gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મતદાર યાદીના 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમના નામ જાહેર કરવામાં શું વાંધો છે? સુપ્રીમ કોર્ટનો …

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
મતદાર યાદીના 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમના નામ જાહેર કરવામાં શું વાંધો છે? સુપ્રીમ કોર્ટનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Election Commission: બિહારમાં ચૂંટણી પંચ તરફથી જાહેર મતદારોની યાદીના વિશેષ ગહન નિરીક્ષણ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું છે કે, તમે જે યાદીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, તેમાં 22 લાખ લોકોના મોત થયા છે. તો પછી તેમની યાદી જાહેર કરવામાં તમને શું મુશ્કેલી નડી રહી છે. જો તમે યાદી જાહેર કરી દેશો તો રાજકીય પક્ષો દ્વારા SIR વિરૂદ્ધ ચાલી રહેલી ઝુંબેશનો અંત આવશે. 

આપમેળે યાદીમાંથી નામ દૂર કરી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે વધુમાં પૂછ્યું કે બિહારમાં વિશેષ ગહન નિરીક્ષણ માટે ચૂંટણી પંચે કેટલા લોકો સુધી પહોંચ્યું છે. તેમના વિશે માહિતી ક્યાંથી મેળવી. જો 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમની માહિતી બૂથ લેવલ પર કેમ આપવામાં આવી નથી. જો આ માહિતી જનતા સુધી પહોંચે તો ચાલી રહેલી ટીકાઓનો અંત આવશે. જસ્ટિસ બાગચીએ જણાવ્યું કે, ચૂંટણી પંચના કર્મચારી આપમેળે કોઈ નામ યાદીમાંથી હટાવી શકે નહીં. કોઈનું પણ નામ દૂર કરતાં પહેલાં અપીલ કરવાની તક મળવી જોઈએ. જે નાગરિકોનો મૂળ અધિકાર છે. 

આ પણ વાંચોઃ બિહાર SIRમાંથી ગુમ 65 લાખ લોકોની યાદી રજૂ કરો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યું અલ્ટીમેટમ

હાલ કોઈનું નામ દૂર કરાયુ નથી

ચૂંટણી પંચના વકીલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર દલીલ કરી હતી કે, હાલ જે યાદી તૈયાર થઈ છે, તે એક ડ્રાફ્ટ છે. હજુ સુધી કોઈ નામ રદ કરવામાં આવ્યું નથી. અમે દસ્તાવેજો મંગાવ્યા છે. જેના આધારે મતદારોની યાદીમાં સામેલ લોકોના EPIC કાર્ડ અપડેટ કરવામાં આવશે. આ યાદીમાં કુલ 7.89 કરોડ લોકો સામેલ છે. જેમાંથી 7.24 કરોડ મતદાર યાદીમાં સામેલ છે. જ્યારે 65 લાખ લોકોને યાદીમાંથી દૂર કરાયા છે.  

19 ઓગસ્ટ સુધી યાદી જાહેર કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બિહારના મતદારોની યાદીમાંથી ગુમ 65 લાખ લોકોના નામની યાદી 19 ઓગસ્ટ સુધી રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ 22 ઓગસ્ટ સુધી આ આદેશનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે મૃત, સ્થળાંતર કરી ચૂકેલા મતદારોની યાદી રજૂ કરવા સહમતિ દર્શાવી હતી. આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે. બેન્ચે જે લોકોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોય તેમને સુનાવણી માટે 30 દિવસની તક મળશે.

મતદાર યાદીના 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમના નામ જાહેર કરવામાં શું વાંધો છે? સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
વડોદરામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોલ, બસ ડેપો, સ્ટેશન અને બજારોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડનું…

વડોદરામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોલ, બસ ડેપો, સ્ટેશન અને બજારોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડનું...

મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation…

મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation...

ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેના અને BSFના જવાનોને વીરતા પુરસ્કાર, વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય…

ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેના અને BSFના જવાનોને વીરતા પુરસ્કાર, વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના ખરેડી ગામની પરિણીતાના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ-સાસુ અને સસરા સામે સ્ત્રી અત્યાચાર ધ…

કાલાવડના ખરેડી ગામની પરિણીતાના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ-સાસુ અને સસરા સામે સ્ત્રી અત્યાચાર ધ…

1 month ago
બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | salvation of the Wankar communit…

બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | salvation of the Wankar communit…

5 months ago
વીજ ચોરી પકડવા 47 ટીમો ઉતારાઈ, 55 લાખની ચોરી અને ગેરરીતિ પકડાઈ | 55 lakhs rupees elctricity theft ca…

વીજ ચોરી પકડવા 47 ટીમો ઉતારાઈ, 55 લાખની ચોરી અને ગેરરીતિ પકડાઈ | 55 lakhs rupees elctricity theft ca…

3 months ago
અમદાવાદના પાલડીમાં ઝેરીલો સાપ ‘રસલ વાઈપર’ દેખાતા લોકોમાં ભય! રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત | russ…

અમદાવાદના પાલડીમાં ઝેરીલો સાપ ‘રસલ વાઈપર’ દેખાતા લોકોમાં ભય! રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત | russ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News