gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in INDIA
0 0
0
મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Middle East War And Cabinet Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી, ખાસ કરીને આ કેબિનેટ બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ બાદ ભારત પર સંભવિત અસરને કેવી રીતે ટાળી શકાય તેના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તમામ મંત્રાલયોને તૈયારી કરવા આદેશ

સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓ અને મંત્રાલયોને સાથે મળીને કામ કરવા સૂચના આપી હતી, જેનાથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર દેશના નાગરિકો પર ઓછામાં ઓછી પડે, તેમણે તમામ મહત્વના મંત્રાલયોને કોઈપણ સંભવિત પડકાર માટે સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

PM મોદીની અધ્યક્ષતામાં બેઠક

અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી સહિત તમામ કેબિનેટ મંત્રીઓ  હાજર રહ્યા હતા. દેશના સામાન્ય નાગરિકોને રસોઈ ગેસ (LPG)ના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે તે અંગે પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર, 9 દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ અને મોંઘવારીનો ડર, યુદ્ધ લાંબુ ચાલશે તો…

LPGની અછતની અફવાથી ડર!

મહત્વનું છે કે મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાતા ઈંધણ અને ગેસને લઈને દેશમાં અનેક અફવાઓ ચાલી રહી છે. જે કારણે દેશના કેટલાય શહેરોમાં રાંધણગેસના પુરવઠાને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે, બીજી તરફ સરકારે સિલિન્ડરોના કાળા બજાર ડામવા બૂકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. એક સિલિન્ડરવાળા 21ના બદલે 25 અને બે સિલિન્ડરવાળા 25ના બદલે 30 દિવસે બૂકિંગ કરાવી શકશે. કેટલાય શહેરો અને કસબાઓમાં ગેસના બાટલા માટે લાંબી-લાંબી લાઇન જોવા મળી રહી છે. લોકો ખાલી સિલિન્ડરો સાથે એજન્સીઓની બહાર ઊભેલા જોવા મળી રહ્યા છે. જો કે સરકાર અને ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ગેસના સિલિન્ડરોની કોઈ કટોકટી નથી. હાલમાં જોવા મળતી સ્થિતિનું મુખ્ય કારણ ગભરાટમાં કરવામાં આવતું બૂકિંગ અને સ્થાનિક સ્તરે પુરવઠા અંગેની સમસ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…
INDIA

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…

March 10, 2026
ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an…

ઈન્ડિગોમાં મોટા ફેરફાર: CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી | IndiGo …

Next Post
ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an…

ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an...

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the...

નારી રત્ન સન્માન સમારોહ 2026

નારી રત્ન સન્માન સમારોહ 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

8 months ago
સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

2 months ago
ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv…

5 months ago
વડોદરાના પૂર્વ વિસ્તારમાં અનેક વિસ્તારમાં રસ્તા બંધ કર્યા હવે પશ્ચિમ વિસ્તારનો વારો | Roads have bee…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News