gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્ય પ્રદેશ બાદ હવે યુપીમાં પણ ભાજપ નેતાનો મહિલા સાથેનો કથિત વીડિયો વાઇરલ, પક્ષે ફટકારી નોટિસ | bjp …

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
મધ્ય પ્રદેશ બાદ હવે યુપીમાં પણ ભાજપ નેતાનો મહિલા સાથેનો કથિત વીડિયો વાઇરલ, પક્ષે ફટકારી નોટિસ | bjp …
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Gonda Chief Amar Kashyap: ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ગોંડા જિલ્લાના પ્રમુખ અમરકિશોર કશ્યપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા, પક્ષે તેને નોટિસ ફટકારીને કારણ જણાવવા કહ્યું છે. આ વીડિયોમાં અમરકિશોર કશ્યપ એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો, જેના કારણે ભાજપની સંગઠનાત્મક છબી પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા.

સાત દિવસમાં કારણ જણાવો, નહિ તો પક્ષ કરશે કાર્યવાહી 

ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીના નિર્દેશ પર, પાર્ટીના પ્રદેશ મહાસચિવ અને ભાજપ મુખ્યાલયના પ્રભારી ગોવિંદ નારાયણ શુક્લાએ અમરકિશોર કશ્યપને આ નોટિસ જારી કરી છે. નોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ‘તેમણે સાત દિવસની અંદર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની રહેશે, નહિ તો પક્ષ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકે છે.’

અધિકારીઓ પાસેથી શિષ્ટ વર્તનની માંગ

ભાજપમાં હંમેશા શિસ્ત અને જાહેર છબી અંગે કડક વલણ રહ્યું છે. પાર્ટીનું કહેવું છે કે જાહેર જીવનમાં અધિકારીઓએ તેમના વર્તનમાં શિષ્ટાચાર જાળવવો જોઈએ. એટલા માટે પાર્ટી કોઈપણ પ્રકારના વાંધાજનક વર્તન પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવે છે. આને ધ્યાનમાં રાખીને, પાર્ટીએ તાત્કાલિક નોંધ લીધી છે અને નોટિસ જારી કરી છે. તેમજ પંચાયત ચૂંટણીઓમાં પણ તેમની સક્રિય ભૂમિકા  હોવાથી આવિવાદ માત્ર તેમની છબીને જ નહિ પરંતુ પાર્ટીની સ્થાનિક તૈયારીઓને પણ અસર કરી શકે છે.

આ પણ વાંચો: ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ

ભાજપ વ્યક્તિગત વર્તન પર કડક વલણ અપનાવશે

રાજ્ય નેતૃત્વ આ સમગ્ર મામલા પર ગંભીર નજર રાખી રહ્યું છે અને નોટિસનો જવાબ મળ્યા પછી જ આગળની કાર્યવાહી પર વિચાર કરવામાં આવશે. આ ઘટના દ્વારા ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે તેના નેતાઓના વ્યક્તિગત વર્તન પર કડક વલણ અપનાવશે અને સંગઠનની છબીને કોઈ નુકસાન થવા દેશે નહિ.

મધ્ય પ્રદેશ બાદ હવે યુપીમાં પણ ભાજપ નેતાનો મહિલા સાથેનો કથિત વીડિયો વાઇરલ, પક્ષે ફટકારી નોટિસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ | india can…

ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ | india can...

યુપીના જૌનપુરમાં ટ્રિપલ મર્ડર, હથોડા વડે પિતા અને બે પુત્રોને છુંદી નાખ્યા, અંગત વિવાદમાં કરાઈ હત્યા…

યુપીના જૌનપુરમાં ટ્રિપલ મર્ડર, હથોડા વડે પિતા અને બે પુત્રોને છુંદી નાખ્યા, અંગત વિવાદમાં કરાઈ હત્યા...

30 જૂનથી બદલાઈ જશે UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ, જાણો તમને કઈ રીતે થશે લાભ | new upi rule from june 30 …

30 જૂનથી બદલાઈ જશે UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ, જાણો તમને કઈ રીતે થશે લાભ | new upi rule from june 30 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

21 hours ago
ધ્રાંગધ્રામાં માર્ગ અને મકાનની પેટા કચેરીના સ્લેબનો ભાગ તૂટયો | Part of the road and building sub of…

ધ્રાંગધ્રામાં માર્ગ અને મકાનની પેટા કચેરીના સ્લેબનો ભાગ તૂટયો | Part of the road and building sub of…

9 months ago
દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મે…

દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મે…

3 months ago
શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું | mani s…

શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું | mani s…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News