gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતાની બિમારીની માનતા પૂર્ણ કરવા યુવકે બકરાની બલી ચઢાવી દીધી | Asalali police file case against the …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
માતાની બિમારીની માનતા પૂર્ણ કરવા યુવકે બકરાની બલી ચઢાવી દીધી | Asalali police file case against the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના લાંભાના ઇન્દિરાનગરમાં એક યુવકે તેની માતાની બિમારીની માનતા પૂરી કરવા માટે બકરાની બદલી ચઢાવીને ભોગ લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે અસલાલી પોલીસે એક યુવક વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. શહેરના મેઘાણીનગરમાં રહેતા પાર્થ પરમાર દર્શના એનીમલ વેલ્ફેર ટ્રસ્ટમાં  સેવા આપે છે.

શનિવારે બપોરના સમયે  ટ્સ્ટના મોબાઇલ નંબર પરથી  મેસેજ આવ્યો હતો કે  ઇન્દિરાનગર-૨ લાંભામાં એક વ્યક્તિ બકરાની બલી ચઢાવે છે. જેથી  સંસ્થાના સ્ટાફે પોલીસને જાણ કરવાની સાથે સ્થળ પર જઇને તપાસ કરતા શૈલેષ કાનજી પટણીના મકાનમાં બકરાની બલી ચઢાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. તેની સાથે તેનો ભાઇ પત્ની અને માતા પણ હાજર હતા.  આ અંગે પોલીસે પુછપરછ કરતા તેણે  કબુલ્યુ હતુ કે તેની માતાની બિમારી હોવીથી માનતા રાખી હતી અને આ માટે રાણીપ બકરા મંડીથી બકરાને વિધી માટે લાવ્યો હતો. તેણે બકરાની કતલ કરીને ઘડને અલગ કરીને શરીરને અલગ લટકાવીને વિધી કરી હતી. આમ, ક્રુરતા આચરતા આ અંગે અસલાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે શૈલેષ પટણીની વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

Next Post
બિલ્ડરોએ સૌથી વધારે વિશાલ પંડયાની મદદથી બોગસ લાયસન્સ મેળવ્યા | ATS founded some builder involvement …

બિલ્ડરોએ સૌથી વધારે વિશાલ પંડયાની મદદથી બોગસ લાયસન્સ મેળવ્યા | ATS founded some builder involvement ...

ફેસબુક પર લલચામણી પોસ્ટ મુકીને લોન માટે બજાજ કાર્ડ ફરજિયાત હોવાનું કહીને ૧.૫૯ લાખની છેતરપિંડી | frau…

ફેસબુક પર લલચામણી પોસ્ટ મુકીને લોન માટે બજાજ કાર્ડ ફરજિયાત હોવાનું કહીને ૧.૫૯ લાખની છેતરપિંડી | frau...

મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, સેના તૈનાત, હાલ સ્થિતિ કાબૂમાં | stone …

મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, સેના તૈનાત, હાલ સ્થિતિ કાબૂમાં | stone ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવરકુંડલાના યુવાનને છેતરનારી નાઇજીરિયન મહિલાને 7 વર્ષ કેદ

2 months ago
અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે | maharashtra …

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

1 week ago
ગોવામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ, 23 લોકોના દર્દનાક મોત, CMના તપાસના આદેશ | Massive fire in Goa nightclu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News