gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુરમાં ગણપતિની શોભાયાત્રામાં યુવક પર ચાકૂથી હુમલો | Youth attacked with knife during Ganpati pr…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
માંજલપુરમાં ગણપતિની શોભાયાત્રામાં યુવક પર ચાકૂથી હુમલો | Youth attacked with knife during Ganpati pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માંજલપુરમાં ગણેશજીની શોભાયાત્રામાં ધક્કા મુક્કી નહીં કરવાનું કહેનાર યુવક પર ચપ્પુના ઘા ઝીંકી દેનાર આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડયો છે.

માંજલપુર વિશ્વામિત્રી ગુજરાત ટ્રેક્ટરની સામે રહેતા ૨૧ વર્ષના રાજેન્દ્રસિંહ અજીતસિંહ પઢિયારે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે માંજલપુરના રાજા ગણપતિનું આગમન હોઇ હું તથા મારા મિત્રો શોભાયાત્રા જોવા માટે ગયા હતા.અમે લોકો કુબેરેશ્વર મંદિરની સામે રોડ વચ્ચેના ડિવાઇડર પર ઉભા હતા. શોભાયાત્રામાં  નાચતા લોકો ધક્કા મુક્કી કરતા હોઇ મેં તેઓને ધક્કા નહીં મારવા  કહ્યું હતું. જેથી, આશિષ ચંદ્રકાંતભાઇ સોલંકી (રહે. રણછોડજી ફળિયું, માંજલપુર) દોડી આવ્યો હતો. તું કોણ કહેવા વાળો ? તેવું કહીને તેણે ચપ્પુ વડે મારા પર હુમલો કરી પેટની ડાબી બાજુ બે ઘા ઝીંકી દીધા હતા. તે દરમિયાન રાહુલ પણ દોડી આવ્યો હતો. તેણે પણ મને માર માર્યો હતો. માંજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ સંગઠન મજબૂત થશે’, મનસુખ વસાવાએ ભાજપના જ પદાધિકારીઓને પત્ર લખી ખખડાવ્યા …
GUJARAT

February 6, 2026
અમદાવાદ: SP રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા, ડિવાઈડર કટ બંધ કરાતા સ…

વિક્રમ ઠાકોરે સમાજ સામે બાંયો ચઢાવી, કહ્યું- ડીજે બંધનો નિર્ણય ખોટો, કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન ક…

Next Post
ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc…

ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc...

રાજ્યમાં પોલીસ તંત્રમાં થયેલી બદલીઓમાં વડોદરાના ૧૧ અધિકારીઓ | 11 officers from Vadodara among transf…

રાજ્યમાં પોલીસ તંત્રમાં થયેલી બદલીઓમાં વડોદરાના ૧૧ અધિકારીઓ | 11 officers from Vadodara among transf...

કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવા છતા લોકો ટોલ ટેક્સ કેમ ભરે ? : સુપ્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી પ્રચારમાં ઘર્ષણ: RJD સમર્થકોનો તેજ પ્રતાપ યાદવના કાફલા પર પથ્થરમારો | bihar election rj…

3 months ago
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ, પાક. સેનાએ તૈનાત કરી ટેન્કો, અફઘાન ચોકીઓ પર હુમલો | pakistan a…

8 months ago
કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા | Thr…

2 months ago
‘કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું…’, પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું | why rk…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News