gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેટર સબજયુડીસ હોવા છતાં સુરતમાં ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
મેટર સબજયુડીસ હોવા છતાં સુરતમાં ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,31
જુલાઈ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત વિવાદીત
નિર્ણય લેવાયો છે. સુરતમાં લેબર વિભાગનુ બોગસ લાયસન્સ મુકી સિકયુરીટી કોન્ટ્રાકટ
મેળવવાનો પ્રયાસ કરનારી ચાર એજન્સીઓને ડિસ્કવોલીફાય કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ
કરાઈ હતી. આમ છતાં આ ચાર એજન્સીઓ સહીત કુલ ૧૫ એજન્સીઓને કોર્પોરેશનના વિવિધ વિભાગો
માટે સિકયુરીટી
,ગનમેન
અને બાઉન્સર મળીને કુલ ૨૪૫૦ લોકોની એક વર્ષ માટે સેવા લેવા રુપિયા ૫૦ કરોડનો ખર્ચ
કરાશે. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરી છે. સિકયુરીટી વિભાગનો હવાલો
સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે કહયુ
, હાલ આ મેટર
સબજયુડીસ છે.મેટર સબજયુડીસ હોવા છતાં દરખાસ્ત મંજુર કરાઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન એ લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડતી
સંસ્થા છે. મહાનગર સેવાસદન જેવા રુપાળા બોર્ડ લગાવાયા છે.ગરીબ
,સામાન્ય મધ્યમ
વર્ગના લોકોથી લઈ ધનાઢય લોકો પણ તેમના કામ માટે કોર્પોરેશનની વિવિધ કચેરીઓમાં
રોજબરોજ જતા હોય છે.સુરત ખાતે પાલિકાની મિલકતોની સલામતી માટે સિકયુરીટી સ્ટાફ પુરો
પાડવા ૪૪ કરોડનુ ટેન્ડર કરાયુ હતુ.આ ટેન્ડર મેળવવા લેબર વિભાગનુ બોગસ લાયસન્સ રજુ
કરનારી ત્રણ એજન્સી સહીત ચારને ડિસ્કવોલીફાય કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ
કરાઈ હતી. આ ઉપરાંત ત્રણ એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી.આ પૈકી
એમ.કે.સિકયુરીટી
, શકિત
પ્રોટેકશન
, શકિત
સિકયુરીટી અને શિવ સિકયુરીટી સર્વિસે બનાવટી દસ્તાવેજો રજુ કરી લેબર લાયસન્સ
મેળવ્યુ હતુ.સુરત કોર્પોરેશને એમ.કે.
,
શકિત સિકયુરીટી અને શકિત પ્રોટેકશન ફોર્સના લાયસન્સ રદ કર્યા હતા.કોર્પોરેશનની
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કુલ ૧૫ એજન્સી કવોલીફાય થઈ હોવા છતાં છ એજન્સીને ચિઠ્ઠી
ઉછાળી કામ આપવાની દરખાસ્ત મંજુરી માટે મુકાઈ હતી. પાછળથી કમિટીએ તમામ ૧૫ એજન્સીને
સરખાભાગે ગાર્ડ
,બાઉન્સરની
ફાળવણી કરવા સાથે દરખાસ્ત મંજુર કરી હતી. વિપક્ષનેતાએ સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર
કરેલી દરખાસ્તનો વિરોધ કરતા લોકોને કોર્પોરેશન સેવાથી વિમુખ કરવાનુ કૃત્ય ગણાવ્યુ
છે.

કોર્પોરેશનમાં 
દેખાવ કરવા લોકોના ટોળા આવે છે એટલે બાઉન્સર મુકવા પડે છે
,સ્ટેન્ડિંગ ચેરમેન

મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીના
સી-બ્લોકમાં અવારનવાર વિવિધ પ્રશ્નોને લઈ દેખાવ કરવા લોકોના ટોળાં આવતા હોવાથી
પ્રવેશદ્વાર ઉપર બાઉન્સર મુકવા પડતા હોવાનુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ
મિડીયા સમક્ષ કહયુ હતુ.

સિકયુરીટી એજન્સીઓને છ કરોડથી વધુની પેનલ્ટી કરાઈ હતી

કોર્પોરેશનના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને
વિવિધ સિકયુરીટી એજન્સીઓને રુપિયા છ કરોડથી વધુની પેનલ્ટી કરી હતી.જેની વિગત આ
મુજબ છે.

નામ    પેનલ્ટી(લાખમાં)

એસ્કોર્ટ ૩૨૭૬૦૦

શિવ  ૯૯૬૦૦૦

ડોકસન્સ ૬૮૦૪૦૦

શકિત  ૨૭૩૦૦૦

રાજપૂત ૭૧૬૪૦૦

એમકે  ૬૨૭૬૦૦

યુનિક ૪૬૮૬૦૦

શકિત પ્રોટેકશન ૪૩૨૦૦૦

પેન્થર        ૩૯૦૦૦૦

ગુજરાત    ૮૦૪૬૦૦

પરફેકટ   ૬૦૭૨૦૦

બાલાજી  ૪૪૫૮૦૦

કુલ     ૬૭૬૯૨૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…
GUJARAT

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

February 14, 2026
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…
GUJARAT

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

February 14, 2026
Next Post
માંડલ પંથકમાં પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાથેશ્વરની પુજા | Worship of Lord Shiva Patheshwa…

માંડલ પંથકમાં પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાથેશ્વરની પુજા | Worship of Lord Shiva Patheshwa...

કુંભારવાડામાં પાડોશી વચ્ચેના ઝઘડામાં મારામારીની સામસામી ફરિયાદ નોંધાઇ | A complaint of physical alte…

કુંભારવાડામાં પાડોશી વચ્ચેના ઝઘડામાં મારામારીની સામસામી ફરિયાદ નોંધાઇ | A complaint of physical alte...

ટ્રમ્પના ટેરિફની ‘ઈફેક્ટ’, ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ | india russian oil purc…

ટ્રમ્પના ટેરિફની 'ઈફેક્ટ', ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ | india russian oil purc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway d…

હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway d…

3 days ago
અમદાવાદ: ‘શબાબ’માંથી ‘સતીશ’ બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમગાર્ડ ઝડપાયો | Amraiwadi polic…

અમદાવાદ: ‘શબાબ’માંથી ‘સતીશ’ બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમગાર્ડ ઝડપાયો | Amraiwadi polic…

7 months ago
બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય | Voter…

બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય | Voter…

7 months ago
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ લાલપુર ચોકડી પાસે જુદા-જુદા ‘હિટ એન્ડ રન’ ના બે બનાવમાં બે લોકો…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ લાલપુર ચોકડી પાસે જુદા-જુદા ‘હિટ એન્ડ રન’ ના બે બનાવમાં બે લોકો…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News