gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મેમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.39 ટકા : 14 મહિનાના તળિયે | Wholesale inflation falls to 0 39% in May:…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2025
in Business
0 0
0
મેમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.39 ટકા : 14 મહિનાના તળિયે | Wholesale inflation falls to 0 39% in May:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મેમાં રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ ઘટાડો 

– વૈશ્વિક તંગદિલીને પગલે કીંંમતો વધી શકે : નિષ્ણાતો : જથ્થાબંધ ફુગાવો એપ્રિલમાં 0.85 ટકા અને મે, 2024માં 2.74 ટકા રહ્યો હતો

નવી દિલ્હી : ખાદ્ય વસ્તુઓ, મેન્યુફેકચરિંગ વસ્તુઓ અને ઇંધણની ભાવ ઘટવાના કારણે મે મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો (ડબ્લ્યુપીઆઇ) ઘટીને ૧૪ મહિનાના નિમ્ન સ્તર ૦.૩૯ ટકાએ આવી ગયો છે. જો કે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભૂ રાજકીય તંગદિલીને કારણે કીંમતો વધી શકે છે. ડબ્લ્યુપીઆઇ આધારિત ફુગાવો એપ્રિલમાં ૦.૮૫ ટકા અને મે, ૨૦૨૪માં ૨.૭૪ ટકા રહ્યો હતો. 

ડબ્લ્યુપીઆઇ ડેટા અનુસાર ખાદ્ય વસ્તુઓની કીંમતોમાં મે મહિનામાં ૧.૫૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલમાં તેમાં ૦.૮૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મેમાં શાકભાજીના ભાવમાં ૨૧.૬૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એપ્રિલમાં તેમાં ૧૮.૨૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 

મેન્યુફેકચરિંગ ઉત્પાદનોનો ફુગાવો ૨.૦૪ ટકા રહ્યો છે જ્યારે એપ્રિલમાં તે ૨.૬૨ ટકા રહ્યો હતો. મેમાં ઇંધણ અને વીજળીનો ફુગાવો ૨.૨૭ ટકા રહ્યો છે જ્યારે એપ્રિલમાં તે ૨.૧૮ ટકા હતો. 

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ નક્કી કરતી વખતે મુખ્યતવે રીટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર મે મહિનામાં રીટેલ ફુગાવેો ૨.૮૨ ટકા રહ્યો છે. જે છ વર્ષની નીચલી સપાટી દર્શાવે છે. 

આરબીઆઇએ ફુગાવામાં ઘટાડાની વચ્ચે આ મહિને નીતિગત વ્યાજ દરોમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ રેપો રેટ ઘટીને ૫.૫ ટકા થઇ ગયો છે. 

આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનો અંદાજ ૩.૭ ટકા રાખ્યો છે. આ અગાઉ આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનો અંદાજ ૪ ટકા રાખ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે ફંગોળાશે | Sensex will fluctuate between 81444 and 8355…
Business

February 15, 2026
જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la…

સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob…

Next Post
કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ | Net debt of companies increases by 6% to Rs 37 4…

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ | Net debt of companies increases by 6% to Rs 37 4...

ચાલુ માસમાં એશિયન ચલણો સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન | Rupee’s worst performance against Asian c…

ચાલુ માસમાં એશિયન ચલણો સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન | Rupee's worst performance against Asian c...

FPI રોકાણ, PSU ડિલિસ્ટિંગ ધોરણોમાં રાહત સહિતના પ્રોત્સાહનોની શકયતા | SEBI board meeting tomorrow

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ તાલુકાના છતર ગામની પ્રાથમિક શાળામાં તસ્કરોએ ખાતર પાડયું | Smugglers stole from a primary scho…

7 months ago
તિજોરી ભરીને 500ની નોટોના બંડલ મળતાં અધિકારીઓ ચોંક્યા, BJD નેતાના ઘરે ઈડી ત્રાટકી | ED Raid Odisha: …

4 weeks ago
ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ | 26 MPs from Gujar…

દક્ષિણ ગુજરાતના ઈકોનોમિક માસ્ટર પ્લાનની કામગીરી સુરત પાલિકા કમિશનર સંભાળશે | Surat Municipal Commiss…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News