gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

woman beggar: કર્ણાટકના મેંગલોરમાં એક મહિલા ભિખારી પાસેથી લાખો રૂપિયા મળી આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા. મહિલાએ આ પૈસા કચરામાં છુપાવ્યા હતા. હાલમાં પૈસા અને મહિલાના ઠેકાણા અંગેની માહિતી પોલીસને આપવામાં આવી છે. પોલીસે તેને સુરક્ષિત સ્થાન આપવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્રમ

મહિલા લગભગ 13 વર્ષથી એક ઘરની બહાર રહેતી હતી

રિપોર્ટ પ્રમાણે મેંગલોરના પઠાણપુરા મોહલ્લાની એક દિવ્યાંગ મહિલા ભિખારી કે જેની માનસિક હાલત પણ અસ્વસ્થ છે. આ મહિલા લગભગ 13 વર્ષથી એક ઘરની બહાર રહેતી હતી. બે દિવસ પહેલા જ્યારે સ્થાનિક લોકોએ તેને ત્યાંથી હટાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમણે કચરાના ડબ્બા પાસે કેટલીક થેલીઓ છુપાવેલી મળી આવી હતી. આ થેલીઓને મહિલા સવારથી સાંજ તેની સાથે રાખીને બેઠી રહી હતી.

શંકા થતા મહિલાની તપાસ કરતાં લાખો રુપિયા મળ્યા 

મહિલાના વર્તન પર સ્થાનિકોને શંકા ગઈ, ત્યારે મહિલાએ તેની પાસે રાખેલી થેલીઓની તપાસ કરી તો તેમાથી મોટી રકમ મળી આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નોટો અને સિક્કાનો સમાવેશ થાય છે. જ્યારે તેઓએ આ પૈસા ગણવાનું શરૂ કર્યું, ત્યારે મળેલી રકમ એક લાખ રૂપિયાથી વધુ હોવાનું કહ્યું હતું. 

આ પણ વાંચો : 28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી કર્યું

એ પછી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. જોકે, પોલીસનું કહેવું છે કે, મહિલાને જલ્દીથી સલામત સ્થળે મોકલવામાં આવશે અને તેની પાસેથી મળેલા પૈસા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ | A major scam of pe…

રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ | A major scam of pe...

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્ર…

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્ર...

અક્ષરચોક પાસેથી પોલીસે XUV 700 કારમાંથી વિદેશી દારૂના કવાટરીયા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા | Police n…

અક્ષરચોક પાસેથી પોલીસે XUV 700 કારમાંથી વિદેશી દારૂના કવાટરીયા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા | Police n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘરમાંથી અઢી તોલાના સોનાના દાગીના જાણભેદૂ ચોરી ગયો | Two and a half tolas worth of gold jewelry was s…

ઘરમાંથી અઢી તોલાના સોનાના દાગીના જાણભેદૂ ચોરી ગયો | Two and a half tolas worth of gold jewelry was s…

4 weeks ago
વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

1 month ago
ટોચની મૂલ્યવાન 100 બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ | Only four Indian companies feature in…

ટોચની મૂલ્યવાન 100 બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ | Only four Indian companies feature in…

10 months ago
શિવજીની સવારીના દર્શને ગયેલી મહિલાના ગળામાંથી ચેનની તફડંચી

શિવજીની સવારીના દર્શને ગયેલી મહિલાના ગળામાંથી ચેનની તફડંચી

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News