gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or …

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Srinagar news :  જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગર શનિવારે એક ભીષણ વિસ્ફોટથી ધણધણી ઉઠી. શહેરના નૌગામ વિસ્તારમાં આવેલા નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આ શક્તિશાળી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળથી લગભગ 300 ફૂટ દૂર સુધી માનવ અંગોના ટુકડાઓ મળી આવ્યા હતા.

બ્લાસ્ટ બાદ અફરા તફરી સર્જાઈ હતી 

બ્લાસ્ટ બાદ સમગ્ર દક્ષિણ શ્રીનગરમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને ધમાકાનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. પોલીસ સ્ટેશનમાંથી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ આરોગ્ય કેન્દ્રોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અક્ષય લાબરુ સહિતના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

તપાસના બે એંગલ: અકસ્માત કે આતંકી ષડયંત્ર?

આ ભીષણ વિસ્ફોટને લઈને સુરક્ષા એજન્સીઓ મુખ્યત્વે બે થિયરી પર કામ કરી રહી છે:

અકસ્માતનો એંગલ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો લગભગ 350 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આશંકા છે કે આ સંવેદનશીલ કેમિકલને સીલ કરવાની અથવા હેન્ડલ કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ ચૂક થઈ, જેના કારણે આ દુર્ઘટના બની.

આતંકી ષડયંત્રનો એંગલ

બીજી તરફ, આ ઘટનાને આતંકી હુમલાના દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશન પરિસરમાં એક જપ્ત કરાયેલી કાર પાર્ક કરેલી હતી. એવી આશંકા છે કે આ કારમાં પહેલાથી જ IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) લગાવવામાં આવ્યું હતું, જેમાં બ્લાસ્ટ થતાં નજીકમાં રાખેલા એમોનિયમ નાઈટ્રેટમાં પણ વિસ્ફોટ થયો અને દુર્ઘટનાએ વિકરાળ સ્વરૂપ લીધું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…
INDIA

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

March 27, 2026
પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…
INDIA

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

March 27, 2026
Next Post
બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ, પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી | congress bihar…

બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ, પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી | congress bihar...

અમદાવાદ: ઘાટલોડિયા પ્રભાત ચોક પાસે દુકાનમાં ભીષણ આગ, ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે | Fire breaks out at …

અમદાવાદ: ઘાટલોડિયા પ્રભાત ચોક પાસે દુકાનમાં ભીષણ આગ, ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે | Fire breaks out at ...

અમદાવાદ પોલીસે ઇકો કારમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Bopal police seize illic…

અમદાવાદ પોલીસે ઇકો કારમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Bopal police seize illic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ સત્રમાં કુલ 26 બેઠક, 16 બિલ પસાર થયા, વક્ફ (સુધારા) બિલની ચર્ચાએ સર્જ્યો રેકોર્ડ | Budget Sessi…

બજેટ સત્રમાં કુલ 26 બેઠક, 16 બિલ પસાર થયા, વક્ફ (સુધારા) બિલની ચર્ચાએ સર્જ્યો રેકોર્ડ | Budget Sessi…

12 months ago
જામનગરમાં 17 વર્ષિય તરૂણ પર હુમલો : પાડોશી સહિત 3 સામે પોલીસ ફરિયાદ | Attack on 17 year old youth in…

જામનગરમાં 17 વર્ષિય તરૂણ પર હુમલો : પાડોશી સહિત 3 સામે પોલીસ ફરિયાદ | Attack on 17 year old youth in…

3 weeks ago
જામનગર શહેરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસ વિભાગની “કોમ્બિંગ” ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ | Police Department’…

જામનગર શહેરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસ વિભાગની “કોમ્બિંગ” ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ | Police Department’…

6 months ago
ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા પોતાની નિયમનકારી સંસ્થા રચવા વિચારણા | Digital gold companies considering…

ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા પોતાની નિયમનકારી સંસ્થા રચવા વિચારણા | Digital gold companies considering…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News