gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ભાજપનો નવો ‘પ્રયોગ’! સ્થાનિક ચૂંટણીમાં યુવાનો માટે 40 ટકા અનામત | Maharashtra BJP Rese…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ભાજપનો નવો ‘પ્રયોગ’! સ્થાનિક ચૂંટણીમાં યુવાનો માટે 40 ટકા અનામત | Maharashtra BJP Rese…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં એક મોટી જાહેરાત કરીને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. તેમણે દાવો કરતા જણાવ્યું છે કે, ‘ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યભરમાં યોજાનારી નાગરિક ચૂંટણીઓમાં 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે ઓછામાં ઓછી 40 ટકા ટિકિટ અનામત રાખશે.’

BMC સહિત અનેક ચૂંટણીઓ પહેલાં મોટું નિવેદન

મુખ્યમંત્રી દેવેન્દ્ર  ફડણવીસનું આ નિવેદન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત રાજ્યની અનેક મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા આવ્યું છે, જે 2022થી પેન્ડિંગ છે અને આવતા વર્ષે 31મી જાન્યુઆરી પહેલા યોજાવાની છે.

મુંબઈમાં એક કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા ફડણવીસે કહ્યું, ‘હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું કે નાગરિક ચૂંટણી લડનારા ભાજપના ઓછામાં ઓછા 40 ટકા ઉમેદવારો 35 વર્ષથી ઓછી ઉંમરના હશે.’ તેમણે લોકશાહી સંસ્થાઓમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની હાજરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘આવી પૃષ્ઠભૂમિના ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટણી લડી રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ‘ખેલ’! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ ચૂંટાયા, વિપક્ષ ભડક્યું

પીએમ મોદી સરકારના કાર્યની પણ પ્રશંસા

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યની પણ પ્રશંસા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘કોઈપણ લોકશાહી સંસ્થા સમાજનું દર્પણ હોય છે, અને સંસ્થાઓ સમાજને આકાર આપે છે. છેલ્લી BMC ચૂંટણીઓમાં કુલ 216 ઉમેદવારોનો ગુનાહિત રેકોર્ડ હતો. એ સાચું છે કે કેટલાક ભ્રષ્ટ છે, પરંતુ દરેકને ભ્રષ્ટ ગણાવવું પણ ખોટું છે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારતનો વિકાસ દર પ્રણાલીગત ખામીઓના આરોપોને ખોટા સાબિત કરે છે. જો સમગ્ર વ્યવસ્થા ખામીયુક્ત હોત, તો આપણો દેશ આટલી ઝડપથી વિકાસ પામતો ન હોત.’

100 કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયાનો દાવો

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે દાવો કર્યો હતો કે રાજ્યભરની નગર પરિષદો અને નગર પંચાયતોમાં શાસક પક્ષના 100 કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા છે. તેમણે જણાવ્યું હતું કે નગર પરિષદના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
વૃદ્ધાશ્રમમાં રહેતી જનેતાનો મૃતદેહ સ્વીકારવા પણ પુત્રો તૈયાર નહીં, કહ્યું- ડીપ ફ્રીઝરમાં રાખો, 4 દિવ…

વૃદ્ધાશ્રમમાં રહેતી જનેતાનો મૃતદેહ સ્વીકારવા પણ પુત્રો તૈયાર નહીં, કહ્યું- ડીપ ફ્રીઝરમાં રાખો, 4 દિવ...

PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ | Insta posts…

PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ | Insta posts...

મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ‘ખેલ’! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ, વિપક્ષ ભડક્યા…

મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં 'ખેલ'! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ, વિપક્ષ ભડક્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈમાં EDના કાર્યાલયમાં આગ, મોટા મોટા રાજનેતાઓ સામેની તપાસ અહીંથી ચાલતી હતી | mumbai major fire br…

મુંબઈમાં EDના કાર્યાલયમાં આગ, મોટા મોટા રાજનેતાઓ સામેની તપાસ અહીંથી ચાલતી હતી | mumbai major fire br…

11 months ago
‘સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંચર કરી દેશે…’, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | Union Minister Niti…

‘સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંચર કરી દેશે…’, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | Union Minister Niti…

8 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વડોદરાની પ્રાથમિક શાળાને ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરાયો

7 months ago
પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા | pune private tempo traveller bus carrying employees catches fire in hinjewadi four dead

પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા | pune private tempo traveller bus carrying employees catches fire in hinjewadi four dead

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News