gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેચોની ટિકિટ વિતરણમાં ફૂડ કૂપન મુદ્દે બીસીએ સત્તાધીશો સામે સભ્યોનો રોષ | Members express anger again…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
મેચોની ટિકિટ વિતરણમાં ફૂડ કૂપન મુદ્દે બીસીએ સત્તાધીશો સામે સભ્યોનો રોષ | Members express anger again…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આગામી દિવસોમાં કોટંબી ખાતે ડબલ્યુ.પી.એલ.(વિમેન્સ પ્રીમિયર લીગ)ની ફાઈનલ સહિતની બે મહત્વની મેચો યોજાનાર છે. બી.સી.એ. (ભરોડા ક્રિકેટ એસોસિએશન )ના સભ્યોને દર વખતે ફૂડ કૂપન સાથે ટિકિટ આપવામાં આવે છે, પરંતુ આજે હિન્દુ વિજય જીમખાના ખાતે આવેલા વિતરણ સેન્ટર પર ફૂડ કૂપન વગરની ટિકિટો અપાતાં વિવાદ થયો હતો.

બીસીએના સૂત્રોના જણાવ્યા મુજબ, બીસીએના સભ્યોમાં સિનીયર સિટીઝનોની સંખ્યા વધુ છે. તેમ છતાં આ વખતે વિતરણ સેન્ટરની જગ્યા મોતીબાગ મેદાનથી બદલી હિન્દુ વિજય જીમખાના ખાતે રાખવામાં આવી હતી. સોમવારે બપોરે ટિકિટ વિતરણ દરમિયાન અચાનક ફૂડ કૂપન ખૂટી જતાં સભ્યોએ નારાજગી દર્શાવી હતી.

પરિસ્થિતિ તંગ બનતાં બીસીએના સતાધીશોમાં દોડધામ મચી હતી. અંતે ૪૫ મિનિટબાદ ૪૩ સભ્યોને ફૂડ કૂપનો પહોંચાડવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, રવિવારે સયાજી વિહાર ક્લબમાં યોજાયેલા સંમેલનમાં ગયેલા કેટલાક સભ્યોને ટાર્ગેટ કરીને પરેશાન કરવાનો પ્રયાસ કરાયો હતો.

એક સભ્યએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમે મેમ્બર છીએ, છતાં અમારી સાથે આવો વ્યવહાર થાય છે. વોટના રાજકારણમાં તમે પડ્યા છો, અમારે તો ક્રિકેટ મહત્વનું છે. બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ મોટાભાગના સતાધીશો ચૂંટણીની તૈયારી અને ડબલ્યું.પી.એલ. આયોજનમાં વ્યસ્ત હોવાથી દોઢ ડઝન જેટલા ટ્રેઈનીઓને વિતરણની જવાબદારી સોંપવામાં આવી હતી, જેના કારણે અવ્યવસ્થા થઈ હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

Next Post
સયાજીપુરાની વ્રજવિલા સોસાયટીમાં પાણીનો કકળાટ, રહીશો પરેશાન | Water leak in Vrajvila Society of Sayaj…

સયાજીપુરાની વ્રજવિલા સોસાયટીમાં પાણીનો કકળાટ, રહીશો પરેશાન | Water leak in Vrajvila Society of Sayaj...

છગનભાઈની ચાલીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોનો વોર્ડ કચેરીએ મોરચો | Residents protest at ward office as …

છગનભાઈની ચાલીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોનો વોર્ડ કચેરીએ મોરચો | Residents protest at ward office as ...

મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળ…

મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા અંડર-૧૪ બોયઝ વેસ્ટ ઝોન મલ્ટી-ડે ચેમ્પિયનબની | Baroda U 14 Boys West Zone Multi Day Champion

2 months ago
બિહાર બાદ યુપીના રાજકારણમાં ગરમાવો! CM યોગી સાથે RSSની અઢી કલાક બંધબારણે બેઠક | cm yogi adityanath r…

3 weeks ago
કેન્દ્રીયમંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલ ખાતે ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’ અને ‘નિયોનેટલ વેન્ટિલેટર’…

1 month ago
ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં એક જ પરિવારના 2 સભ્યોને ઇજા | 2 members of the same family injured af…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News