gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

માઈક્રોફાઈનાન્સ ડિસબર્સમેન્ટસમાં ચોથા ત્રિમાસિકમાં 38 ટકાનો ઘટાડો | Microfinance disbursements fall …

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in Business
0 0
0
માઈક્રોફાઈનાન્સ ડિસબર્સમેન્ટસમાં ચોથા ત્રિમાસિકમાં 38 ટકાનો ઘટાડો | Microfinance disbursements fall …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૫ દરમિયાન દેશમાં માઈક્રોફાઈનાન્સની વહેંચણી-ડિસબર્સમેન્ટસમાં ૩૮ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. આ સેગ્મેન્ટમાં ચાલી રહેલા સ્ટ્રેસ-તાણના પરિણામે ધિરાણદારોએ લોન વહેંચણીમાં સાવધાની વર્તી છે.

અલબત ત્રીજા ત્રિમાસિકની તુલનાએ માઈક્રોફાઈનાન્સ વહેંચણીમાં એટલે કે ધિરાણમાં મોસમી પરિબળોને કારણે ૧૨.૨ ટકાનો વધારો થયો છે. ક્રેડિટ બ્યુરો સીઆરઆઈએફના રિપોર્ટ મુજબ નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ચોથા ત્રિમાસિકમાં માઈક્રોફાઈનાન્સ વહેંચણી ૧૨.૨ ટકા વધીને રૂ.૭૧,૫૮૦ કરોડ થઈ છે, પરંતુ વાર્ષિક ધોરણે ગત વર્ષના સમાનગાળાના રૂ.૧.૧૫ લાખ કરોડની તુલનાએ ૩૮ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે.

જેના પરિણામે કુલ લોન પોર્ટફોલિયો પણ વાર્ષિક ધોરણે ૧૪ ટકા ઘટયો છે અને ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ૨.૬ ટકા ઘટીને રૂ.૩.૮૧ લાખ કરોડ થયો છે. જે માર્ચ ૨૦૨૪ના અંતે રૂ.૪.૪૨ લાખ કરોડ અને ડિસેમ્બર ૨૦૨૪ના અંતે રૂ.૩.૯૧ લાખ કરોડ રહ્યો હતો. 

આ ઉપરાંત નવી લોનોની ઉત્પતિમાં ઘટાડો થવા સાથે સક્રિય લોનો પણ માર્ચ ૨૦૨૪ના૧૬.૧૦ કરોડથી ઘટીને માર્ચ ૨૦૨૫ના અંતે ૧૪ કરોડ જેટલી રહી છે. એકંદર સક્રિય ગ્રાહકોની સંખ્યા પણ આ સમયગાળામાં ૮.૭ કરોડથી ઘટીને ૮.૩ કરોડ રહ્યા છે.

આ ઘટાડો દર્શાવે છે, માઈક્રોફાઈનાન્સના ધિરાણદારો લોન તાણની સ્થિતિને લઈ ધિરાણમાં સાવચેત બન્યા છે. આ સાથે નિયામક પગલાંને લઈ પણ સાવચેતીનો અભિગમ જોવાઈ રહ્યો છે. રાજય પ્રમાણેના આંકડામાં તમિલ નાડુ અને કર્ણાટકના પોર્ટફોલિયોમાં નોંધનીય ઘટાડો થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…
Business

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

February 11, 2026
વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate…
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate…

February 11, 2026
સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…
Business

સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

February 11, 2026
Next Post
ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસનો એક્સપાયરી દિવસ મંગળવાર અથવા ગુરૂવાર નક્કી કરી શકાશે : સેબી | Expiration d…

ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસનો એક્સપાયરી દિવસ મંગળવાર અથવા ગુરૂવાર નક્કી કરી શકાશે : સેબી | Expiration d...

સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો: વૈશ્વિક બજાર તૂટીને ૩૩૦૦ ડોલરની અંદર | Rapid decline in gold and silver: G…

સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો: વૈશ્વિક બજાર તૂટીને ૩૩૦૦ ડોલરની અંદર | Rapid decline in gold and silver: G...

Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…

Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાંદલજાના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે વોર્ડ નં. 10ની કચેરીને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો | Reside…

તાંદલજાના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે વોર્ડ નં. 10ની કચેરીને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો | Reside…

6 months ago
લોકસભામાં વક્ફ બિલ મુદ્દે ભાજપને કયા કયા પક્ષનું મળશે સમર્થન? જુઓ NDA અને INDIAના સંખ્યાબળનું ગણિત |…

લોકસભામાં વક્ફ બિલ મુદ્દે ભાજપને કયા કયા પક્ષનું મળશે સમર્થન? જુઓ NDA અને INDIAના સંખ્યાબળનું ગણિત |…

11 months ago
ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

2 months ago
મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News