gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by truck on Kalol Road in…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by truck on Kalol Road in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માણસા :  માણસા શહેરમાં કલોલ રોડ પર જોગમાયા વે બ્રિજ સામે એક
અજાણ્યો યુવક ચાલતો જઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ એક ટ્રકના ચાલકે
પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી આ યુવકને ટક્કર મારતા તેને માથાના અને પગના ભાગે
ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું જે બાબતે માણસા પોલીસે ગુનો
નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા શહેરમાં કલોલ હાઇવે રોડ પર આવેલ જોગમાયા વે બ્રિજ
પાસેથી ગત શુક્રવારની રાત્રે એક યુવક ચાલતો પસાર થઈ રહ્યો હતો તે સમયે એક ટ્રકના
ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આ રાહદારીને ટક્કર મારતા
તેને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી તો અકસ્માતની જાણ થતા
આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક સારવાર માટે ૧૦૮ ને જાણ કરી હતી પરંતુ આ
યુવકને થયેલ ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું તો આ
બાબતની માણસા પોલીસને જાણ થતા તેમણે ઘટના સ્થળે જઈ અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકની
ઓળખ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરી અકસ્માત સર્જી ભાગી છુટનાર અજાણ્યા ટ્રક ચાલક
વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re...

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા | PM Modi sits in the last ro…

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા | PM Modi sits in the last ro...

ગર્ભપાત કરાવવા સાસુ દબાણ કરતા અને પતિએ પત્નીના નામે લોન લઈ લીધી | Mother in law pressured her to hav…

ગર્ભપાત કરાવવા સાસુ દબાણ કરતા અને પતિએ પત્નીના નામે લોન લઈ લીધી | Mother in law pressured her to hav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવા…

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવા…

1 month ago
વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ

વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ

4 months ago
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત

5 months ago
જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ | Family mourns after body…

જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ | Family mourns after body…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News