gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,કાકા ભત્રીજાએ એક યુવકને ધમકાવી ઝપાઝપી કરતા છોડાવવા વચ્ચે  પડેલી મહિલા સાથે  પણ અભદ્ર વ્યવહાર  કર્યો હતો. જે અંગે મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ વૈકુંઠ – ૧ નજીક દીપમ ફ્લેટમાં રહેતા દેવયાનીબેન લક્ષ્મણભાઇ પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૭ મી તારીખે રાતે હું તથા યોગેન્દ્ર નરહરિભાઇ બારોટ મકરપુરા ગામ ઉંડા ફળિયામાં જવાના રસ્તા પર ઉભા હતા.ત્યાં  કંચનભાઇ પ્રભાતભાઇ પરમાર (રહે. ઇન્દિરાનગર, મકરપુરા) અને તેનો ભત્રીજો સિદ્ધાર્થ પરમાર (રહે. જાંબુવા ગામ) ઉભા હતા. તું કેમ મારા વિરૃદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરે છે ? તેવું કહીને કંચનભાઇ પરમારે યોગેન્દ્ર બારોટ સાથે ઝઘડો શરૃ કર્યો હતો. તું અહીંયાથી નીકળી જા. ફરીવખત મકરપુરામાં દેખાતો નહીં. તેણે ઝપાઝપી શરૃ કરી હતી. હું કંચનભાઇ પરમાર તથા તેમના ભત્રીજાને સમજાવવા માટે વચ્ચે  પડી હતી. તેઓ મારી સાથે પણ બોલાચાલી કરવા લાગ્યા હતા. તેઓએ મારી  સાથે અભદ્ર વ્યવહાર કરી ધક્કો માર્યો હતો. કંચનભાઇ પરમારે મને તથા મારા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…
GUJARAT

April 1, 2026
લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

મનપાની મિલકત વેરાની આવક 184.69 કરોડ થઈ, ગત વર્ષ કરતા 15 કરોડથી વધુની આવક | Property tax revenue reac…

Next Post
એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

પત્નીની સારવાર માટે આવેલા વૃધ્ધને સોનાનો નકલી હાર પધરાવી દોઢ લાખ પડાવી લેનાર ઠગ પકડાયો | A thief who…

પત્નીની સારવાર માટે આવેલા વૃધ્ધને સોનાનો નકલી હાર પધરાવી દોઢ લાખ પડાવી લેનાર ઠગ પકડાયો | A thief who...

૧૨.૬૨ લાખના ચોરીના દાગીનાની ચાર બેગો સાથે શખ્સ ઝડપાયો | railway theft caught at vadodara station

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો | Despi…

5 months ago
સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવ 2600ને પાર | groundnut revenue in the first …

3 months ago
બાજવા – અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ | Bajwa Ahmedabad 96 km Shield system in…

સંવત 2081માં સ્મોલકેપ ઇન્ડેક્સમાં છ વર્ષમાં પહેલી વાર નકારાત્મક વળતર | Smallcap index posts negative…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News