gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈમાં ડુપ્લfકેટ વોટર્સ કેટલાં? જાણો SIRની પ્રક્રિયા વચ્ચે નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો દાવો | Mah…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
મુંબઈમાં ડુપ્લfકેટ વોટર્સ કેટલાં? જાણો SIRની પ્રક્રિયા વચ્ચે નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો દાવો | Mah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મુંબઈની મતદાર યાદીમાં ડુપ્લિકેશન અંગે દાવો કરીને વિવાદ સર્જ્યો છે. પવારે જણાવ્યું છે કે મુંબઈની મતદાર યાદીમાં બેવડા, ત્રણ ગણા અને ચાર ગણા મતદારોની સંખ્યા લગભગ 11 લાખ જેટલી છે. તેમનું આ નિવેદન BMC ચૂંટણીઓની તૈયારીઓ અને દેશભરમાં ચાલી રહેલી સ્પેશિયલ વોટર રિવિઝન (SIR) કવાયત વચ્ચે આવ્યું છે.

BMC ચૂંટણીઓ પહેલાં ગંભીર આરોપ

અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર જૂથ) અને શિવસેના (શિંદે જૂથ) દ્વારા આયોજિત એક રેલીમાં આ વાત કહી હતી, જ્યાં રાજ્યમાં અનેક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (2જી ડિસેમ્બરે) નજીક આવી રહી છે.

ત્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે દાવો કર્યો કે ‘તાજેતરમાં એક વલણ જોવા મળ્યું છે જ્યાં મતદાન કોઈના પક્ષમાં ન જાય તો કેટલાક મતદારોને અલગ અલગ વોર્ડમાં ખસેડવામાં આવે છે. મેં ચૂંટણી પંચને યાદીમાં ભૂલો સુધારવા વિનંતી કરી છે. આવું વર્ષોથી થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં આવા બેવડા અને ત્રણ ગણા મતદાનને સહન કરવામાં આવશે નહીં.’

આ પણ વાંચો: ચૂંટણી પહેલાં ભાજપ અને શિંદે જૂથ આમને-સામને! રાણે બંધુઓના ઘર્ષણથી ગરમાયું રાજકારણ

ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમાન મતદાન અધિકારનો ઉલ્લેખ કરીને અજિત પવારે જણાવ્યું કે, ‘જો કોઈ અધિકારી ઇરાદાપૂર્વક કે અજાણતાં ભૂલ કરે છે, તો તેને તાત્કાલિક સુધારવી જોઈએ.’

શરદ પવાર જૂથ દ્વારા વળતો પ્રહાર

રહીમતપુર મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી પહેલાં આ રેલીમાં અજિત પવારે મેયર માટે નંદન સુનિલ માનેનું સમર્થન કર્યું હતું. જો કે, NCP (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે અજિત પવારના આ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. શરદ પવારે કહ્યું કે, ‘પૈસાનું વચન આપીને મત માંગવા ખોટું છે.’ નોંધનીય છે કે, ચૂંટણી પંચ હવે આ ગંભીર આરોપોની નોંધ લઈને મતદાર યાદીમાં સુધારાની પ્રક્રિયાને કઈ રીતે આગળ વધારે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
દ્વારકા: શિયાળાની સિઝનમાં શિવરાજપુર બીચ સોળે કળાએ ખીલ્યો, પ્રવાસીઓનો ધસારો, 2 વર્ષમાં 13 લાખ પ્રવાસી…

દ્વારકા: શિયાળાની સિઝનમાં શિવરાજપુર બીચ સોળે કળાએ ખીલ્યો, પ્રવાસીઓનો ધસારો, 2 વર્ષમાં 13 લાખ પ્રવાસી...

વડોદરા : કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરા ખાતે ભવ્ય આગમન-સ્વાગત થશે | Vadoda…

વડોદરા : કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરા ખાતે ભવ્ય આગમન-સ્વાગત થશે | Vadoda...

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા-પોલીસે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેથી 10 ટ્રક ભરીને ગેરક…

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા-પોલીસે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેથી 10 ટ્રક ભરીને ગેરક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BJP Chief Election: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી જાહેર, 20 જાન્યુઆરીએ નવા પાર્ટી અધ્યક્ષનું એલાન | …

BJP Chief Election: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી જાહેર, 20 જાન્યુઆરીએ નવા પાર્ટી અધ્યક્ષનું એલાન | …

2 months ago
સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક | 168…

સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક | 168…

8 months ago
વડતાલમાં રહેતા સેલ્સમેનનો મોબાઈલ અપડેટ કરી રૂપિયા 98 હજારની ઠગાઈ | Salesman living in Vadtal cheated…

વડતાલમાં રહેતા સેલ્સમેનનો મોબાઈલ અપડેટ કરી રૂપિયા 98 હજારની ઠગાઈ | Salesman living in Vadtal cheated…

2 months ago
અમરેલીમાં સોમવારની લોહિયાળ શરૂઆત, હાઈવે પર બે અલગ અલગ અકસ્માતમાં એકનું મોત | 2 road accidents in Amr…

અમરેલીમાં સોમવારની લોહિયાળ શરૂઆત, હાઈવે પર બે અલગ અલગ અકસ્માતમાં એકનું મોત | 2 road accidents in Amr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News