જરને લઈ જતી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી, પક્ષી અથડાતાં ઈમરજન્સી લેન્ડિંગ | indig…

7 months ago
લવમેરેજ કરનાર અમદાવાદની મહિલાનો પતિ ફરાર, આર્થિક ભીંસમાં મુકાયેલી મહિલા સ્યુસાઇડ કરવા જતાં બચાવી | f…

લવમેરેજ કરનાર અમદાવાદની મહિલાનો પતિ ફરાર, આર્થિક ભીંસમાં મુકાયેલી મહિલા સ્યુસાઇડ કરવા જતાં બચાવી | f…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News