gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માનસિક બીમારીથી પીડિત મહિલાનો ગૌતમેશ્વર તળાવમાં પડતું મૂકી આપઘાત | Woman suffering from mental illne…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
માનસિક બીમારીથી પીડિત મહિલાનો ગૌતમેશ્વર તળાવમાં પડતું મૂકી આપઘાત | Woman suffering from mental illne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2 વર્ષથી મહિલા માનસિક બીમારીથી પીડાતી હતી

– ભાવનગર અને સિહોર ફાયર બ્રિગેડ સ્ટાફે ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ બહાર કાઢયો

સિહોર : સિહોરમાં આવેલા ગૌતમેશ્વર તળાવમાં મહિલા ડૂબી ગઈ હોવાની જાણ થતાની સાથેજ નગર પાલિકા ફાયર બ્રિગેડ અને ભાવનગર ફાયર બ્રિગેડ નો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.અને તળાવમાં ડૂબી ગયેલી મહિલાની શોધખોળ હાથ ધરી હતી.ફાયર બ્રિગેડ સ્ટાફે ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ બહાર કાઢી સિહોર પોલીસને સુપ્રત કરતા પોલીસે મૃત દેહ ને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સિહોરમાં આવેલા ખાડિયા ચોકમાં રહેતા કાજલબેન મનજીભાઈ બારૈયા ( ઉ.વ ૨૨ ) છેલ્લા બે વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને આજે સિહોરમાં આવેલા ગૌતમેશ્વર તળાવમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટનાની જાણ સિહોર નગર પાલીકા ફાયર બ્રિગેડ અને ભાવનગર ફાયર બ્રિગેડને કરતા પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી સિહોર પોલીસને સુપ્રત કર્યો હતો.સિહોર પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….
GUJARAT

February 9, 2026
હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

Next Post
ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના ‘પિતામહ’ પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન | Prof Rajaraman the ‘fat…

ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના 'પિતામહ' પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન | Prof Rajaraman the 'fat...

ભાવનગર મહાપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસુલવા માસ જપ્તી ઝુંબેશ | Mass seizure campaign…

ભાવનગર મહાપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસુલવા માસ જપ્તી ઝુંબેશ | Mass seizure campaign...

પાકિસ્તાન ખુલ્લું પડી ગયું : હાફીઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે | Pakistan expos…

પાકિસ્તાન ખુલ્લું પડી ગયું : હાફીઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે | Pakistan expos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાની ચમક ઝાંખી પડી, ઓલટાઈમ હાઈથી રૂ. 2900 સસ્તુ થયું, જાણો આજે શું રહ્યા ભાવ | gold silver price c…

10 months ago
જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા

1 month ago
રોડ ક્રોસ કરીને ચોકલેટ લેવા જતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત | A child crossing the road to buy…

5 months ago
જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News