gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંડળીમાંથી લોન લીધાનું છૂપાવી બિલ્ડરે 17 ફ્લેટ વેંચી નાખ્યા | Builder sold 17 flats hiding loan from…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
મંડળીમાંથી લોન લીધાનું છૂપાવી બિલ્ડરે 17 ફ્લેટ વેંચી નાખ્યા | Builder sold 17 flats hiding loan from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફ્લેટ માલિકોએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી  : મંડળીમાંથી લોન વસૂલાત માટેની નોટિસ આવતાં ફ્લેટ માલિકોને જાણ થઈ, બિલ્ડરે કહ્યું મારી પાસે પૈસા નથી

રાજકોટ, : ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ પાછળ વંદના હેરીટેજમાં રહેતા બિલ્ડર વિરેન બાબુભાઈ સિંધવે મવડીનાં બાપા સિતારામ ચોકમાં બનાવેલી શીવાય ફલેટના પ્રોજેક્ટ ઉપર એક મંડળીમાંથી લોન લીધા બાદ ફલેટ ગ્રાહકોને વેંચી દઈ છેતરપીંડી કર્યાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.  રાજનગર ચોક પાસે રાધાનગર ગલાલ વિહાર સોસાયટીમાં રહેતા હેતલબેન ટીલાળા (ઉ.વ. 40) કોટડાસાંગાણીનાં મોટામાંડવા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે, 2018ની સાલમાં તેણે લોન લઈ આરોપીનાં બિલ્ડીંગમાં ફલેટ ખરીદ કર્યો હતો. જે ફલેટ દિયર કિશનભાઈ ટીલાળાને રહેવા માંટે આપી દીધો હતો. આ ફલેટનો આરોપીએ વેંચાણ દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. 

ગત મે માસમાં તેનાં દિયરને એડવોકેટની નોટીસ મળી હતી. જેમાં જણાવાયું હતું કે, આરોપીએ તેની બિલ્ડીંગના 17 ફલેટની ફાઈલ ઉપર માંડવરાયજી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી રૂ. 2.50 કરોડની લોન લીધી હતી. જેમાંથી રૂ. 2 કરોડ ભરપાઈ કરી દીધા છે. બાકીના રૂ. 50  લાખ હજુ ભરપાઈ કર્યા નથી. તેના વ્યાજ સહિત કુલ રૂ. 66.35 લાખ ભરપાઈ કરવાના છે. 

જેથી તેના ઉપરાંત અન્ય ફલેટ ખરીદદારોને મંડળી તરફથી રકમ ભરી આપવા નોટીસ આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, જો રકમ ભરવામાં કસુર કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી તમામ 17  ફલેટનાં ખરીદદારોએ ભેગા મળી આરોપીને રજુઆત કરતા જણાવ્યું કે, હવે તેની પાસે પૈસા નથી.  આરોપીએ તમામ ફલેટ ખરીદદારોને તેની મિલ્કત ઉપર  કોઈ બોજો નથી તેમ જણાવી ફલેટનું વેંચાણ કર્યું હતું. આ રીતે આરોપીએ તમામ 17 ફલેટ ખરીદદારો સાથે છેતરપીંડી કરતા તેના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. અન્ય ભોગ બનેલા ફલેટ ખરીદારોમાં પ્રજ્ઞાાબેન ચૌહાણ, જોશનાબેન ડાંગરીયા, ભારતીબેન જોષી, જયેશભાઈ પંડયા, મંજુલાબેન ભંડેરી, કૃષ્ણાબેન સાવલીયા, રેખાબેન ધામેલીયા, અંકિતાબેન રોજાસરા, ક્રિષ્નાબેન મહેરા વગેરેનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
GUJARAT

March 25, 2026
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

Next Post
ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

ચિલોડાની શુભ-લાભ આવાસમાં એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટયા | Locks of four houses broken in a single…

ચિલોડાની શુભ-લાભ આવાસમાં એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટયા | Locks of four houses broken in a single...

GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ

6 months ago
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદ્યશક્તિના આંગણે યોજાશે ‘આદિશક્તિ- રાષ્ટ્…

12 months ago
અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આખું બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ શરૂ | Bomb …

2 weeks ago
અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, સોસાયટીનું NOC ફરજિયાત | amc new pg regulations …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News