gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગર BOB લોન કૌભાંડ: બેંક મેનજર ભૂપેશ પુરોહિતની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં બતાવ્યો રૂઆબ | mahisagar b…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
મહીસાગર BOB લોન કૌભાંડ: બેંક મેનજર ભૂપેશ પુરોહિતની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં બતાવ્યો રૂઆબ | mahisagar b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahisagar News: મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા (BOB) માં થયેલા કરોડોના લોન કૌભાંડમાં આખરે તત્કાલીન બેન્ક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ખોટા દસ્તાવેજોના આધારે રૂ. 3.55 કરોડનું કૌભાંડ આચરવાના મામલે પોલીસ દ્વારા તત્કાલીન મેનેજર ભૂપેશ પુરોહિતની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જોકે, આ સમગ્ર ઘટનામાં એક આશ્ચર્યજનક દ્રશ્ય પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યું હતું. લોકોના પરસેવાની કમાણી ચાઉં કરી જનાર કૌભાંડી મેનેજર ભૂપેશ પુરોહિતમાં ધરપકડનો જરાય ડર જોવા મળ્યો નહોતો. પોલીસના સકંજામાં આવ્યા બાદ પણ આરોપી મેનેજરનો ‘સ્વેગ’ અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો.
મહીસાગર BOB લોન કૌભાંડ: બેંક મેનજર ભૂપેશ પુરોહિતની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં બતાવ્યો રૂઆબ 2 - image

કૌભાંડી મેનેજરે પોલીસ સ્ટેશનમાં જાણે પોતે કોઈ સેલિબ્રિટી હોય તેવો રૂઆબ બતાવ્યો હતો. આરોપી ભૂપેશ પુરોહિત પોલીસ સ્ટેશનમાં ‘સ્વેગ’ કરતો જોવા મળ્યો હતો, જે જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. કરોડોનું કૌભાંડ કર્યા બાદ પણ મેનેજરને પોલીસનો ડર ન લાગતો હોય તેવી તેની વર્તણૂક જોવા મળી હતી. હાલ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…
GUJARAT

February 10, 2026
પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…

આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

Next Post
બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of ac…

બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of ac...

સાળંગપુર ધામમાં શરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કમળની થીમનો શણગાર | salangpur han…

સાળંગપુર ધામમાં શરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કમળની થીમનો શણગાર | salangpur han...

જૂનાગઢના નિવૃત્ત અધિકારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ: બ્લેકમેલ કરીને રૂ. 40 લાખ માગનારા 3 આરોપી ઝડપાય…

જૂનાગઢના નિવૃત્ત અધિકારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ: બ્લેકમેલ કરીને રૂ. 40 લાખ માગનારા 3 આરોપી ઝડપાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea…

6 months ago
હવે કયો રોડ-રસ્તો ખોદવાનો બાકી છે તપાસ કરો ..? ભીમનાથ બ્રિજ તરફનો રસ્તો 45 દિવસ બંધ રહેશે | Vadodara…

1 week ago
બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા

7 months ago
CBSE બોર્ડની પરીક્ષામાં મહત્વનો ફેરફાર: ધોરણ 10 અને 12ની એક-એક પરીક્ષાની તારીખ બદલાઈ | CBSE Board ch…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News