gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહાદેવ એપ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી દુબઈમાંથી લાપતા, પ્રત્યાર્પણની આશા રાખનાર ભારતને ઝટકો | Middle Ea…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
મહાદેવ એપ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી દુબઈમાંથી લાપતા, પ્રત્યાર્પણની આશા રાખનાર ભારતને ઝટકો | Middle Ea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahadev Betting App Scam : 6000 કરોડ રૂપિયાનાના મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કૌભાંડના મુખ્ય આરોપી અને એપનો પ્રમોટર રવિ ઉપ્પલ યુએઈમાંથી કથિત ગુમ થઈ ગયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. યુએઈના અધિકારીઓએ ભારતીય એજન્સીઓને આ અંગેની જાણ કરી છે, જેના કારણે સીબીઆઈ, ઈડી અને છત્તીસગઢ પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસને મોટો ફટકો પડ્યો છે. ઉપ્પલ અને તેના સહ-માલિક સૌરભ ચંદ્રાકર પર ગેરકાયદે સટ્ટાબાજી દ્વારા હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.

ઉપ્પલ ફરાર થઈ ગયો હોવાની શંકા ઘેરી બની

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૌભાંડના બીજા મુખ્ય આરોપી અને સહ-માલિક સૌરભ ચંદ્રાકરને ઓક્ટોબર 2024માં ઈન્ટરપોલના રેડ નોટિસના આધારે યુએઈના અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો, જોકે બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ફરાર થયેલા હોવાની શંકા ધરાવતા રવિ ઉપ્પલને ડિસેમ્બર 2023 માં પણ યુએઈ અધિકારીઓએ ટૂંકા સમય માટે અટકાયતમાં લીધો હતો, પરંતુ ત્યારબાદ તેને મુક્ત કરી દેવાયો હતો. CBI અને EDએ આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. રવિ ઉપ્પલની ગેરહાજરીથી તેના ભાગી જવાની શંકા ઘેરી બની છે.

આ પણ વાંચો : VIDEO : હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર, હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો

UAE પ્રત્યાર્પણની પ્રક્રિયા બંધ કરશે

રિપોર્ટ મુજબ, યુએઈએ પ્રત્યાર્પણની પ્રક્રિયા બંધ કરવાની શરૂઆત કરી દીધી છે. 50 વર્ષથી ઓછી ઉંમરનો રવિ ઉપ્પલ સૌરભ ચંદ્રાકર સાથે મળીને 6000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી છે. 2018માં આ બંનેએ સાથે મળીને આ સટ્ટાબાજી એપ્લિકેશન શરૂ કરી હતી. ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, સટ્ટાબાજીનું આ સામ્રાજ્ય ઓછામાં ઓછા 3200 પેનલોમાં જુદા જુદા શહેરોમાં ચાલતુ હતું અને તેની રોજની કમાણી લગભગ 240 કરોડ રૂપિયા હતી. ઉપ્પલ અને ચંદ્રાકરે દુબઈમાં તેમના લગભગ 3500 સ્ટાફ માટે 20 બંગલા ભાડે લીધા હતા. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ પણ આ કેસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો : બિહાર ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી લલન સિંહ સામે FIR, ઈલેક્શન કમિશને કેમ કરી કાર્યવાહી? જાણો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

February 14, 2026
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…
INDIA

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

February 14, 2026
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…
INDIA

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

February 14, 2026
Next Post
જામનગરમાં રસ્તાઓ પર ‘રબડી રાજ’, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga…

જામનગરમાં રસ્તાઓ પર 'રબડી રાજ', કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga...

Explainer: દુનિયામાં ખોરાકનો સૌથી વધુ બગાડ કરનારા દેશોમાં ભારત બીજા ક્રમે, ગ્લોબલ વૉર્મિંગમાં ફૂડ વેસ્ટની આદત પણ જવાબદાર | India Ranks Second in Global Food Waste: How Food Habits Fuel Climate Change

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

2 months ago
વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i…

વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i…

1 month ago
અમે તમારી કચેરીમાં આ રીતે વેરો ઉઘરાવવા આવીએ છીએ ?! | We come to your office to collect taxes like th…

અમે તમારી કચેરીમાં આ રીતે વેરો ઉઘરાવવા આવીએ છીએ ?! | We come to your office to collect taxes like th…

2 weeks ago
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ | banaskantha heavy rai…

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ | banaskantha heavy rai…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News