gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઈ–ઇંદોર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા | The frequency of special trains runn…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
મુંબઈ–ઇંદોર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા | The frequency of special trains runn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલ્વે
દ્વારા તહેવારોની સિઝનમાં મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ અને
ઇંદોર વચ્ચે ચાલતી
 સ્પેશિયલ ટ્રેનના ફેરા
વિસ્તૃત કરવાનો નિર્ણય લેવાયો છે. આ સ્પેશ્યલ ટ્રેન હવે નવેમ્બર અંત સુધી ઉપલબ્ધ
રહેશે.

પશ્ચિમ રેલ્વેના
મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ
,
ટ્રેન નં. 09085/09086
મુંબઈ સેન્ટ્રલ–ઇંદોર
ત્રિ-સાપ્તાહિક સ્પેશ્યલના ફેરા વધારવામાં આવ્યા છે. ટ્રેન નં.
09085
મુંબઈ સેન્ટ્રલ–ઇંદોર સ્પેશ્યલ
દર સોમવાર
, બુધવાર અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી
રાત્રે
11.20
વાગ્યે પ્રસ્થાન
કરશે અને બીજા દિવસે બપોરે
1.00 વાગ્યે ઇંદોર પહોંચશે. આ ફેરા 1
ઑક્ટોબરથી 28
નવેમ્બર સુધી
રહેશે. તેવી જ રીતે
, ટ્રેન નં. 09086 ઇંદોર–મુંબઈ સેન્ટ્રલ
સ્પેશ્યલ દર મંગળવાર
, ગુરુવાર અને શનિવારે સાંજે 5.00
વાગ્યે ઇંદોરથી
પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે
7.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનના
ફેરા
2
ઑક્ટોબરથી 29
નવેમ્બર 
સુધી 
રહેશે. આ ટ્રેન બંને દિશામાં
બોરીવલી
,
વાપી,
સુરત,
વડોદરા,
દાહોદ,
રતલામ અને
ઉજ્જૈન સ્ટેશનો પર રોકાશે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

Next Post
મકરપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : રહીશોમાં નારાજગી | Lack of basic facilities in Makarpura…

મકરપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : રહીશોમાં નારાજગી | Lack of basic facilities in Makarpura...

ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ : વેપારી પર હુમલો કરી લૂંટ! | Anti social elements harass K…

ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ : વેપારી પર હુમલો કરી લૂંટ! | Anti social elements harass K...

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to …

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે, જાણો શું-શું બદલાઈ જશે | train ticket lpg upi…

1 month ago
દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

3 months ago
અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપા…

6 months ago
નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં છના મોત, 80 ઈજાગ્રસ્ત | nepa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News