gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહિસાગર જિલ્લાના વિરપુરમાં કોમી એખલાસના દ્રશ્યો

– મસ્જિદ નજીકથી રથયાત્રા પસાર થઇ ત્યારે તંગદીલીના બદલે ભાઇચારો જોવા મળ્યો, મુસ્લિમ યુવાનોએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી

વિરપુર : આખા દેશમાં એક તરફ હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મહિસાગર જિલ્લાના વિરપુરમાં હનુમાન જયંતીની ઉજવણીમાં કોમી એકતાનું અનોખુ દ્રશ્ય જોવા મળ્યુ હતું. 

અહી હનુમાન જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા જ્યારે મસ્જિદ નજીકથી પસાર થઇ ત્યારે ઉશ્કેરાહટ અને તંગદીલી નહી પણ ભાઇચારો જોવા મળ્યો હતો. મુસ્લિમ આગેવાનો દ્વારા શોભાયાત્રાનુ પુષ્પવર્ષા કરીને હાદક સ્વાગત કરવામાં આવ્યું હતું અને પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

વિરપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે તાલુકાના યુવાનો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી આ યાત્રા જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મસ્જિદ નજીક આવી પહોંચી ત્યારે મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા હનુમાનજીના રથ અને ભક્તજનો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જે બાદ આગેવાનોએ હનુમાનજીની પ્રતીમાને શ્રીફળ તથા ચુંદડી પણ ચઢાવીને હિન્દુ પરંપરાનું સન્માન કર્યુ હતું. 

શોભાયાત્રાના ધામક મહાત્મ્યને ધ્યાનમાં રાખી દરેક ભાવિક માટે પીવાના ઠંડા પાણીની બોટલોની વ્યવસ્થા પણ મુસ્લિમ યુવાનો દ્વારા કરવામાં આવી હતી. 

શોભાયાત્રામાં ભાગ લેનારા ભક્તો તેમજ આયોજકોએ મુસ્લિમ સમાજના આ સહકારની પ્રશંસા કરી હતી અને હિન્દુ-મુસ્લિમ આગેવાનો એકબીજાના ભેટી પડયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…
GUJARAT

March 30, 2026
ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

Next Post
ડાકોરમાં ચૈત્રી પૂનમે 1 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 1 lakh devotees had darsh…

ડાકોરમાં ચૈત્રી પૂનમે 1 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 1 lakh devotees had darsh...

હીરા મંદીથી રત્નકલાકારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ : ડાયમંડ એસો.નું કિટ દ્વારા ‘અન્નદાન’ | It is diffi…

હીરા મંદીથી રત્નકલાકારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ : ડાયમંડ એસો.નું કિટ દ્વારા 'અન્નદાન' | It is diffi...

ભાવનગરથી દિલ્હી અને સુરત માટે ટ્રેન દોડાવવાની યાત્રીગણની માંગણી | Passengers demand to run trains fr…

ભાવનગરથી દિલ્હી અને સુરત માટે ટ્રેન દોડાવવાની યાત્રીગણની માંગણી | Passengers demand to run trains fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનુ…

12 months ago
સુરતના વરાછાની એક સોસાયટીના રહિશોને તંત્ર પર ભરોસો નથી રહ્યો, સ્વખર્ચે ખાડા પુરી દીધા | Surat : Resi…

7 months ago
ધ્રાંગધ્રા શહેરમાં ગટરના તૂટેલા ઢાંકણાં ગમે ત્યારે અકસ્માત નોતરશે | Broken sewer covers in Dhrangadh…

5 months ago
અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો | India Russia friendship in spa…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News