gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મારી પાસે આવો દરબાર હોલ હોત તો હું રોજ દરબાર ભરતો હોત, માર્ક ટ્વેઈન વડોદરામાં આવ્યા હતા | mark twain…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
મારી પાસે આવો દરબાર હોલ હોત તો હું રોજ દરબાર ભરતો હોત, માર્ક ટ્વેઈન વડોદરામાં આવ્યા હતા | mark twain…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અત્યારે વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી ચાલી રહી  છે.ઐતહાસિક વારસા અને સંસ્કૃતિની રીતે  વડોદરા સમૃધ્ધ શહેરો પૈકીનું એક છે.ખાસ કરીને  ગાયકવાડી  શાસનકાળ દરમિયાન વડોદરા રાજ્યની  બોલબાલા વિદેશોમાં પણ હતી.

શહેરના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ  પેલેસની જાહોજલાલી આજે પણ અકબંધ છે. વિશ્વના ખ્યાતનામ  સાહિત્યકાર અને અમેરિકન સાહિત્યના ભિષ્મ પિતામહ  તરીકે જાણીતા લેખક માર્ક ટ્વેઈનની વડોદરાની  મુલાકાત અને લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં  તેમનું ભાષણ એક રસપ્રદ ઘટના હતી.માર્ક ટ્વેઈન ૧૯૦૦ની સાલમાં ૩૧ જાન્યુઆરીએ પોતાની  પુત્રી ક્લેરા સાથે વડોદરા આવ્યા હતા.તેમણે પોતાના  પ્રવાસ વર્ણન… અ જર્ની એરાઉન્ડ  ધ વર્લ્ડમાં  …વડોદરાની મુલાકાતનું વર્ણન કરતા લખ્યું છે કે,  રાજકુમાર ( મહારાજા સયાજીરાવ તે વખતે ૩૨ વર્ષના  હતા) એક શિક્ષિત  સદગૃહસ્થ છે.તેમના પર યુરોપિયન  સંસ્કૃતિનો પ્રભાવ છે અને તેઓ પાંચ વખત યુરોપની  મુલાકાત લઈ ચૂકયા છે.

માર્ક ટ્વેઈને પેલેસના દરબાર હોલમાં ૩૦૦ લોકો સમક્ષ  વક્તવ્ય પણ આપ્યું હતું અને તેમને અવાજના પડતા  પડઘાના કારણે દરબાર હોલ જાહેર વક્તવ્ય માટે  અનુકુલ લાગ્યો નહોતો.તેમણે નોંધ્યું છે કે, આ જગ્યા  દરબાર ભરવા માટે અને રાજ્યના કામકાજ માટે એકદમ યોગ્ય  છે.જો મારી પાસે આવો હોલ હોત તો હું વર્ષમાં બે  વખત નહીં પણ રોજ દરબાર ભરત.

વડોદરાના બજારોમાં ચારે તરફ માણસોના ટોળા હતા, ધૂમાડાની ગંધ વ્યાપેલી હતી 

માર્ક ટવેઈનને વડોદરાના બજારોમાં  ફરવાનો, ઐતિહાસિક મકાનો જોવાનો અને નવો જ  બનાવાયેલો  મહેલ જોવાનો મોકો મળ્યો હતો.ટ્વેઈને  નોંધ્યું છે કે, નવો મહેલ અમેરિકન અને યુરોપિયન  સ્થાપત્યનું મિશ્રણ છે.જે ભારતની દ્રષ્ટિએ સાવ વિદેશી  લાગે છે.જ્યારે જૂનો મહેલ( લક્ષ્મી વિલાસ પેલેસ)  મનમોહક, પ્રાચીન અને ભારતીય સંસ્કૃતિ સાથે એકરુપ  હતો.બજારોમાં દરેક જગ્યાએ ઘોંઘાટ અને માણસોના ટોળા જોવા મળતા હતા.ચારે તરફ ધુમાડો અ્ને તેની ગંધ વ્યાપેલી હતી.સરવાળે અદભૂત અને આનંદ પમાડે તેવો માહોલ હતો.

હાથીની સવારી પણ કરી હતી 

માર્ક ટ્વેઈને હાથીની સવારી પણ કરી હતી.તેમણે કહ્યું હતું કે, ભારતના બીજા ક્રમના રાજ્યના ખજાનામાં મને ઝવેરાત ચો જોવા મળ્યું નહોતું પણ સોનાની અને ચાંદીની તોપ જોવાનો લ્હાવો ચોક્કસ મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું, મૂક્યા ગંભીર આરોપ | surat distric…
GUJARAT

નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું, મૂક્યા ગંભીર આરોપ | surat distric…

February 16, 2026
સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો! | gujarat governmen…
GUJARAT

સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો! | gujarat governmen…

February 16, 2026
કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી | Kirti P…
GUJARAT

કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી | Kirti P…

February 16, 2026
Next Post
લગ્નનું વચન આપીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા | He repeatedly had sexual intercourse with …

લગ્નનું વચન આપીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા | He repeatedly had sexual intercourse with ...

નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of…

નારાયણ જ્વેલર્સની મિલકત ખરીદનારા શખ્સની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of...

ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck crashes into parke…

ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck crashes into parke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ | Govt Revises Pric…

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ | Govt Revises Pric…

7 months ago
સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

4 months ago
જામનગરમાં આઠ મકાનમાં ચોરી વૃધ્ધાને બેફામ માર મારીને લૂંટ | Eight houses in Jamnagar were robbed an e…

જામનગરમાં આઠ મકાનમાં ચોરી વૃધ્ધાને બેફામ માર મારીને લૂંટ | Eight houses in Jamnagar were robbed an e…

4 months ago
ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત, કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર | bharuch suspected covid d…

ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત, કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર | bharuch suspected covid d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News