gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Property Case : માતા-પિતાની મિલકત પર સંતાનોના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો તેમની સંપત્તિમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે. આ ચુકાદામાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે એક વૃદ્ધ પિતાને તેમની પૈતૃક મિલકતનો કબજો પાછો અપાવ્યો છે, જે તેમના જ દીકરાએ પચાવી પાડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આદેશમાં શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે, માતા-પિતાના અધિકારો પર ભાર મૂકતા જણાવ્યું કે, માતા-પિતા તેમની મિલકતમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે. કોર્ટે ‘મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઑફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ-2007’નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, આ કાયદા હેઠળ ટ્રિબ્યુનલને એવા સંતાનોને સંપત્તિમાંથી બેદખલ કરવાનો અધિકાર છે જેઓ વૃદ્ધ માતા-પિતાને રહેવા-ખાવા અને તેમની સંભાળની જવાબદારીમાંથી દૂર ભાગે છે અથવા તેમની ઉપેક્ષા કરે છે.

બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું હતું?

આ કેસમાં એક વૃદ્ધે વૃદ્ધાવસ્થામાં સંભાળ ન લેવા બદલ પુત્ર વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. ટ્રિબ્યુનલે તેમના પુત્રને સંપત્તિમાંથી બેદખલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે બોમ્બે હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આ આદેશને અમાન્ય ગણ્યો, જેના કારણે વૃદ્ધાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો.

આ પણ વાંચો : ‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશનો પલટાવ્યો

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના આદેશને પલટાવતા કહ્યું કે, 2007નો કાયદો વૃદ્ધ વ્યક્તિઓની દુર્દશા દૂર કરવા, તેમની દેખભાળ અને સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, જો સંતાન માતા-પિતાની જવાબદારી ન સંભાળે તો તેઓ સંપત્તિ પરનો હક ગુમાવી શકે છે.

આ નિર્ણય વૃદ્ધ માતા-પિતા માટે એક મોટી રાહત સમાન છે, જેઓ પોતાના સંતાનો દ્વારા કરાતી ઉપેક્ષા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય રક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર બુમરાહ અને મોહમ્મદ કૈફ વચ્ચે બોલાચાલી, બંનેના ચાહકો પણ બાખડ્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું
INDIA

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

March 27, 2026
ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…
INDIA

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…

March 27, 2026
૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
INDIA

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…

March 26, 2026
Next Post
નર્મદા: ચૈતર વસાવાએ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા, સાંસદે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા | C…

નર્મદા: ચૈતર વસાવાએ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા, સાંસદે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા | C...

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V…

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V...

મોરબીમાં કરૂણ ઘટના, પાણીના ઊંડા ખાડામાં પડી જવાથી ત્રણ બાળકોના મોત | Three children die after drowni…

મોરબીમાં કરૂણ ઘટના, પાણીના ઊંડા ખાડામાં પડી જવાથી ત્રણ બાળકોના મોત | Three children die after drowni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ મ્યુનિ.બજેટ બેઠકની ચર્ચામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના આક્ષેપને મેયરે રેકર્ડ ઉપરથી દુર કર…

અમદાવાદ મ્યુનિ.બજેટ બેઠકની ચર્ચામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના આક્ષેપને મેયરે રેકર્ડ ઉપરથી દુર કર…

1 month ago
અકોટામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ઘરવખરી ખાખ | House fire due to short circuit in Akota e…

અકોટામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ઘરવખરી ખાખ | House fire due to short circuit in Akota e…

7 months ago
ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio…

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio…

8 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News