gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગુજરાતમાં ખેડૂતોને લઈને સરકારના વલણ સામે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ‘ભાજપ સરકારનું ખેડૂતોને એક પણ વચન સાચું પડ્યું નથી. જ્યારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાના નિર્ણયથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય…’

ચોક્ક્સ વજનમાં મગફળી ખરીદવાના નિર્ણયને લઈને મુખ્યમંત્રીને રજૂઆત

અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘સરકારે ખેડૂતો દ્વારા ઉત્પાદિત 100 ટકા મગફળીમાંથી ચોક્ક્સ વજનમાં જ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ મામલે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને યોગ્ય નિર્ણય લેવાની માગ કરી છે. ‘

આ પણ વાંચો: ‘અમારો અવાજ દબાવી દેવાય છે..’ જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી

મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ‘સરકાર ખેડૂતો દ્વારા ઉત્પાદન કરાયેલી તમામ મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. જો 100 ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવામાં ન આવે તો ભાવફેર પ્રમાણે ચૂકવવામાં આવે. ખેડૂતોની 300 મગફળી ટેકાના ભાવે ખરીદવા માગ કરવામાં આવી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

Next Post
એક એવું રેલવે સ્ટેશન જે અડધુ ગુજરાત અને અડધુ મહારાષ્ટ્રમાં, જાણો રસપ્રદ બોર્ડર વિશે | Navapur railwa…

એક એવું રેલવે સ્ટેશન જે અડધુ ગુજરાત અને અડધુ મહારાષ્ટ્રમાં, જાણો રસપ્રદ બોર્ડર વિશે | Navapur railwa...

જુના બંદરની ખાડીમાંથી વાલ્કેટ ગેટના યુવાનનો મૃતદેહ મળ્યો | Body of young man from Walkett Gate found…

જુના બંદરની ખાડીમાંથી વાલ્કેટ ગેટના યુવાનનો મૃતદેહ મળ્યો | Body of young man from Walkett Gate found...

સમલૈંગિક સંબંધની માગણીથી કંટાળેલા આધેડે મિત્ર સાથે મળીને યુવકની હત્યા કર્યાનો ઘટસ્ફોટ | Tired of dem…

સમલૈંગિક સંબંધની માગણીથી કંટાળેલા આધેડે મિત્ર સાથે મળીને યુવકની હત્યા કર્યાનો ઘટસ્ફોટ | Tired of dem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh…

1 month ago
ભારત યુરોપ દ્વીપક્ષી વેપાર વાટાઘાટ હવે સોમવારથી આગળ વધારશે | India Europe bilateral trade talks to r…

5 months ago
યુવકે અપમાનિત કરતા મનમાં લાગી આવતા કિશોરીનો ફાંસો ખાઈ આપઘાત | A young man committed suicide by hangi…

3 weeks ago
જામનગર નજીક રણજીત સાગર રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણ વ્…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News