gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મનરેગાને લઈને દેશવ્યાપી આંદોલન કરીશું’, CWCની બેઠક બાદ કોંગ્રેસનું મોટું એલાન | congress cwc meetin…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
‘મનરેગાને લઈને દેશવ્યાપી આંદોલન કરીશું’, CWCની બેઠક બાદ કોંગ્રેસનું મોટું એલાન | congress cwc meetin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress CWC Meeting: કોંગ્રેસનો સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની શનિવારે (27 ડિસેમ્બર, 2025) બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર સહિત કોંગ્રેસમાં લગભગ તમામ દિગ્ગજ સામેલ થયા હતા. શશિ થરુર પણ આ બેઠકમાં સામેલ થયા. ત્યારે હવે કોંગ્રેસ મનરેગા (MGNREGA) નું નામ VB- જી રામ જી કરવાને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 5 જાન્યુઆરીથી તેના વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવશે. આ માહિતી શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી હતી.

મનરેગા મામલે શું બોલ્યા રાહુલ ગાંધી?

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મનરેગા માત્ર યોજના નહીં, આ અધિકારોનો સિદ્ધાંત હતો. એટલે તેનાથી દેશના કરોડો લોકોને લઘુતમ વેતન મળતું હતું. મનરેગા બંધ કરવી ડાયરેક્ટ રાઇડ બેઝ્ડના કોન્સેપ્ટ પર આક્રમણ છે. આ જે પૈસા લેવાઈ રહ્યા છે, તે રાજ્યો પાસેથી છીનવીને કેન્દ્ર સરકાર લઈ રહી છે. આ પાવર ઓફ ફાઇનાન્સ કોન્ટ્રાક્ટ છે. આ નિર્ણય સીધા વડાપ્રધાન હાઉસથી લેવાયો છે.’

મનરેગાને ખતમ કરવા વિરુદ્ધ દેશવ્યાપી અભિયાનની જરૂર: ખડગે

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા વિરુદ્ધ દેશવ્યાપી અભિયાનની જરૂરિયાત છે.’ મલ્લિકાર્જુન ખડગેએ CWC બેઠકમાં મોદી સરકાર દ્વારા મનરેગાને ખતમ કરીને ગરીબો પર ‘ક્રૂર પ્રહાર’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આ લોકશાહી, બંધારણ અને નાગરિક અધિકારો પર ગંભીર સંકટ છે. ખડગેએ મનરેગાને મહાત્મા ગાંધીના સર્વોદય વિચાર વિરુદ્ધ ગણાવ્યું છે. બેઠકમાં નક્કી કરાયું છે કે 5 જાન્યુઆરીથી મનરેગા બચાવો અભિયાનની શરૂઆત કરાશે.’

મનરેગા અધ્યયન વગર સમાપ્ત કરી દેવાયું: ખડગે

બેઠકને સંબોધિત કરતા ખડગેએ કહ્યું કે, ‘મનરેગા UPA સરકારની એક દૂરદર્શી યોજના હતી, જેના વખાણ સંપૂર્ણ દુનિયામાં થયા. આ યોજનાના પ્રભાવના કારણે જ તેનું નામ મહાત્મા ગાંધીના નામ પર રખાયું હતું. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે વગર કોઈ અધ્યયન, મૂલ્યાંકન કે રાજ્યો અને રાજકીય પક્ષો સાથે ચર્ચા વગર આ કાયદાને નાબૂદ કરી દીધો.’

મનરેગા ખતમ કરવા મહત્મા ગાંધીનું અપમાન: સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘મનરેગાને સમાપ્ત કરવો એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે. હવે પહેલાથી વધુ જરૂરી છે કે આપણે એકજુટ થઈએ અને તે અધિકારોની રક્ષા કરીએ. મોદી સરકારને ગરીબોની ચિંતા નથી, પરંતુ અમુક ધનવાનોના ફાયદાની જ ચિંતા છે.’

બેઠકમાં કોણ કોણ રહ્યું ઉપસ્થિત?

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શશિ થરુર પણ સામેલ થયા, જ્યારે તેઓ ગત 2 બેઠકોમાં નહોતા આવ્યા. આ બિહાર ચૂંટણીમાં હાર બાદ CWCની પહેલી બેઠક છે, જેમાં કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને PCC અધ્યક્ષ સામેલ થયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ

જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ

ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત: ઉપપ્રમુખ, મહામંત્રી અને મોરચા પ્રમુખ સહિતની નવી નિમણૂક, જુઓ …

ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત: ઉપપ્રમુખ, મહામંત્રી અને મોરચા પ્રમુખ સહિતની નવી નિમણૂક, જુઓ ...

અમદાવાદ બાદ હવે સુરત અને લંડનમાં બનશે ખોડલધામ, ટ્રસ્ટનો મોટો નિર્ણય | Trust decides to build Khodald…

અમદાવાદ બાદ હવે સુરત અને લંડનમાં બનશે ખોડલધામ, ટ્રસ્ટનો મોટો નિર્ણય | Trust decides to build Khodald...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે. સેના ખડકી | Alert in PoK after Pahalgam attack Pak Army on al…

પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે. સેના ખડકી | Alert in PoK after Pahalgam attack Pak Army on al…

11 months ago
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં તેજી પરંતુ ઘરઆંગણે સાવચેતીનું વલણ | Gold and silver prices rise globally…

વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં તેજી પરંતુ ઘરઆંગણે સાવચેતીનું વલણ | Gold and silver prices rise globally…

4 weeks ago
દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ

દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ

10 months ago
બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut…

બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News